31st Life Changing Gujarati Suvichar કેમ છો મિત્રો આજે હું 31st Life Changing Gujarati Suvichar share કરી રહ્યો છું જે તમારું જીવન બદલી દેશે. 31st Life Changing Gujarati Suvichar આપણા જીવન મા આ નાની વાતો, positivity અને એક વ્યવહારુ જ્ઞાન આજનાં સમય મા ખુબજ ઉપયોગી છે. આ નાના નાના સુવિચારો જ આપને સમય સમય પર થતી ઘટનાઓ મા સાચો નિર્ણય લેવાનું શીખવાડે છે. 1. સમજણ ક્યારેક પ્રેમ કરતાં વધુ સારી છે. Understanding is better than love sometimes. Understanding Gujarati Suvichar 2. કેટલીક ભૂલો આપણને યોગ્ય સ્થાને લઈ જાય છે. Some mistakes take us to the right place. 3. સારાં દિવસો પણ આવસે ! વિશ્વાસ કરો. Better days are coming! Believe it. 4. દરવાજો બંધ કરો જે દર્દ આપે પછી ભલે ને તેની પાછળ દૃશ્ય ગમે તેટલું સુંદર હોય ! Close the window which brings pain, No matter how beautiful the view is! 5. સ્વીકૃતિ એ સ્મિતની ચાવી છે. acceptance is key to smile. acceptance Gujarati Suvichar 6. તમારી જાત માટે સમય કાઢો. Give time to yourself. 7. ...
10 Best Gujarati Suvichar | સુવિચાર ગુજરાતી | Gujju Quotes. બેસ્ટ 👍 ગુજરાતી ભાષાના સુવિચાર નીચે મુજબ છે. ૧. ખરાબ સમય ની સારી વાત એ છે કે તે તરત જ ખરાબ લોકો ને life માંથી દૂર કરે છે. ૨. આ સંસાર ની સૌથી મોટી તકલીફ😨 એ છે કે, લોકો સાચું મનમાં બોલે છે અને ખોટું બૂમો📢 પાડી ને બોલે છે. ૩. સંબંધ સાચવવાના નહીં નિભાવવાના હોય, આમ પણ જેને જેટલો સાથ 👫આપવો હોય છે , તે તેટલો જ સાથ નિભાવશે. ૪. સખત રસ્તાઓ હમેશા સુંદર લક્ષ્ય🎯 તરફ લઈ જાય છે. ૫. છે મારી નિયત ચોખી તો ફિકર ની કોઈ વાત નથી, મારા કર્મો કદાચ નબળા હશે પરંતુ મારો ભગવાન😇 નબળો નથી ૬. તમારી "કુશળતા" પર લોકો ત્યાં સુધી ભરોસો નહીં કરે , જ્યાં સુધી તમને "સફળ" નહીં બનો. ૭. આત્મવિશ્વાસ એ ઘણી મોટી મૂડી છે જેના આધારે ઘણી બધી જંગ જીતી શકાય છે. ૮. તમારી કિમત 💲એટલીજ રાખો કે કોઈ ચૂકવી શકે, જો બહુ મોંઘા થઈ જશો તો એકલા થઈ જશો. ૯. જે માણસ જતું કરી શકે છે તે લગભગ બધુ કરી શકે છે. ૧૦. આકાશ🌌 માં નજરથી દેખાતા તારા ગણવા આસાન છે, પરંતુ સાથે રહેતા કોણ આપણ...