31 BEST NEWLY GUJARATI SUVAKYO 2024 | ૩૧ બેસ્ટ ગુજરાતી સુવાક્યો | સુવાક્યો ગુજરાતી મિત્રો આજની પોસ્ટ માં અમે ૩૧ બેસ્ટ ગુજરાતી સુવિચાર પ્રસ્તુત કરી રહ્યા છીએ .આ સુવિચારો આપણે જીવન માં જો કોઈક ના કોઈક સમયે કે સંજોગો માં પણ અપનાવાની કોશિશ કરીએ તો આપણી લાઈફ માં કઇંક ને કઇંક ફાયદો તો થાય જ .કારણ કે કેટલાય અનુભવો અને નિચોડ બાદ આ સુવાક્યો અસ્તિત્વ માં આવ્યા છે . સુવાક્યો આપણને જીવન જીવવા નો એક મારગ બતાવે છે, સલાહ આપે છે , સાહસ આપે છે ,આશા આપે છે ,શાંતિ આપે છે અને જીવન જીવવા ની કલા સમઝાવે છે . યાદ રાખજો " એક નાનકડી સોંય જ પુરે પુરા કપડાં નું અસ્તિત્વ બનાવે છે .'' ૧. કોઈક ને પ્રેમ આપવો સૌથી મોટો ઉપહાર છે અને કોઈક નો પ્રેમ મેળવવો સૌથી મોટું સન્માન છે . ૨.સન્માન એક એવું રોકાણ છે જેને આપણે જેટલું આપીયે તેટલુંજ વ્યાજ સહીત પાછું મળે છે . ૩.સમય , વિશ્વાસ અને ઈજ્જત એવા પંખીઓ છે જે એક વાર ઉડી જાય તો પાછા નથી આવતા. ૪.જીવન માં ભેગું પણ એમની પાસે જ હોય છે જેઓ તેને વહેંચવા માં મને છે પછી તે અન્ન હોય કે સન્માન . ૫.સમય બધાને મળે છે જિંદગી બનાવવા માટે પણ જિંદગી પછી નથી મળતી સમય ...
Goutam Buddha Na Inspiring Jiwan Prasang | ગૌતમ બુદ્ધ જીવન પરિચય | બુદ્ધ જીવન ચરિત્ર. મિત્રો, આજે અહીં ગૌતમ બુદ્ધ નાં જીવન ચરિત્ર વિશે માહિતી આપીશું. ગૌતમ બુદ્ધ- જેમણે વિશ્વશાંતિ નો સંદેશ દુનીયા ને આપ્યો. યુવા વયે તેઓ ભવ્ય મહેલ રાજપાટ છોડીને જંગલ તરફ ચાલી નીકળ્યા ફક્ત ને ફક્ત મનુષ્ય જીવન નો હેતુ શોધવાં. જીવનનો ખરો અર્થ સુખ,દુઃખ, કષ્ટ,પીડા વગેરે શું દર્શાવે છે? અને કેમ આવે છે? તેવાં પ્રશ્નો તેમને મન મા ઉદભવ્યા જેના જવાબ મા તેમને ઘણું આત્મચિંતન કર્યું ભ્રમણ કર્યું અને બુદ્ધ ધર્મ નો ઉદય થયો. આ આર્ટિકલ માં Goutam Buddha Na Inspiring Jiwan Prasang વિશે કેટલાંક પ્રસંગ આપવામાં આવ્યાં છે. Goutam Buddha Gujarati. ~~: ગૌતમ બુદ્ધ જીવન ચરિત્ર :~~ નામ : સિદ્ધાર્થ ( જન્મ સમયે ) જન્મ સમય : ઇ. સ.૫૬૩ વર્ષ પહેલાં. જન્મ સ્થાન : નેપાળ ના લુમબીની વન મા. માતા : કપિલવસ્તુ ની મહારાણી મહામાયા. પિતા : શુદ્ધોદન કપિલવસ્તુ ના રાજા. વિદ્યા કાળ : વેદ, ઉપનિષદ, યુદ્ધવિદ્યા , તીર કમાન, ઘોડે સવારી, રથ હાંકવો , કુશ્તી. ગુરૂ : વિશ્વામિત્ર લગ્ન : ૧૬ વર...