31st Life Changing Gujarati Suvichar કેમ છો મિત્રો આજે હું 31st Life Changing Gujarati Suvichar share કરી રહ્યો છું જે તમારું જીવન બદલી દેશે. 31st Life Changing Gujarati Suvichar આપણા જીવન મા આ નાની વાતો, positivity અને એક વ્યવહારુ જ્ઞાન આજનાં સમય મા ખુબજ ઉપયોગી છે. આ નાના નાના સુવિચારો જ આપને સમય સમય પર થતી ઘટનાઓ મા સાચો નિર્ણય લેવાનું શીખવાડે છે. 1. સમજણ ક્યારેક પ્રેમ કરતાં વધુ સારી છે. Understanding is better than love sometimes. Understanding Gujarati Suvichar 2. કેટલીક ભૂલો આપણને યોગ્ય સ્થાને લઈ જાય છે. Some mistakes take us to the right place. 3. સારાં દિવસો પણ આવસે ! વિશ્વાસ કરો. Better days are coming! Believe it. 4. દરવાજો બંધ કરો જે દર્દ આપે પછી ભલે ને તેની પાછળ દૃશ્ય ગમે તેટલું સુંદર હોય ! Close the window which brings pain, No matter how beautiful the view is! 5. સ્વીકૃતિ એ સ્મિતની ચાવી છે. acceptance is key to smile. acceptance Gujarati Suvichar 6. તમારી જાત માટે સમય કાઢો. Give time to yourself. 7. ...
Threads App shu che | threads app| થ્રેડ એપ. Meta અંતર્ગત Threads App નું ભારત મા પણ Lounching કરવામાં આવ્યું છે. Photo credits: threads.net,meta શું છે આ application? શું તેના ઉપયોગ? કંઇ રીતે લોગીન કરવું? Threads એને અન્ય app વચ્ચે શું તફાવત છે? Threads App ના શું feature છે? આ બધાજ સવાલો ના જવાબ આજનાં આ આર્ટિકલ મા અમે આપીશું. ✓ હમણાં lounch થયેલ version basic છે જેમાં સમયાંતરે નવાં અપડેટ્સ આવશે. ✓ લખાણ, ફોટાઓ, લિંક્સ અને વિડિયો પોસ્ટ કરી શકાશે. ✓ instagram દ્વારા લોગીન કરી શકાશે. ✓ Instagram નું જ name અહી પણ વાપરી શકાશે. ✓ જેમાં કોઇને follow, unfollow તેમજ block kari શકાશે. ✓ અન્ય application માં ૨૫૦ શબ્દ લખાય જ્યારે threads મા ૫૦૦ શબ્દ લખી શકાશે. ✓ ૫ મિનિટ સુધીનો વિડિયો પોસ્ટ કરી શકાશે. ✓ application download કરવા https://www.threads.net/ લિંક પર જઇ Get App ઉપર ક્લીક કરો. મિત્રો વધુ વિગત જાણવા માટે meta ની official website ઉપર જઇ શકાય. આ અમારો Tech Update ઉપર ની પ્રથમ પોસ્ટ છે તમને કેવી લાગી જરૂર શેર કરજો. Thank you!!!