31 BEST NEWLY GUJARATI SUVAKYO 2024 | ૩૧ બેસ્ટ ગુજરાતી સુવાક્યો | સુવાક્યો ગુજરાતી મિત્રો આજની પોસ્ટ માં અમે ૩૧ બેસ્ટ ગુજરાતી સુવિચાર પ્રસ્તુત કરી રહ્યા છીએ .આ સુવિચારો આપણે જીવન માં જો કોઈક ના કોઈક સમયે કે સંજોગો માં પણ અપનાવાની કોશિશ કરીએ તો આપણી લાઈફ માં કઇંક ને કઇંક ફાયદો તો થાય જ .કારણ કે કેટલાય અનુભવો અને નિચોડ બાદ આ સુવાક્યો અસ્તિત્વ માં આવ્યા છે . સુવાક્યો આપણને જીવન જીવવા નો એક મારગ બતાવે છે, સલાહ આપે છે , સાહસ આપે છે ,આશા આપે છે ,શાંતિ આપે છે અને જીવન જીવવા ની કલા સમઝાવે છે . યાદ રાખજો " એક નાનકડી સોંય જ પુરે પુરા કપડાં નું અસ્તિત્વ બનાવે છે .'' ૧. કોઈક ને પ્રેમ આપવો સૌથી મોટો ઉપહાર છે અને કોઈક નો પ્રેમ મેળવવો સૌથી મોટું સન્માન છે . ૨.સન્માન એક એવું રોકાણ છે જેને આપણે જેટલું આપીયે તેટલુંજ વ્યાજ સહીત પાછું મળે છે . ૩.સમય , વિશ્વાસ અને ઈજ્જત એવા પંખીઓ છે જે એક વાર ઉડી જાય તો પાછા નથી આવતા. ૪.જીવન માં ભેગું પણ એમની પાસે જ હોય છે જેઓ તેને વહેંચવા માં મને છે પછી તે અન્ન હોય કે સન્માન . ૫.સમય બધાને મળે છે જિંદગી બનાવવા માટે પણ જિંદગી પછી નથી મળતી સમય ...
Suvichar Gujarati Ma | ગુજરાતી સુવિચારો | Quotes In Gujarati 2023. મિત્રો આજે અમે Suvichar Gujarati Ma પોસ્ટ કરી રહ્યાં છીએ. આ અવનવાં ગુજરાતી સુવિચારો કેટલીય શોધ ખોળ પછી મેળવ્યા છે. આપ સૌ તેને share કરો અને અમારી પોસ્ટ તમને કેવી લાગી રહી છે તે વિશે comment કે તમારો પ્રતિસાદ જરૂર થી આપજો. 1. Dukh મા સાહસ અને Sukh મા સંયમથી કામ લો. તમારાં Bhagya મા જે કામ આવ્યું છે, તે પ્રમાણિકપણે Puru કરો. બસ, રોજ આટલું કરીને shanti થી સૂઈ જાઓ. Bhagwan તમારો પ્રહરી બનીને જાગતો રહેશે. _Victor હ્યુગો.(Best Author) 2. ચાણક્ય. જ્ઞાન અને સત્તાની સાથોસાથ નમ્રતા અને વિનય પણ વધવા જોઈએ. ચાણક્ય પાસે જ્ઞાન અને સત્તા બન્ને હતાં. વિદ્યા પણ હતી. બધું જ હતું. આથી તેમને સફળ થવામાં કોઈ રોકી શક્યું નહીં. જુઓ, એમના વર્તનમાંથી જ આ ગુણો અને સંસ્કારો જોઈ શકાય છે. 3. તમે લોકોની પરવા કરવાનું છોડી દો. લોકો તમને તકલીફ આપવાનું છોડી દેશે.!!! આગ લગાડનાર લોકોની કિંમત ક્યારેય નથી વધતી, આ માચીસ નું જ જોઈ લો. હજી પણ એક રૂપિયા મા મળે છે. 4. સમસ્યા વિશે વિચારવાથી બહાનાં મળે છે, સમાધાન વિશે વિ...