Skip to main content

Posts

Featured post

Best Gujarati Suvichar For 2024

Best Gujarati Suvichar For 2024 1. જીવન મા શું બદલવું જોઈએ ? a. હંમેશા નેગેટિવ વિચારધારા વાળા મિત્રો. b. ખરાબ ભૂતકાળ ભૂલી જાવ. c. વધારે પડતું વિચારવું નહી. d. ફિક્સ mindset રાખો. e. ના પાડતાં પણ શીખો. Best Gujarati Suvichar 2024 2. 9 બેસ્ટ આદતો જે તમારુ જીવન બદલી નાંખશે: a. દરરોજ બને તો ઓછા મા ઓછુ એક પાનું પણ પુસ્તક નું વાંચો. b. બોલવા કરતાં સાંભળવાનું વધારે રાખો. c. હંમેશા નવું સર્જન કરવાની કોશિશ કરો. d. તમારો શોખ શોધો જે તમારા મન અને આત્મા ને જોડે. e. તમારાં નકામા કપડાં જરૂરિયાત વાળી વ્યક્તી ને દાન કરી દો. f. જુના મિત્રો સાથે connect થાઓ. g. લોકોના નામ યાદ રાખો. h. ફોન ઓછો જુઓ, લોકોની આંખો મા જોવાનું રાખો. i. ફોન માંથી નકામી એપ્લિકેશન કાઢી નાંખો. 9 Best Habits In Life Gujarati * ટિપ્સ _કોઈ પણ ક્રિયા ને વારંવાર કરતાં આદત બનવામાં 21 દિવસ લાગે અને તેને જીવન નો હીસ્સો બનાવવા મા 90 દિવસ . 3. 10 સુપર ગુજરાતી સુવિચાર  : a. કોઇની પાસે બદલો લેવો હોય તો બેસ્ટ વસ્તુ તમારી જાત માં મોટા ફેરફાર લાવો . b. જે કઈક પણ તમારી લાઇફ માં થઈ રહ્યું છે તે ક્યારેક તમારી જ ચોઇસ હતી, જો તમને અલગ પરિણામો જોઈ...

31 BEST NEWLY GUJARATI SUVAKYO 2024

 31 BEST NEWLY GUJARATI SUVAKYO 2024 | ૩૧ બેસ્ટ ગુજરાતી સુવાક્યો | સુવાક્યો ગુજરાતી    મિત્રો આજની પોસ્ટ માં અમે ૩૧ બેસ્ટ ગુજરાતી સુવિચાર પ્રસ્તુત કરી રહ્યા છીએ .આ સુવિચારો આપણે જીવન માં જો કોઈક ના કોઈક સમયે કે સંજોગો માં પણ અપનાવાની કોશિશ કરીએ તો આપણી લાઈફ માં કઇંક ને કઇંક ફાયદો તો થાય જ .કારણ કે કેટલાય અનુભવો અને નિચોડ બાદ આ સુવાક્યો અસ્તિત્વ માં આવ્યા છે .    સુવાક્યો આપણને જીવન જીવવા નો એક મારગ બતાવે છે, સલાહ આપે છે , સાહસ આપે છે ,આશા આપે છે ,શાંતિ આપે છે અને જીવન જીવવા ની કલા સમઝાવે છે . યાદ રાખજો " એક નાનકડી સોંય જ પુરે પુરા કપડાં નું અસ્તિત્વ બનાવે છે .'' ૧. કોઈક ને પ્રેમ આપવો સૌથી મોટો ઉપહાર છે અને કોઈક નો પ્રેમ મેળવવો સૌથી મોટું સન્માન છે . ૨.સન્માન એક એવું રોકાણ છે જેને આપણે જેટલું આપીયે તેટલુંજ વ્યાજ સહીત પાછું મળે છે . ૩.સમય , વિશ્વાસ અને ઈજ્જત એવા પંખીઓ છે જે એક વાર ઉડી જાય તો પાછા નથી આવતા. ૪.જીવન માં ભેગું પણ એમની પાસે જ હોય છે જેઓ તેને વહેંચવા માં મને છે પછી તે અન્ન હોય કે સન્માન . ૫.સમય બધાને મળે છે જિંદગી બનાવવા માટે પણ જિંદગી પછી નથી મળતી સમય ...

માનસ સૂત્ર ભાગ ૧

માનસ સૂત્ર ભાગ ૧ | MANAS SUTRA QUOTES   પરમ પૂજ્ય મોરારીબાપુ ની રામકથા ઓમાંથી જીવન જીવવા નું બળ મળે તેવા સોનેરી સુવિચારો નું અનોખું સંકલન . માનસ સૂત્ર ભાગ ૧. MANAS SUTRA QUOTES આ સોનેરી સુવિચારો વાંચકો ને જીવનના તમામ ક્ષેત્રો માં સફળતાં માટે બળ મળે તે માટે છે. રામકથા વ્યાપક છે, દેવતાઓ, અસુરો, ઋષિઓ અને સામાન્ય લોકો બધાને લાગુ પડે તેવા સૂત્રો અને નિયમો તેમાં છે._મોરારીબાપુ. જીવન એટલે શું? માનસ સૂત્ર. ૧.જીવન લક્ષ્ય નથી, અવસર છે. ૨. આપણું જીવન રણભૂમિ નહી, રંગભૂમિ છે. ૩. જીવનમાં અભ્યાસ જોઈએ, અભિવ્યક્તિ જોઈએ અને અનુભૂતિ જોઈએ. MORARI BAPU SUVICHAR ૪. જેના જીવનમાં દિવ્યતા હોય તે દેવ. ૫.અટકો નહી, ભટકો નહી. તમે જે સ્થિતી માં છો ત્યાં રહો. જીવનમાં શું હોવું જોઈએ? ૧. જીવન સહજ અને સરળ હોય અને સરળ હોય તે જ સબળ છે. ૨. જ્ઞાન રૂપી આંખ અને ભક્તિ રૂપી પાંખ હોય  તો જીવનને ઊંચું લઇ જતાં કોઈ રોકી ના શકે. ૩. જગત થી ભાગવાથી કશું નહી વળે, જ્યાં છો ત્યાંથી જ યાત્રા શરૂ કરો. કીચડ માંથી જ કમળ ખીલે છે. ૪. જગત કહે તે રીતે જીવવા આપણે જન્મ નથી લીધો. દરેકે મનુષ્યએ સહજતાથી જીવવું. તુલસી ઇસ સંસાર મે ભાતી ભાતી ક...

Suvichar for 2024 In Gujarati

 Suvichar for 2024 In Gujarati  કેમ છો મિત્રો ... ઘણા સમય બાદ હું આજે એક નવી પોસ્ટ update કરવા જઇ રહ્યો છુ.આ નવી પોસ્ટ માં નવા સુવિચાર પોસ્ટ કરીશ . આ સુવિચારો તમે વિવિધ સોશ્યિલ મીડિયા પ્લેટફોર્મ્સ ઉપર share કરી શકશો .તો આજ ના Suvichar for 2024 In Gujarati પ્રસ્તુત છે .આપણી આજ ની post માં . ૧. દુનિયા માં સારા માણસો શોધવા જશો તો થાકી જશો ,   પણ માણસો માં કંઈક સારું શોધવા જશો તો ફાવી જશો . GUJARATI QUOTES ૨. પારકા પણ પોતાનાથી વધારે પ્રેમ કરી શકે,     એની એક માત્ર સાબિતી એટલે દોસ્તી ... ૩.સંઘર્ષ માં માણસ એકલો હોય છે ,    સફળતા માં લોકોં તેની સાથે હોય છે . નાના સુવિચાર ગુજરાતી ૪ . દયાળુ બનો પણ એટલા પણ નઈ કે લોકો તમારો ફાયદો ઉઠાવે. જીવન ગુજરાતી સુવિચાર ૫.મારી જિંદગી નો સીધો સાદો પરિચય છે ..    રુદન માં વાસ્તવિકતા છે અને હસવામાં અભિનય છે _સૈફ પાલનપુરી . જ્ઞાન સુવિચાર ૬.તમે પોતે જ પોતાને મદદ કરી શકો છો ,    બીજું કોઈ નહિ !!! ૭.હક અને હિસ્સો લેવા લોકો કબડ્ડી રમે,    અને જવાબદારી લેવા માટે ઓકો ખો-ખો . ૮.તૂટેલો વિશ્વાસ અને છુટેલું બા...

વિદ્યાલય સ્કુલ ના સુવિચાર

  વિદ્યાલય સ્કુલ ના સુવિચાર |School Suvichar   મિત્રો વિદ્યાલય કે શાળા કે સ્કૂલ નું જીવન માં શું મહત્વ છે. જીવન નો એક ખાસ period જે શાળાકીય જીવન છે. જેમાં સ્ટુડન્ટ ને ઘણું બધું જ્ઞાન કોશલ અને બધી બીજી ઘણી વસ્તુઓ શીખવા મળે છે. 1.વિદ્યાલય નું શું મહત્વ છે તેજ આજનાં વિદ્યાલય સ્કુલ ના સુવિચાર નો વિષય છે. 2.વિદ્યાલયમાં, તમે ફક્ત વિષયો વિશે જ નથી શીખતા, તમે જીવન વિશે પણ શીખી રહ્યાં છો. 3.વિદ્યાલય એ પાયો છે જેના પર આપણે આપણા સપના બાંધીએ છીએ. 4.વિદ્યાલય એ છે જ્યાં તમે તમારી શક્તિઓ અને નબળાઈઓ શોધી શકો છો. 5.વિદ્યાલયમાં, તમે માત્ર તથ્યો જ નહીં પણ વિવેચનાત્મક કેવી રીતે વિચારવું તે પણ શીખો છો. 6.જ્ઞાન એ શક્તિ છે, અને વિદ્યાલય એ છે જ્યાં તમે તેને એકત્રિત કરો છો. 7.વિદ્યાલય એ જિજ્ઞાસાનું અભયારણ્ય છે. 8.વિદ્યાલય એ છે, જ્યાં સપના આકાર લે છે અને જ્ઞાન મૂળ લે છે. 9.વિદ્યાલય એ જગ્યા છે જ્યાં તમને તમારું ભવિષ્ય બનાવવા માટે સાધનો મળે છે. 10.વિદ્યાલય તમે એવા મિત્રોને મળો છો જે કુટુંબ બની જાય છે. 11.વિદ્યાલય એ છે જ્યાં તમે વિવિધતાને સ્વીકારવાનું શીખો છો. 12.વિદ્યાલય એવી જગ્યા છે જ્યાં શક્યતાઓ વાસ્તવ...

Threads App shu che

Threads App shu che | threads app| થ્રેડ એપ. Meta અંતર્ગત Threads App નું ભારત મા પણ Lounching કરવામાં આવ્યું છે. Photo credits: threads.net,meta શું છે આ application? શું તેના ઉપયોગ? કંઇ રીતે લોગીન કરવું? Threads એને અન્ય app વચ્ચે શું તફાવત છે? Threads App ના શું feature છે? આ બધાજ સવાલો ના જવાબ આજનાં આ આર્ટિકલ મા અમે આપીશું. ✓ હમણાં lounch થયેલ version basic છે જેમાં સમયાંતરે નવાં અપડેટ્સ આવશે. ✓ લખાણ, ફોટાઓ, લિંક્સ અને વિડિયો પોસ્ટ કરી શકાશે. ✓ instagram દ્વારા લોગીન કરી શકાશે. ✓ Instagram નું જ name અહી પણ વાપરી શકાશે. ✓ જેમાં કોઇને follow, unfollow તેમજ block kari શકાશે. ✓ અન્ય application માં ૨૫૦ શબ્દ લખાય જ્યારે threads મા ૫૦૦ શબ્દ લખી શકાશે. ✓ ૫ મિનિટ સુધીનો વિડિયો પોસ્ટ કરી શકાશે. ✓ application download કરવા https://www.threads.net/   લિંક પર જઇ Get App ઉપર ક્લીક કરો. મિત્રો વધુ વિગત જાણવા માટે meta ની official website ઉપર જઇ શકાય. આ અમારો Tech Update ઉપર ની પ્રથમ પોસ્ટ છે તમને કેવી લાગી જરૂર શેર કરજો. Thank you!!!

Life Quotes Gujarati 2023

 Life Quotes Gujarati 2023 Life Quotes Gujarati 2023 માં જીવન ને સરળ બનાવવા કેટલાંક સૂત્રો ધ્યાન મા રાખવા તે અંગે વાતો કરીશું. આ સૂત્રો કે વિચારો ધીરે ધીરે life મા અપનાવવા જોઈએ. ભાગદોડ ની જીંદગી મા થોડોક રેસ્ટ કરીને જીવન ને માણવું જોઈએ અને નાની નાની ઘટનાઓ, વસ્તુઓ, પ્રકૃતિ તેમજ મનુષ્યો મા પણ ખૂશ રહેવાનો રાજ મળી જશે. જીવન તો ચાલતું જ રહેવાનું અવિરત તેને કોઈ રોકી શકે નહી તો ખુદ ને બદલવા કંઇક નવો વિચાર અને નવાં સુત્રો જીવન મા અપનાવવા જોઇએ. આવાજ કેટલાંક સૂત્રો - વિચારો અહીં રજૂ કરી રહ્યો છું.Life Quotes Gujarati 2023 ના આ લેખ મા... ૧. દરેક ખરાબ પરિસ્થિતિઓ મા કંઇક સારુ હોય છે,બંધ ઘડિયાળ પણ બે વખત સાચો સમય બતાવે છે. ૨. આશા રાખવાની બંધ કરો અને સ્વીકાર કરવાનું ચાલું કરો. જીવન સરળ બની જશે. ૩. કેટલાંક લોકો જેમને તમે જીવન નો એક મુખ્ય હિસ્સો સમજતાં હોવ છો તે માત્ર જીવન નું એક cheptar બની ને જતા રહે છે. ૪. શબ્દો માં ખુબ તાકાત હોય છે તેનો કાળજી થી ઉપયોગ કરો. ૫. લોકો આવશે અને જશે પણ સાચા લોકો હંમેશાં તમારી પડખે ઉભા રહેશે. ૬. આજનાં દિવસ મા જીવો ભવિષ્ય કોઈએ નથી જોયું.!!! ૭. ભૂતકાળ માં જોવાનું બંધ કર...

10 Best Gujarati Suvichar

  10 Best Gujarati Suvichar | સુવિચાર ગુજરાતી | Gujju Quotes. બેસ્ટ 👍 ગુજરાતી ભાષાના સુવિચાર નીચે મુજબ છે. ૧.  ખરાબ સમય ની સારી વાત એ છે કે તે તરત જ ખરાબ લોકો ને life માંથી દૂર કરે છે.  ૨.  આ સંસાર ની સૌથી મોટી તકલીફ😨 એ છે કે, લોકો સાચું મનમાં બોલે છે અને  ખોટું બૂમો📢 પાડી ને બોલે છે. ૩.  સંબંધ સાચવવાના નહીં નિભાવવાના હોય,  આમ પણ જેને જેટલો સાથ 👫આપવો હોય છે ,  તે તેટલો જ સાથ નિભાવશે.  ૪. સખત રસ્તાઓ હમેશા સુંદર લક્ષ્ય🎯 તરફ લઈ જાય છે. ૫. છે મારી નિયત ચોખી તો ફિકર ની કોઈ વાત નથી, મારા કર્મો કદાચ નબળા હશે પરંતુ મારો ભગવાન😇 નબળો નથી ૬.  તમારી "કુશળતા" પર લોકો ત્યાં સુધી ભરોસો નહીં કરે , જ્યાં સુધી તમને "સફળ" નહીં બનો. ૭. આત્મવિશ્વાસ એ ઘણી મોટી મૂડી છે જેના આધારે ઘણી બધી જંગ જીતી શકાય છે. ૮.  તમારી કિમત 💲એટલીજ રાખો કે કોઈ ચૂકવી શકે,  જો બહુ મોંઘા થઈ જશો તો એકલા થઈ જશો.  ૯.  જે માણસ જતું કરી શકે છે  તે લગભગ બધુ કરી શકે છે.   ૧૦.  આકાશ🌌 માં નજરથી દેખાતા તારા ગણવા આસાન છે,  પરંતુ સાથે રહેતા કોણ આપણ...

Health Tips Summer In Gujarati 2023

Health Tips Summer In Gujarati 2023 | ઉનાળા માં સ્વાસ્થ્ય કેવી રીતે સાચવવું ?   summer health મિત્રો આજનો આર્ટિક્લ Health Tips Summer In Gujarati 2023 ઉપર છે .      ઉનાળો એટલે કે ગરમીની ઋતુ .ગરમી સાંભળતા જ આપણને તરસ   , પાણી , પસીનો   , ઠંડક વગેરે   વગેરે વિચારો મગજ માં આવવાં માંડે . ઉનાળા માં સ્વાસ્થ્ય કેવી રીતે સાચવવું   ? ગરમીમાં   શું શું કાળજીઓ લેવી ? જેથી શરીર HEALTHY   , તરોતાજા અને   કાર્યક્ષમ રહે . તો આજે આપને કેટલીક SUMMER HEALTH TIPS GUJARATI માં બતાવીશ.   1. આહારમાં ગરમ ​​વસ્તુઓનું પ્રમાણ ઓછું કરો      શિયાળામાં આપણે શરીરને ગરમ રાખવા અને રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે ગરમ વસ્તુઓનું સેવન કરીએ છીએ. જેમ કે વધુ ગરમ મસાલા , શાક અને ઉકાળો વગેરે. પરંતુ આ વસ્તુઓ ઉનાળા માટે ફાયદાકારક નથી. આના કારણે તમારા શરીરનું તાપમાન વધશે અને શરીરમાં બળતરા અને ગરમી વગેરે વધી શકે છે. તેથી , હવેથી આ વસ્તુઓનું સેવન ઓછું કરો અને થોડા દિવસોમાં બંધ કરો. નહિંતર , તમારા હાથમાં બળતરા અને પેટ સંબંધિત...

Suvichar Gujarati Ma

Suvichar Gujarati Ma | ગુજરાતી સુવિચારો | Quotes In Gujarati 2023. મિત્રો આજે અમે Suvichar Gujarati Ma પોસ્ટ કરી રહ્યાં છીએ. આ અવનવાં ગુજરાતી સુવિચારો કેટલીય શોધ ખોળ પછી મેળવ્યા છે. આપ સૌ તેને share કરો અને અમારી પોસ્ટ તમને કેવી લાગી રહી છે તે વિશે comment કે તમારો પ્રતિસાદ જરૂર થી આપજો. 1. Dukh મા સાહસ અને Sukh મા સંયમથી કામ લો. તમારાં Bhagya મા જે કામ આવ્યું છે, તે પ્રમાણિકપણે Puru કરો. બસ, રોજ આટલું કરીને shanti થી સૂઈ જાઓ. Bhagwan તમારો પ્રહરી બનીને જાગતો રહેશે.         _Victor હ્યુગો.(Best Author) 2. ચાણક્ય. જ્ઞાન અને સત્તાની સાથોસાથ નમ્રતા અને વિનય પણ વધવા જોઈએ.  ચાણક્ય પાસે જ્ઞાન અને સત્તા બન્ને હતાં. વિદ્યા પણ હતી. બધું જ હતું. આથી તેમને સફળ થવામાં કોઈ રોકી શક્યું નહીં.  જુઓ, એમના વર્તનમાંથી જ આ ગુણો અને સંસ્કારો જોઈ શકાય છે. 3. તમે લોકોની પરવા કરવાનું છોડી દો. લોકો તમને તકલીફ આપવાનું છોડી દેશે.!!! આગ લગાડનાર લોકોની કિંમત ક્યારેય નથી વધતી, આ માચીસ નું જ જોઈ લો. હજી પણ એક રૂપિયા મા મળે છે.   4. સમસ્યા વિશે વિચારવાથી બહાનાં મળે છે, સમાધાન વિશે વિ...

Gujarati Suvichar 2023

 Gujarati Suvichar 2023 | સારા સુવિચાર મિત્રો આજે અજ્ઞાનતા , અહંકાર, અવસર અને આશા અંગેનાં Gujarati Suvichar 2023 પોસ્ટ કરી રહ્યાં છે. અજ્ઞાનતા   ૧.હું જાણતો નથી તે વિષયમાં મારી અજ્ઞાનતા સ્વીકારવામાં મને સહેજ પણ શરમ આવતી નથી. _સિસરો  ૨.અજ્ઞાન રહેવા કરતાં ન જન્મવું સારું, એ અધિક કલ્યાણકર છે, કારણકે અજ્ઞાન જ દુર્ભાગ્યનું મૂળ છે.  _પ્લેટો  ૩.અજ્ઞાનતા એક એવી રાત્રી છે જેમાં ન હોય ચંદ્ર કે ન હોય તારાગણ.  _કન્ફ્યુશિયસ  ના સુવિચારો ૪.જ્યાં અજ્ઞાનતા જ વરદાન હોય ત્યાં બુદ્ધિ વ્યક્ત કરવી એ પણ મૂર્ખતા છે.  _ગ્રેવિલ  ૫.અજ્ઞાનની સર્વ સંપત્તિ કરતાં મોટી સંપત્તિ છે મૌન અને જ્યારે તે આ રહસ્ય જાણે છે ત્યારે મૌન ટકતું નથી. ૬.અજ્ઞાનતાથી ઘમંડ વધે છે. જે પોતાને વધુ જ્ઞાની સમજે છે તે બધા કરતાં વધુ મૂર્ખ હોય છે.  _ગેટે ૭.પોતાની અજ્ઞાનતાનો આભાસ બુદ્ધિમત્તાના મંદિરનું પ્રથમ સોપાન છે.  _સ્પર્જન  ૮.અજ્ઞાનતા જ મોહ અને સ્વાર્થની જનની છે તેથી અજ્ઞાની દુષ્ટ અને કાયર હોય છે. મહાત્મા ગાંધી અહંકાર ૧.ઘમંડ મૂર્ખતાનું ચિહ્ન છે. જેમ શરીરમાંથી લોહી ઓછું થાય ત્યારે વા...

Confucius Quotes In Gujarati

Confucius Quotes In Gujarati | કંફુસિયસ જીવન ચરિત્ર | ચીની સુવિચાર. Phylosopher Confucius       Confucius એટલેકે ચીન ના મહાન દાર્શનિક અને સમાજ સુધારક. તેમજ વિશ્વનાં મહાન દાર્શનિકો એટલે phylosopher માના એક.      ઇતિહાસકાર સ્જેમા ચિ એન અનુસાર Confucius નો જન્મ ઈ. સ.550 વર્ષ પૂર્વે. થયેલો. વર્તમાન સમયમાં શાતુંગ નામથી જાણીતા પ્રદેશના તે નિવાસી હતાં. અને તેમના પિતા શુ લિયાગહી એ ત્સઆઉ જીલ્લાના સેનાપતિ હતાં.      Confucius ના જન્મ સમયે તેમના પિતા વૃદ્ધાવસ્થા મા હતાં અને તેમના જન્મ ના 3 વર્ષ પૂરા થાય તે પહેલાં તેમના પિતાનું નિધન થયું હતું. પિતા ના મુત્યુ પછી તેમની સ્થિતી કફોડી બની ગઇ હતી. Confucius એક સમાજ સુધારક હતાં. ધર્મ પ્રચારક નહી. તેમણે ઇશ્વર વિશે કોઈ ઉપદેશ આપેલ ન હતો.તેમ છતાં લોકો તેમને ધાર્મિક ગુરૂ માનતા હતાં.      Confucius ના સમાજસુધારક ઉપદેશો ને કારણે જ ચીનની સમાજ વ્યવસ્થા મા સ્થિરતા આવી હતી.   Confucius Quotes In Gujarati : * શાસક નો ધર્મ આજ્ઞા આપવાનો હોય છે. અને   શાસિત નો ધર્મ તેનું પાલન કરવાનો હોય છે. ...