Skip to main content

Posts

Featured post

31 BEST NEWLY GUJARATI SUVAKYO 2024

 31 BEST NEWLY GUJARATI SUVAKYO 2024 | ૩૧ બેસ્ટ ગુજરાતી સુવાક્યો | સુવાક્યો ગુજરાતી    મિત્રો આજની પોસ્ટ માં અમે ૩૧ બેસ્ટ ગુજરાતી સુવિચાર પ્રસ્તુત કરી રહ્યા છીએ .આ સુવિચારો આપણે જીવન માં જો કોઈક ના કોઈક સમયે કે સંજોગો માં પણ અપનાવાની કોશિશ કરીએ તો આપણી લાઈફ માં કઇંક ને કઇંક ફાયદો તો થાય જ .કારણ કે કેટલાય અનુભવો અને નિચોડ બાદ આ સુવાક્યો અસ્તિત્વ માં આવ્યા છે .    સુવાક્યો આપણને જીવન જીવવા નો એક મારગ બતાવે છે, સલાહ આપે છે , સાહસ આપે છે ,આશા આપે છે ,શાંતિ આપે છે અને જીવન જીવવા ની કલા સમઝાવે છે . યાદ રાખજો " એક નાનકડી સોંય જ પુરે પુરા કપડાં નું અસ્તિત્વ બનાવે છે .'' ૧. કોઈક ને પ્રેમ આપવો સૌથી મોટો ઉપહાર છે અને કોઈક નો પ્રેમ મેળવવો સૌથી મોટું સન્માન છે . ૨.સન્માન એક એવું રોકાણ છે જેને આપણે જેટલું આપીયે તેટલુંજ વ્યાજ સહીત પાછું મળે છે . ૩.સમય , વિશ્વાસ અને ઈજ્જત એવા પંખીઓ છે જે એક વાર ઉડી જાય તો પાછા નથી આવતા. ૪.જીવન માં ભેગું પણ એમની પાસે જ હોય છે જેઓ તેને વહેંચવા માં મને છે પછી તે અન્ન હોય કે સન્માન . ૫.સમય બધાને મળે છે જિંદગી બનાવવા માટે પણ જિંદગી પછી નથી મળતી સમય ...

Bhagvad Gita In Gujarati Ahdyay 5

Bhagvad Gita In Gujarati Ahdyay 5 | Karmayog In Gujarati | Gita Gyan Gujarati. મિત્રો અહીં આપણે ભગવદ ગીતા ના અઘ્યાય 5 ના શ્લોકો ની ચર્ચા કરીશું અહીં અઘ્યાય 5 ના શ્લોક 13 થી શ્લોક 29 સૂધી નું વિવરણ આપેલ છે. શ્લોક 1 થી 12 નું વિવરણ અમારા આગળ ના આર્ટિકલ કર્મયોગ ભાગ_૧ મા આપેલ છે. તો શરૂ કરીએ Bhagvad Gita In Gujarati Ahdyay 5 નો બીજો ભાગ. અઘ્યાય ૫ सर्वकर्माणि मनसा संन्यस्यास्ते सुखं वशी। नवद्वारे पुरे देही नैव कुर्वन्न कारयन्॥५-१३॥ જ્યારે દેહધારી મનુષ્ય પોતાના પ્રકૃતિ સ્વભાવ ને વશ મા રાખે છે અને બધાં કર્મોનો મન વડે ત્યાગ કરે છે તયારે તે કંઈ કર્યા કે કરાવ્યા વિના નવ દ્વારવાળા આ શરીરરૂપી નગરમાં સુખેથી રહે છે. 

Best 21 Super Gujarati Quotes

 Best 21 Super Gujarati Quotes | ગુજરાતી સુવિચાર ૨૦૨૩ | Quotes Gujarati.  મિત્રો ઘણાં સમય  પછી હું આ B est Gujarati Quotes આપની માટે લાવ્યો છો. હું હંમેશા કોશિશ કરું છું કે આપ સૌ ને કંઇક નવું આપું. Best 21 Super Gujarati Quotes મા થોડો વ્યંગ , થોડી મજાક , મસ્તી અને એક અનેરો જીવન સંબંધી અર્થ જોડાયેલો છે. આશા રાખું આપ સૌને આ gujarati suvichar વાંચવામા , share કરવામાં અને like, comments કરવામાં રસ પડશે. # સ્થિતિ અને પરિસ્થિતિ " તમારી ચિંતા કરનાર તમારી પરિસ્થિતિ જુએ છે, તમારી પ્રશંસા કરનાર તમારી સ્થિતિ જુએ છે." Suvichar gujarati   # પાપી પેટ અને કોપી પેસ્ટ " પિયર જતી વહુ ના હાથ મા ભાગ્યેજ કોઈ સાસુ રૂપિયા આપતી હશે , પરંતુ પિયર થી પરત ફરતી દિકરી ને હાથ મા તેની માં જરૂર રૂપિયા આપે જ છે.!" જીંદગી અત્યારે બે જ વાતે અટવાયેલી છે, પાપી પેટ અને કોપી પેસ્ટ.! # સંબંધ કે સેલોટેપ જન્મ અને મૃત્યુ તો ઇશ્વર ના હાથ મા છે... આપણા હાથ મા તો મોબાઈલ છે વાપરો તમ તમારે.! " સેલોટેપ હોય કે સંબંધ , છેડો એવી રીતે ન છોડવો કે ખોતરવો પડે." # સંજોગો અને સુખ અનુકૂળ સંજોગો મા જીવતો માણસ સૂખી ...

પ્રજાસત્તાક દિવસ 2023

 પ્રજાસત્તાક દિવસ 2023 | Republic Day 2023 | પ્રજાસત્તાક દિવસ નિબંધ , કાર્યક્રમો અને ભારતીય સંવિધાન. મિત્રો 26 January એટલે પ્રજાસત્તાક દિવસ આપણે સૌ ભારતવાસીઓ ભારતના સંવિધાન ના અસ્તિત્વ મા આવવા અંગે ઉજવવા મા આવે છે. ભારત એટલેકે ઇન્ડિયા નું સંવિધાન :   આપણો દેશ ઈ. સ.1947 મા અંગ્રેજોની ગુલામી માંથી આઝાદ થયો હતો. ત્યારબાદ 1950 મા દેશનું સંવિધાન અસ્તિત્વ મા આવ્યું હતું.   ભારત ના સંવિધાન ને બનાવતાં 2 વર્ષ 11 મહિના અને 18 દિવસનો સમય લાગેલો. ત્યાર બાદ તે સંપૂર્ણ દેશ મા લાગુ કરવામાં આવેલું. પ્રજાસત્તાક દિવસ ના કાર્યક્રમો અને સમારંભ :   26 January એ દિલ્હી મા સાંસ્કૃતિક કાર્યક્રમો નું આયોજન કરવામાં આવે છે. જેમાં લાલ કિલ્લા પર રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવે છે. તેમજ શાળા કોલેજો અને સરકારી કચેરીઓ મા ધ્વજારોહણ કરવામાં આવે છે. વીર શહીદોને યાદ કરવામાં આવે છે.   આ દિવસે ભારતીય સેના ની ત્રણેય પાંખો (ભૂમિ, જલ અને વાયુ ) દ્વારા પરેડ કરવામાં આવે છે. શાળા કોલેજો મા વિદ્યાર્થીઓ વિવિધ સ્પર્ધાઓ જેવી કે નિબંધ લેખન , ભાષણ , નૃત્ય અને કળા મા અનેરા ઉત્સાહ થી ભાગ લે છે. 74મા પ્રજાસત્તાક દિવસ...

Subhash Chandra Bose In Gujarati 2023

 Subhash Chandra Bose In Gujarati 2023 | નેતાજી સુભાચંદ્ર બોઝ વિશે નિબંધ. મિત્રો નેતાજી એટલે કે સુભાષચંદ્ર બોઝ ના જીવનની કેટલીક વાતો, ઘટનાઓ, સિદ્ધિઓ અને તેમનું જીવન ચરિત્ર એમની જન્મ જયંતિ એટલેકે 23 જાન્યુઆરી પર આપણાં આજના આર્ટિકલ મા પ્રસ્તુત કરેલ છે. ~  સુભાષચન્દ્ર બોઝ નો એક ટુંકો પરિચય  ~ નામ : સુભાષ ચંદ્ર બોઝ. જન્મ : ૨૩ જાન્યુઆરી ૧૮૯૭ , કટક. માતા : પ્રભાવતી દેવી. પિતા : જાનકીનાથ (વકીલ) પત્ની : એમિલી સંતાન : અનિતા. ✓ શિક્ષણ ક્ષેત્રે નેતાજીએ ICS ( ઇન્ડિયન સિવિલ સર્વિસ) ની પરીક્ષા અવ્વલ ક્રમે પાસ કરી હતી. પાછળ જતાં નોકરી માંથી રાજીનામું આપી દીધું હતું. ✓ ત્યારબાદ રાષ્ટ્રહિત ની ભાવના ને કારણે તેઓ દેશસેવા ના રસ્તે ચાલી નીકળ્યા કેમકે તેમને પહેલેથીજ અંગ્રેજો થી કડવાશ હતી. ✓ December ૧૯૨૭ મા તેઓ કોંગ્રેસ ના રાષ્ટ્રીય મહાસચિવ અને સાલ ૧૯૩૮ મા કોંગ્રેસ ના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે નિમાયા હતાં. ✓ ૧૬ માર્ચ ૧૯૩૯ મા તેમણે કોંગ્રેસ માંથી રાજીનામું આપી દીધું હતું. ✓ સુભાષચંદ્ર બોઝે ૩ મે ૧૯૩૯ નાં રોજ ફોરવર્ડ બ્લોક નામની પોતાની અલગ પાર્ટી બનાવી હતી. ✓ ત્યારબાદ દેશ ની સેવા સ્વતંત્રત...

2023 WhatsApp Status Of Success In Gujarati

 2023 WhatsApp Status Of Success In Gujarati | ૨૦૨૩  સફળતાના ગુજરાતી સુવિચારો. | સફળતા ના સૂત્રો. મિત્રો નવા વર્ષ ની શુભકામના. નવું વર્ષ આપ સૌ ના જીવન મા નવી આશાઓ, નવી ઉંચાઈઓ, નવી સફળતાઓ લાવે એવી ઇશ્વર ને પ્રાર્થનાં. નવા વર્ષ ની શરૂઆત એક પોઝિટિવ વિચારો સાથે શરૂ કરીએ. તેને ધ્યાન મા રાખીને આજનો બ્લોગ આર્ટિકલ તમારી સમક્ષ.2023 WhatsApp Status Of Success In Gujarati . # પોતાની ઓકાત પાર કરતાં શીખો જો સફળ થવું હોય તો._ચેતન ભગત. Gujarati Suvichar  # તમને તરસ લાગે તે પહેલાજ, તમારે એક કૂવો ખોદી લેવો જોઇએ. # તમે બીજા સાથે પણ એવો વ્યવહાર ના કરો જે તમે ઈચ્છો કે તેઓ તમારી સાથે ના કરે. # જે પણ કામ માં હાથ નાખો તે મન લગાવી કરો. # તમે એ લોકોને ખુશ રાખશો જે તમારી નજીક છે તો એવા લોકો આપોઆપ તમારી નજીક આવશે જે તમારાં થી દુર છે. # એક બુદ્ધિમાન માણસ પોતાનાં નિર્ણયો જાતે લે છે જ્યારે મૂર્ખ લોકોના ઇશારે. # સમુદ્ર ના કિનારે બેસી રહેવા થી મોટી નથી મળતાં તે મેળવવાં સમુદ્ર મા ડૂબકી લગાવી પડશે. # સફળતાં એ એક ધીમી પ્રક્રીયા છે રાતોરાત મળવી અશક્ય છે. Success Status  # જો તમારાં લક્ષ્યો તમને ભીડ ...

Winter Health Tips Gujarati

Winter Health Tips Gujarati |શિયાળા મા સ્વાસ્થ્ય.  મિત્રો,   શિયાળાની ઋતુ સ્વાસ્થ્ય વધુ સારું બનાવવાં માટે સૌથી Best Season છે.ઋતુ માં પરિવર્તન આવતાજ આપણે આપણાં ખાન પાન મા બદલાવ કરવો જરૂરી બને છે.  સ્વાસ્થ્ય પ્રત્યે સજાગ અને care કરતાં લોકો માટે આ Season પડકારરૂપ બની શકે છે.  1.આ ઋતુ મા પ્રાણાયામ, આસન, કસરતો તેમજ walking શરીર ને ઉર્જાવાન બનાવે છે અને ખોરાક એવો લેવો કે થોડીક માત્રા પણ વધુ Energy આપે.   2. જો તમે શિયાળા સંબંધિત ડાયટ માટે Confuse હોવ તો આ ઋતુ મા low fat વાળો અને High Calories થી ભરપુર ખોરાક ડાયટ મા સમાવિષ્ટ કરવો જોઇએ. જે શરીર ને સ્ફૂર્તિવાન રાખશે અને વજન પણ વધવા નહી દે.    3. શિયાળા ની ઋતુ મા યુવા વ્યક્તિ એ આળસ અને થાક થી દુર રહેવા માટે અને સ્ફૂર્તિ, ઉર્જા થી ભરપુર રહેવા માટે યોગ્ય ડાયટ ચાર્ટ અપનાવો જોઈએ.   4.સવારનો નાસ્તો: સવારના નાસ્તામાં ઉપમા, વેજિટેબલ સેન્ડવીચ, ઢોંસા, હેવી ફ્રૂટ કસ્ટર્ડ અને માંસાહારી હોવ તો ઇંડા લઈ શકાય. દરરોજ નાસ્તા પછી મલાઈ રહિત ગર્મ દૂધ નો એક ગ્લાસ પીવો. તેમજ એક કટોરી વેજિટેબલ સલાડ લઈ શકાય. 5. બ...

31 + Evergreen Gujarati Motivational Suvichar

 31 + Evergreen Gujarati Motivational Suvichar | ગુજરાતી મોટીવેશન| મોટીવેશન ટીપ્સ. Gujarati Motivational Suvichar  મિત્રો ઘણાં સમય બાદ હુ બ્લોગ પોસ્ટ કરી રહ્યો છું તે માટે પ્રથમ આપ સૌ ની માફી માંગુ છુ. આપ સૌ આ પોસ્ટ વાંચવા આવ્યાં તે બદલ ખુબ આભાર. હું તમને બેસ્ટ મા બેસ્ટ બ્લોગ આપવાની try કરું છું. પ્રયત્ન કરું છું. આજનાં આર્ટિકલ મા 31 + Evergreen Gujarati Motivational Suvichar આપવામાં આવ્યાં છે જે ઘણાં reserch કર્યાં પછી શોધવામાં આવ્યાં છે.  જીવનમાં Motivation કે ઉત્સાહ કે જોશ કે મહત્વાકાંક્ષા જે કહો તે દરેક સ્તરે ખૂબ જરૂરી છે. પછી તમે વિદ્યાર્થી હોવ , નોકરિયાત હોવ, ગૃહસ્થ હોવ, સ્રી હોવ કે પુરૂષ. આજનાં આધુનિક સમયમાં માણસ અનેક સંજોગો- પરિસ્થિતિઓ મા stress અનુભવે તાણ અનુભવે આવા સમયે motivation ની ખુબજ જરૂરિયાત પડે છે. પહેલાં ના સમયમાં બાપ દાદા ઓ કે સંતો તરફથી કે શિક્ષકો તરફથી motivation મળી રહેતું. પરંતુ આજે સમય ના અભાવે અને new generation gap નાં કારણે તે બધું લુપ્ત થઈ રહ્યું છે. અને આજે internat motivation નો એક મુખ્ય સ્ત્રોત બની રહ્યું છે. તો મિત્રો તમારો વધુ સમય નહી ...

Bhagwad Gita In Gujarati

  Bhagwad Gita In Gujarati | ભગવદગીતા અધ્યાય ૫ | ભગવદગીતા કર્મયોગ. મિત્રો, ભગવદ્ ગીતા ના અધ્યાય ૫ મા ભગવાન કર્મયોગ - એટલેકે મનુષ્યે જીવન મા કેવું કર્મ કરવું તે વિષે અર્જુન ને સમજાવે છે. તે પહેલાં અર્જુન ભગવાન ને પૂછે છે કે તમે કર્મો ના ત્યાગને વખાણો છો અને વળી ભક્તિપૂર્વક કરેલા કર્મો ની પ્રશંસા પણ કરો છો. તો આ બન્ને માંથી કલ્યાણકારી શુ છે??? તે મને સમજાવો. આ અધ્યાય મા ભગવાન આપણે કઈ રીત ના કર્મો કે કાર્યો કરવાં તેની સમજણ આપી છે. તે આપણે વાંચીશું આજનાં Bhgawad Gita In Gujarati ના આર્ટિકલ મા. કર્મયોગ - અધ્યાય - ૫. श्री भगवानुवाच संन्यासः कर्मयोगश्च निःश्रेयसकरावुभौ। तयोस्तु कर्मसंन्यासात्कर्मयोगो विशिष्यते।। શ્લોક ૨ , અધ્યાય ૫. ભાવાર્થ : ભગવાન બોલ્યાં, મનુષ્ય જ્યાર સુધી ભોગવૃતી થી જોડાયેલા કે દેહપુષ્ટી થી જોડાયેલા કર્મો કે ક્રિયાઓ મા જકડાયેલો રહેશે, ત્યાં સુધી તેને વારંવાર જુદા જુદા શરીરો ધારણ કરવાં પડશે. અને તે ભવબંધન મા સપડાયેલો રહેશે. કર્મ નો ત્યાગ(સન્યાસ) અને ભક્તિપૂર્વક કરેલું કર્મ આ બન્ને મોક્ષદાયક છે. પરંતુ બન્ને મા કર્મત્યાગ(સન્યાસ) કરતાં ભક્તિ સાથે કરેલું કર્મ વધારે ઉત્તમ ગણા...

Goutam Buddha Na Inspiring Jiwan Prasang

Goutam Buddha Na Inspiring Jiwan Prasang | ગૌતમ બુદ્ધ જીવન પરિચય | બુદ્ધ જીવન ચરિત્ર. મિત્રો, આજે અહીં ગૌતમ બુદ્ધ નાં જીવન ચરિત્ર વિશે માહિતી આપીશું. ગૌતમ બુદ્ધ- જેમણે વિશ્વશાંતિ નો સંદેશ દુનીયા ને આપ્યો. યુવા વયે તેઓ ભવ્ય મહેલ રાજપાટ છોડીને જંગલ તરફ ચાલી નીકળ્યા ફક્ત ને ફક્ત મનુષ્ય જીવન નો હેતુ શોધવાં. જીવનનો ખરો અર્થ સુખ,દુઃખ, કષ્ટ,પીડા વગેરે શું દર્શાવે છે? અને કેમ આવે છે? તેવાં પ્રશ્નો તેમને મન મા ઉદભવ્યા જેના જવાબ મા તેમને ઘણું આત્મચિંતન કર્યું ભ્રમણ કર્યું અને બુદ્ધ ધર્મ નો ઉદય થયો. આ આર્ટિકલ માં Goutam Buddha Na Inspiring Jiwan Prasang વિશે કેટલાંક પ્રસંગ આપવામાં આવ્યાં છે. Goutam Buddha Gujarati. ~~: ગૌતમ બુદ્ધ જીવન ચરિત્ર :~~ નામ : સિદ્ધાર્થ ( જન્મ સમયે ) જન્મ સમય : ઇ. સ.૫૬૩ વર્ષ પહેલાં. જન્મ સ્થાન : નેપાળ ના લુમબીની વન મા. માતા : કપિલવસ્તુ ની મહારાણી મહામાયા. પિતા : શુદ્ધોદન કપિલવસ્તુ ના રાજા. વિદ્યા કાળ : વેદ, ઉપનિષદ, યુદ્ધવિદ્યા , તીર કમાન,                   ઘોડે સવારી, રથ હાંકવો , કુશ્તી. ગુરૂ : વિશ્વામિત્ર લગ્ન : ૧૬ વર...

Swami vivekananda na jiwan prasang

Swami vivekananda na jiwan prasang | સ્વામી વિવેકાનંદ નિબંધ પ્રસંગ.  Vivekananda Jayanti  મિત્રો, વ્યકિત વિશેષ ના આ આર્ટિકલ મા અમે કંઇક નવું ઉમેરી રહ્યાં છીએ. આ આર્ટિકલ મા આપણે swami vivekananda na jiwan prasang વિશે માહિતી આપીશું. Contents સ્વામી વિવેકાનંદ એક અદભુત વ્યક્તિત્વ , એક અદ્ભુત પ્રતિભા, એક અસાધારણ યુવા આવી અનેકો ઉપમા ના ધની. આ પોસ્ટ મા આપણે swami vivekananda નાં જીવન ના ૩ પ્રસંગો વાંચીશું. Swami Vivekanand no jiwan Parichay તેમજ મહત્વ ની બાબતો અંગે પણ માહીતી આપીશું. સ્વામી વિવેકાનંદ જીવન પરિચય ટૂંકમાં : નામ : નરેન્દ્રદાસ દત્ત. પિતા : વિશ્વનાથ દત્ત. માતા : ભુવનેશ્વરી દેવી. જન્મ : ૧૨ જાન્યુઆરી ૧૮૬૩. જન્મ સ્થળ : કલકત્તા. વ્યવસાય : આધ્યાત્મિક ગુરુ. પ્રસિધ્ધિ : અમેરિકા, ઇંગ્લેન્ડ તેમજ યુરોપ મા હિંદુ દર્શન ના સિધ્ધાંતો નો પ્રચાર. ગુરૂ : રામકૃષ્ણ પરમહંસ. મૃત્યુ : ૪ જુલાઈ ૧૯૦૨. મૃત્યુ સ્થળ : બેલુર મઠ, બંગાળ. સંદેશ : ઉઠો , જાગો અને ધ્યેય પ્રાપ્ત નાં થાય ત્યાં સુધી મંડ્યા રહો. પ્રસંગ ૧: વિદ્યાર્થી અને ઘોડો. એક વિદ્યાર્થી હતો. તે કોલેજ માં ભણે. ત...

Sandip Maheshwari Na Suvichar Gujarati Ma

Sandip Maheshwari Na Suvichar Gujarati Ma | સંદીપ મહેશ્વરી સુવિચાર ગુજરાતી. મિત્રો સંદીપ મહેશ્વરી... નામ તો સાંભળ્યું જ હશે! આજે દેશ નો દરેક યુવા સંદીપ મહેશ્વરી ને સારી રીતે જાણે છે. એમની Motivational Speeches થી વાકેફ હશે. અને તેમની speech કે વક્તવ્યો સાંભળી motivate થયાં છે. સંદીપ મહેશ્વરી શું હતાં અને શું બની ગયાં તેની તેમનો પાછળ લાંબો અને સતત સંઘર્ષ રહ્યો છે. જીવન ની ઘણી ખરી બાબતો માં તે અસફળ રહ્યાં હતાં. પણ પાછળથી સફળતાઓ માંથી શીખી ને અને સતત શીખી ને તેઓએ સફળતા ના સોપાન સર કર્યાં. આજનાં વ્યક્તિ વિશેષ આર્ટિકલ મા Sandip Maheshwari Na Suvichar Gujarati Ma વિશે માહિતી આપીશું. ૧. સૌથી મોટો રોગ, લોકો શું કહેશે??? ૨.શીખતાં રહેવું જોઈએ. જે વ્યક્તિ કઈ ને કઈ નવું શીખી રહ્યો છે,તે જીવીત છે જેણે શીખવાનું બંધ કરી દીધું,તે જીવીત લાશ સમાન છે. ૩.સફળતા અનુભવો થી પ્રાપ્ત થાય છે, અને અનુભવો ખરાબ અનુભવો માંથી... ૪.જે દ્રષ્ટિ થી તમે દુનિયા ને જોશો તેજ દ્રષ્ટિ થી દુનિયા પણ તમને જોશે. ૫.જિંદગી માં ક્યારેય પણ ખરાબ દિવસ નો સામનો થાય, તો એટલુંજ વિચારજો દિવસ ખરાબ હતો. જિંદગી નહી. ૬.પીડાને સહન કરવી પડે છે. દ...