31 BEST NEWLY GUJARATI SUVAKYO 2024 | ૩૧ બેસ્ટ ગુજરાતી સુવાક્યો | સુવાક્યો ગુજરાતી મિત્રો આજની પોસ્ટ માં અમે ૩૧ બેસ્ટ ગુજરાતી સુવિચાર પ્રસ્તુત કરી રહ્યા છીએ .આ સુવિચારો આપણે જીવન માં જો કોઈક ના કોઈક સમયે કે સંજોગો માં પણ અપનાવાની કોશિશ કરીએ તો આપણી લાઈફ માં કઇંક ને કઇંક ફાયદો તો થાય જ .કારણ કે કેટલાય અનુભવો અને નિચોડ બાદ આ સુવાક્યો અસ્તિત્વ માં આવ્યા છે . સુવાક્યો આપણને જીવન જીવવા નો એક મારગ બતાવે છે, સલાહ આપે છે , સાહસ આપે છે ,આશા આપે છે ,શાંતિ આપે છે અને જીવન જીવવા ની કલા સમઝાવે છે . યાદ રાખજો " એક નાનકડી સોંય જ પુરે પુરા કપડાં નું અસ્તિત્વ બનાવે છે .'' ૧. કોઈક ને પ્રેમ આપવો સૌથી મોટો ઉપહાર છે અને કોઈક નો પ્રેમ મેળવવો સૌથી મોટું સન્માન છે . ૨.સન્માન એક એવું રોકાણ છે જેને આપણે જેટલું આપીયે તેટલુંજ વ્યાજ સહીત પાછું મળે છે . ૩.સમય , વિશ્વાસ અને ઈજ્જત એવા પંખીઓ છે જે એક વાર ઉડી જાય તો પાછા નથી આવતા. ૪.જીવન માં ભેગું પણ એમની પાસે જ હોય છે જેઓ તેને વહેંચવા માં મને છે પછી તે અન્ન હોય કે સન્માન . ૫.સમય બધાને મળે છે જિંદગી બનાવવા માટે પણ જિંદગી પછી નથી મળતી સમય ...
Bhagwad Gita In Gujarati | ભગવદગીતા અધ્યાય ૫ | ભગવદગીતા કર્મયોગ. મિત્રો, ભગવદ્ ગીતા ના અધ્યાય ૫ મા ભગવાન કર્મયોગ - એટલેકે મનુષ્યે જીવન મા કેવું કર્મ કરવું તે વિષે અર્જુન ને સમજાવે છે. તે પહેલાં અર્જુન ભગવાન ને પૂછે છે કે તમે કર્મો ના ત્યાગને વખાણો છો અને વળી ભક્તિપૂર્વક કરેલા કર્મો ની પ્રશંસા પણ કરો છો. તો આ બન્ને માંથી કલ્યાણકારી શુ છે??? તે મને સમજાવો. આ અધ્યાય મા ભગવાન આપણે કઈ રીત ના કર્મો કે કાર્યો કરવાં તેની સમજણ આપી છે. તે આપણે વાંચીશું આજનાં Bhgawad Gita In Gujarati ના આર્ટિકલ મા. કર્મયોગ - અધ્યાય - ૫. श्री भगवानुवाच संन्यासः कर्मयोगश्च निःश्रेयसकरावुभौ। तयोस्तु कर्मसंन्यासात्कर्मयोगो विशिष्यते।। શ્લોક ૨ , અધ્યાય ૫. ભાવાર્થ : ભગવાન બોલ્યાં, મનુષ્ય જ્યાર સુધી ભોગવૃતી થી જોડાયેલા કે દેહપુષ્ટી થી જોડાયેલા કર્મો કે ક્રિયાઓ મા જકડાયેલો રહેશે, ત્યાં સુધી તેને વારંવાર જુદા જુદા શરીરો ધારણ કરવાં પડશે. અને તે ભવબંધન મા સપડાયેલો રહેશે. કર્મ નો ત્યાગ(સન્યાસ) અને ભક્તિપૂર્વક કરેલું કર્મ આ બન્ને મોક્ષદાયક છે. પરંતુ બન્ને મા કર્મત્યાગ(સન્યાસ) કરતાં ભક્તિ સાથે કરેલું કર્મ વધારે ઉત્તમ ગણા...