31 BEST NEWLY GUJARATI SUVAKYO 2024 | ૩૧ બેસ્ટ ગુજરાતી સુવાક્યો | સુવાક્યો ગુજરાતી મિત્રો આજની પોસ્ટ માં અમે ૩૧ બેસ્ટ ગુજરાતી સુવિચાર પ્રસ્તુત કરી રહ્યા છીએ .આ સુવિચારો આપણે જીવન માં જો કોઈક ના કોઈક સમયે કે સંજોગો માં પણ અપનાવાની કોશિશ કરીએ તો આપણી લાઈફ માં કઇંક ને કઇંક ફાયદો તો થાય જ .કારણ કે કેટલાય અનુભવો અને નિચોડ બાદ આ સુવાક્યો અસ્તિત્વ માં આવ્યા છે . સુવાક્યો આપણને જીવન જીવવા નો એક મારગ બતાવે છે, સલાહ આપે છે , સાહસ આપે છે ,આશા આપે છે ,શાંતિ આપે છે અને જીવન જીવવા ની કલા સમઝાવે છે . યાદ રાખજો " એક નાનકડી સોંય જ પુરે પુરા કપડાં નું અસ્તિત્વ બનાવે છે .'' ૧. કોઈક ને પ્રેમ આપવો સૌથી મોટો ઉપહાર છે અને કોઈક નો પ્રેમ મેળવવો સૌથી મોટું સન્માન છે . ૨.સન્માન એક એવું રોકાણ છે જેને આપણે જેટલું આપીયે તેટલુંજ વ્યાજ સહીત પાછું મળે છે . ૩.સમય , વિશ્વાસ અને ઈજ્જત એવા પંખીઓ છે જે એક વાર ઉડી જાય તો પાછા નથી આવતા. ૪.જીવન માં ભેગું પણ એમની પાસે જ હોય છે જેઓ તેને વહેંચવા માં મને છે પછી તે અન્ન હોય કે સન્માન . ૫.સમય બધાને મળે છે જિંદગી બનાવવા માટે પણ જિંદગી પછી નથી મળતી સમય ...
Sandip Maheshwari Na Suvichar Gujarati Ma | સંદીપ મહેશ્વરી સુવિચાર ગુજરાતી. મિત્રો સંદીપ મહેશ્વરી... નામ તો સાંભળ્યું જ હશે! આજે દેશ નો દરેક યુવા સંદીપ મહેશ્વરી ને સારી રીતે જાણે છે. એમની Motivational Speeches થી વાકેફ હશે. અને તેમની speech કે વક્તવ્યો સાંભળી motivate થયાં છે. સંદીપ મહેશ્વરી શું હતાં અને શું બની ગયાં તેની તેમનો પાછળ લાંબો અને સતત સંઘર્ષ રહ્યો છે. જીવન ની ઘણી ખરી બાબતો માં તે અસફળ રહ્યાં હતાં. પણ પાછળથી સફળતાઓ માંથી શીખી ને અને સતત શીખી ને તેઓએ સફળતા ના સોપાન સર કર્યાં. આજનાં વ્યક્તિ વિશેષ આર્ટિકલ મા Sandip Maheshwari Na Suvichar Gujarati Ma વિશે માહિતી આપીશું. ૧. સૌથી મોટો રોગ, લોકો શું કહેશે??? ૨.શીખતાં રહેવું જોઈએ. જે વ્યક્તિ કઈ ને કઈ નવું શીખી રહ્યો છે,તે જીવીત છે જેણે શીખવાનું બંધ કરી દીધું,તે જીવીત લાશ સમાન છે. ૩.સફળતા અનુભવો થી પ્રાપ્ત થાય છે, અને અનુભવો ખરાબ અનુભવો માંથી... ૪.જે દ્રષ્ટિ થી તમે દુનિયા ને જોશો તેજ દ્રષ્ટિ થી દુનિયા પણ તમને જોશે. ૫.જિંદગી માં ક્યારેય પણ ખરાબ દિવસ નો સામનો થાય, તો એટલુંજ વિચારજો દિવસ ખરાબ હતો. જિંદગી નહી. ૬.પીડાને સહન કરવી પડે છે. દ...