Skip to main content

Posts

Featured post

31 BEST NEWLY GUJARATI SUVAKYO 2024

 31 BEST NEWLY GUJARATI SUVAKYO 2024 | ૩૧ બેસ્ટ ગુજરાતી સુવાક્યો | સુવાક્યો ગુજરાતી    મિત્રો આજની પોસ્ટ માં અમે ૩૧ બેસ્ટ ગુજરાતી સુવિચાર પ્રસ્તુત કરી રહ્યા છીએ .આ સુવિચારો આપણે જીવન માં જો કોઈક ના કોઈક સમયે કે સંજોગો માં પણ અપનાવાની કોશિશ કરીએ તો આપણી લાઈફ માં કઇંક ને કઇંક ફાયદો તો થાય જ .કારણ કે કેટલાય અનુભવો અને નિચોડ બાદ આ સુવાક્યો અસ્તિત્વ માં આવ્યા છે .    સુવાક્યો આપણને જીવન જીવવા નો એક મારગ બતાવે છે, સલાહ આપે છે , સાહસ આપે છે ,આશા આપે છે ,શાંતિ આપે છે અને જીવન જીવવા ની કલા સમઝાવે છે . યાદ રાખજો " એક નાનકડી સોંય જ પુરે પુરા કપડાં નું અસ્તિત્વ બનાવે છે .'' ૧. કોઈક ને પ્રેમ આપવો સૌથી મોટો ઉપહાર છે અને કોઈક નો પ્રેમ મેળવવો સૌથી મોટું સન્માન છે . ૨.સન્માન એક એવું રોકાણ છે જેને આપણે જેટલું આપીયે તેટલુંજ વ્યાજ સહીત પાછું મળે છે . ૩.સમય , વિશ્વાસ અને ઈજ્જત એવા પંખીઓ છે જે એક વાર ઉડી જાય તો પાછા નથી આવતા. ૪.જીવન માં ભેગું પણ એમની પાસે જ હોય છે જેઓ તેને વહેંચવા માં મને છે પછી તે અન્ન હોય કે સન્માન . ૫.સમય બધાને મળે છે જિંદગી બનાવવા માટે પણ જિંદગી પછી નથી મળતી સમય ...

Goutam Buddha Na Inspiring Jiwan Prasang

Goutam Buddha Na Inspiring Jiwan Prasang | ગૌતમ બુદ્ધ જીવન પરિચય | બુદ્ધ જીવન ચરિત્ર. મિત્રો, આજે અહીં ગૌતમ બુદ્ધ નાં જીવન ચરિત્ર વિશે માહિતી આપીશું. ગૌતમ બુદ્ધ- જેમણે વિશ્વશાંતિ નો સંદેશ દુનીયા ને આપ્યો. યુવા વયે તેઓ ભવ્ય મહેલ રાજપાટ છોડીને જંગલ તરફ ચાલી નીકળ્યા ફક્ત ને ફક્ત મનુષ્ય જીવન નો હેતુ શોધવાં. જીવનનો ખરો અર્થ સુખ,દુઃખ, કષ્ટ,પીડા વગેરે શું દર્શાવે છે? અને કેમ આવે છે? તેવાં પ્રશ્નો તેમને મન મા ઉદભવ્યા જેના જવાબ મા તેમને ઘણું આત્મચિંતન કર્યું ભ્રમણ કર્યું અને બુદ્ધ ધર્મ નો ઉદય થયો. આ આર્ટિકલ માં Goutam Buddha Na Inspiring Jiwan Prasang વિશે કેટલાંક પ્રસંગ આપવામાં આવ્યાં છે. Goutam Buddha Gujarati. ~~: ગૌતમ બુદ્ધ જીવન ચરિત્ર :~~ નામ : સિદ્ધાર્થ ( જન્મ સમયે ) જન્મ સમય : ઇ. સ.૫૬૩ વર્ષ પહેલાં. જન્મ સ્થાન : નેપાળ ના લુમબીની વન મા. માતા : કપિલવસ્તુ ની મહારાણી મહામાયા. પિતા : શુદ્ધોદન કપિલવસ્તુ ના રાજા. વિદ્યા કાળ : વેદ, ઉપનિષદ, યુદ્ધવિદ્યા , તીર કમાન,                   ઘોડે સવારી, રથ હાંકવો , કુશ્તી. ગુરૂ : વિશ્વામિત્ર લગ્ન : ૧૬ વર...

Swami vivekananda na jiwan prasang

Swami vivekananda na jiwan prasang | સ્વામી વિવેકાનંદ નિબંધ પ્રસંગ.  Vivekananda Jayanti  મિત્રો, વ્યકિત વિશેષ ના આ આર્ટિકલ મા અમે કંઇક નવું ઉમેરી રહ્યાં છીએ. આ આર્ટિકલ મા આપણે swami vivekananda na jiwan prasang વિશે માહિતી આપીશું. Contents સ્વામી વિવેકાનંદ એક અદભુત વ્યક્તિત્વ , એક અદ્ભુત પ્રતિભા, એક અસાધારણ યુવા આવી અનેકો ઉપમા ના ધની. આ પોસ્ટ મા આપણે swami vivekananda નાં જીવન ના ૩ પ્રસંગો વાંચીશું. Swami Vivekanand no jiwan Parichay તેમજ મહત્વ ની બાબતો અંગે પણ માહીતી આપીશું. સ્વામી વિવેકાનંદ જીવન પરિચય ટૂંકમાં : નામ : નરેન્દ્રદાસ દત્ત. પિતા : વિશ્વનાથ દત્ત. માતા : ભુવનેશ્વરી દેવી. જન્મ : ૧૨ જાન્યુઆરી ૧૮૬૩. જન્મ સ્થળ : કલકત્તા. વ્યવસાય : આધ્યાત્મિક ગુરુ. પ્રસિધ્ધિ : અમેરિકા, ઇંગ્લેન્ડ તેમજ યુરોપ મા હિંદુ દર્શન ના સિધ્ધાંતો નો પ્રચાર. ગુરૂ : રામકૃષ્ણ પરમહંસ. મૃત્યુ : ૪ જુલાઈ ૧૯૦૨. મૃત્યુ સ્થળ : બેલુર મઠ, બંગાળ. સંદેશ : ઉઠો , જાગો અને ધ્યેય પ્રાપ્ત નાં થાય ત્યાં સુધી મંડ્યા રહો. પ્રસંગ ૧: વિદ્યાર્થી અને ઘોડો. એક વિદ્યાર્થી હતો. તે કોલેજ માં ભણે. ત...

Sandip Maheshwari Na Suvichar Gujarati Ma

Sandip Maheshwari Na Suvichar Gujarati Ma | સંદીપ મહેશ્વરી સુવિચાર ગુજરાતી. મિત્રો સંદીપ મહેશ્વરી... નામ તો સાંભળ્યું જ હશે! આજે દેશ નો દરેક યુવા સંદીપ મહેશ્વરી ને સારી રીતે જાણે છે. એમની Motivational Speeches થી વાકેફ હશે. અને તેમની speech કે વક્તવ્યો સાંભળી motivate થયાં છે. સંદીપ મહેશ્વરી શું હતાં અને શું બની ગયાં તેની તેમનો પાછળ લાંબો અને સતત સંઘર્ષ રહ્યો છે. જીવન ની ઘણી ખરી બાબતો માં તે અસફળ રહ્યાં હતાં. પણ પાછળથી સફળતાઓ માંથી શીખી ને અને સતત શીખી ને તેઓએ સફળતા ના સોપાન સર કર્યાં. આજનાં વ્યક્તિ વિશેષ આર્ટિકલ મા Sandip Maheshwari Na Suvichar Gujarati Ma વિશે માહિતી આપીશું. ૧. સૌથી મોટો રોગ, લોકો શું કહેશે??? ૨.શીખતાં રહેવું જોઈએ. જે વ્યક્તિ કઈ ને કઈ નવું શીખી રહ્યો છે,તે જીવીત છે જેણે શીખવાનું બંધ કરી દીધું,તે જીવીત લાશ સમાન છે. ૩.સફળતા અનુભવો થી પ્રાપ્ત થાય છે, અને અનુભવો ખરાબ અનુભવો માંથી... ૪.જે દ્રષ્ટિ થી તમે દુનિયા ને જોશો તેજ દ્રષ્ટિ થી દુનિયા પણ તમને જોશે. ૫.જિંદગી માં ક્યારેય પણ ખરાબ દિવસ નો સામનો થાય, તો એટલુંજ વિચારજો દિવસ ખરાબ હતો. જિંદગી નહી. ૬.પીડાને સહન કરવી પડે છે. દ...

Monsoon Health Tips In Gujarati

Monsoon Health Tips In Gujarati | વરસાદી ઋતુ માં સ્વાસ્થ્ય અંગે ટિપ્સ . Contents મિત્રો વરસાદ ની ઋતુ નું આગમન થઈ ગયું છે. પહેલો વહેલો વરસાદ કદાચ બધેજ થઈ ચૂક્યો છે. ઉનાળા ની સખત ગરમી સહન કર્યાં બાદ વરસાદી ઠંડક થી અનેરો આનંદ તન મન મા થાય. ચોમાસા નો વિચાર જ મનમાં ભીની ભીની માટી ની સુગંધ, પાણી ની નાની નાની બુંદ જે ચહેરા ને સ્પર્શે અને ગરમ ગરમ ચા વગેરે અનેક યાદો નો અહેસાસ ઉમળકા લેવા લાગે. ચોમાસાં નો આનંદ તો એક અલગ જ ક્રિયા છે પણ તે મજા સાથે આપણે સ્વાસ્થ્ય નું પણ એટલું જ ધ્યાન રાખવું રહ્યું. વરસાદી ઋતું માં શરીર ની immune systems માં ઘણાં ખરા ફેરફારો થાય છે. વાત, પિત, અને કફ ની પ્રકૃતિ મા change આવે છે. આ પ્રકૃતિ ને balanced કરવા આપણે કેટલાક ઉપાયો આ ઋતું દરમ્યાન કરતાં રહેવું જોઇએ. જેથી વરસાદ ની મજા સાથે આપણે શરીર ના સ્વાસ્થ્ય ની પણ કાળજી લઈ શકીએ. તો આ post માં સ્વાસ્થ્ય ની કાળજી માટે Monsoon Health Tips In Gujarati માં આપવા મા આવેલ છે આપ સૌ તેને શેર કરો like કરો. 1. તમારાં ઘરની જગ્યા અને આજુબાજુ ની જગ્યાએ પાણી નો ભરાવો ના થવા દો. 2. બહાર નું ખાવાનું ટાળો. 3. ...

Best Gujarati Jokes

Best Gujarati Jokes | ગુજરાતી જોક્સ. મિત્રો,   Jokes શબ્દ આવતાં જ રમૂજ, મજાક મસ્તી અને આનંદ ની feeling મનમાં આવે. વર્તમાન સમયમાં આ બધાં શબ્દો આપણા આખા દિવસ નો એક હિસ્સો બને એવી વધુને વધુ કોશિશો કરવી. આજે લોકો ભય, હતાશા, ચિંતા તેમજ માનસિક tension અને અનેક પ્રકારની મનોવૃત્તિ થી ઘેરાયેલા હોય છે. તેમને જીવન માં શું કરવું કે જેથી,...મન પ્રફુલ્લિત રહે,... tension થી દુર રહે તેની ખબર નથી પડતી.  હાસ્ય નું જીવન માં હોવું અત્યંત આવશ્યક છે. હસતો માણસ આપોઆપ સુંદર લાગવા લાગે. જીવનમાં નાની નાની વસ્તુઓ, પ્રસંગો કે અન્ય કાર્યો માંથી આપણે આનંદ લેવો જોઇએ. હસતાં રહેવાથી જ કેટલાંય રોગો બીમારીઓ આપોઆપ ખતમ થઈ જાય છે.   તો મિત્રો આપસૌ હસતાં રહો તે માટે મારો એક નાનકડો પ્રયાસ આ Best Gujarati Jokes વડે તમારી સમક્ષ મૂકું છું. વાંચી ને આનંદ લો અને share કરી બીજાને પણ મજા કરાવો. વો કહેતે હૈ ના..."ખુશિયા બાટને સે બઢતી હૈ." 1. ગણિતના શિક્ષક સ્ટાફ રૂમમાં બેસીને ખાલી ડબામાં રોટલી ડૂબવીને ખાતા હતા.... તે જોઈને ગુજરાતીના શિક્ષક બોલ્યા "અલ્યા ડબામાં શાકતો નથી ?" ગણિત શિક્ષક બોલ્યા અમે તો શાકને એક...

Bhagwad Geeta In Gujarati

  Shreemad Bhagwad Geeta In Gujarati | Bhagwad Geeta In Gujarati adhyay 4 | શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય ૪. મિત્રો, આજે શ્રીમદ્ ભગવદ્ ગીતા નાં અધ્યાય ૪ વિશેનાં શ્લોકો માંથી Shreemad Bhagwad Geeta In Gujarati ની post લખવામાં આવી છે. જેમાં ભગવાને ભગવદ્ ગીતા નાં અધ્યાય ૪ મા શું જ્ઞાન પાર્થ- અર્જુન ને આપેલું તે વિશે કેટલાંક અંશો આપવામાં આવ્યાં છે. શ્રીમદ્ ભગવદ્ ગીતા ના અધ્યાય ૪ માં ભગવાને આપેલું આધ્યાત્મિક જ્ઞાન અને મનુષ્ય નાં કર્મો વિશેનું જ્ઞાન વર્ણવામાં આવેલું છે. તો આ રહ્યાં કેટલાંક અંશો ભગવદ્ ગીતાના અધ્યાય ૪ નાં શ્લોકો ના. यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत । अभ्युत्थानमधर्मस्य तदात्मानं सृजाम्यहम्‌ ॥  શ્લોક ૭, અધ્યાય ૪. "હે ભારત જયારે અને જ્યાં ધર્મ નું આચરણ મંદ પડશે અને અધર્મ નું જોર વધશે ત્યારે ત્યારે હું અવતાર લઈશ." Shreemad Bhagwad Geeta In Gujarati परित्राणाय साधूनां विनाशाय च दुष्कृताम्‌ । धर्मसंस्थापनार्थाय सम्भवामि युगे युगे ॥ શ્લોક ૮, અધ્યાય ૪. પવિત્ર જનોની રક્ષા અર્થે અને દુષ્ટો નાં નાશ માટે તથા ધર્મ નાં સિદ્ધાંતોને ફરી સ્થાપવા કાજે હું યુગે યુગે પ્રગટ થાઉં છું. ...

Chankya niti in gujarati

  Chankya niti in gujarati |ચાણક્ય નીતિ | chankya niti . મિત્રો આચાર્ય ચાણક્ય કે જેમને આપણે અર્થશાસ્ત્ર માં 'કોટિલ્ય' નામ થી પણ ઓળખીએ છીએ. તેમણે તેમનાં સમય માં મનુષ્ય ના વ્યવહારુ જીવન નો અભ્યાસ કરીને, ઘણું ચિંતન મનન કરીને Chankya niti  ની રચના કરેલી હતી જેના પર અમલ કરી ચંદ્રગુપ્ત મોર્ય અને અનેક રાજાઓ એ અનેક સફળતાઓ પ્રાપ્ત કરેલી. Chankya niti in gujarati આજે chankya niti in gujarati ના કેટલાંક અંશો તમારી સમક્ષ રજૂ કરી રહ્યો છું. 1. ખુદની સ્રી અને અન્ન માં સંતોષ રાખવો જોઇએ. જ્ઞાન મેળવવામાં, તપ કરવામાં અને દાન પુણ્ય કરવામાં, ક્યારેય સંતોષ નહી માનવો જોઇએ. આ કર્મો ને નિરંતર વધારવા જોઇએ એજ વિદ્વાન વ્યક્તિત્વ નાં લક્ષણો છે. Chankya niti in gujarati 2.પૂંછડી વગર નો કૂતરો ઘણું કષ્ટ વેઠે છે.  તે નાં તો પોતાની ગુપ્ત ઈંદ્રિયો ને છુપાવી શકે,  ના તો મચ્છર માંખી ને ઉડાવી શકે.  તેવી જ રીતે જ્ઞાન- વિદ્યા - નૉલેજ વગર નો માણસ પણ જીવન માં ઘણાં કષ્ટ ઉઠાવે છે.  આ પૃથ્વી પર અજ્ઞાની હોવું ઘણું કષ્ટદાયક છે. 3. કોઈ પણ કામ પોતાની પૂરેપૂરી શક્તિ, સામર્થ્ય અને બુદ્ધિ લગાવીને કરવું જોઇએ...

Short Gujarati Suvichar

  Short Gujarati Suvichar | નાના ગુજરાતી સુવિચાર| સુવિચાર વિદ્યાર્થી માટે. Short Gujarati Suvichar કે નાના સુવિચાર ઉપર આજનો blog. શેર કરૉ social media મા. Short Gujarati Suvichar જે નાના છે પણ જોરદાર છે. સમજવાં જેવા છે. જીવન માં ઉતારવા જેવા છે. અપનાવવા જેવા છે. અલગ અલગ વિષયો પર નાં આ રહ્યાં ગુજરાતી સુવિચાર. #બંધન બંધન કે મુક્તિ "વસ્તુ" માં નહિ દ્રષ્ટિમાં હોય છે. _ઓશો રજનીશ # ધેર્ય ધૈર્ય જાળવવું મુશ્કેલ છે, પણ તેનું ફળ શુભ હોય છે. #ધર્મ Suvichar gujarati હું ધર્મો વિરુદ્ધના ધર્મમાં માનું છું.  _વિક્ટર હ્યુગો #સ્ત્રી સ્ત્રીનું સાચું આભૂષણ છે "મૌન".  _સોફોક્લિસ જ્યાં નારીઓનું સન્માન થાય છે ત્યાં દેવતાઓ પણ પ્રસન્ન રહે છે.  _મનુસ્મૃતિ  #આશા Short gujarati suvichar હું આશાવાદી છું, કારણકે નિરાશાવાદી થવામાં કોઈ લાભ નથી. _વિન્સ્ટન ચર્ચિલ #પરિવર્તન પરિવર્તન સિવાય બીજું કંઈ જ કાયમી નથી. _હેરાક્લિટસ   પરિવર્તન વિના પ્રગતિ અશક્ય છે.  _જ્યોર્જ બર્નાર્ડશો . #પુસ્તક પુસ્તકો વગર જીવવાનું મારે માટે શક્ય જ નથી.  _થૉમસ જેફરસન. #પ્રેમ SHORT gujarati suvichar કોઈનો પ્...

Simple Gujarati Suvichar 2022

Simple Gujarati Suvichar 2022 | Famous Gujarati Suvichar | સરળ ગુજરાતી સુવિચાર. Simple Gujarati Suvichar 2022 ની આજની પોસ્ટ વધુ સંશોધક અને અલગ રહેશે. સુવિચાર, સ્ટેટસ આજ કાલ whatsapp પર,social media પર અલગ છાપ પાડતા હોય છે. સુવિચાર ખાલી વાંચવાને બદલે એને જીવન માં apply કરવા પણ એટલાં જ જરૂરી છે ત્યારેજ તમારાં જીવન માં બદલાવો અને નવી સંભાવનાઓ ઉદ્ભવશે. Simple Gujarati Suvichar 2022 ની આજની આ પોસ્ટ એકદમ અલગ તરી આવતા સુવિચાર સ્ટેટસ અંગે ની રહેશે. જેમાં તમને કઈક નવા ગુજરાતી સુવિચાર ની દુનિયા મળશે. >>> મનુષ્ય જેટલો નાનો હોય છે તેનો અહંકાર એટલો જ મોટો હોય છે. _રોમ >>> દંભનો અંત સદૈવ અહંકાર હોય છે અને અહંકારી આત્મા સદૈવ પતિત થાય છે. _બાઇબલ >>> નાશ પામતા પહેલાં વ્યક્તિ અહંકારી થઈ જાય છે, પરંતુ સન્માન સદૈવ વ્યક્તિને નમ્રતા પ્રદાન કરે છે. _બાઇબલ Simple Gujarati Suvichar 2022 >>> અનિષ્ટ કરવાના અવસર તો દિલમાં સો વખત આવશે, પરંતુ ભલાઈનો અવસર વરસમાં એક વખત આવે છે. _વૉલ્ટર >>> બધાં દુઃખોની એક જ દવા છે… આશા.  _વિલિયમ શેક્સપિયર >>> માણસના મનની સફર એ...