31 BEST NEWLY GUJARATI SUVAKYO 2024 | ૩૧ બેસ્ટ ગુજરાતી સુવાક્યો | સુવાક્યો ગુજરાતી મિત્રો આજની પોસ્ટ માં અમે ૩૧ બેસ્ટ ગુજરાતી સુવિચાર પ્રસ્તુત કરી રહ્યા છીએ .આ સુવિચારો આપણે જીવન માં જો કોઈક ના કોઈક સમયે કે સંજોગો માં પણ અપનાવાની કોશિશ કરીએ તો આપણી લાઈફ માં કઇંક ને કઇંક ફાયદો તો થાય જ .કારણ કે કેટલાય અનુભવો અને નિચોડ બાદ આ સુવાક્યો અસ્તિત્વ માં આવ્યા છે . સુવાક્યો આપણને જીવન જીવવા નો એક મારગ બતાવે છે, સલાહ આપે છે , સાહસ આપે છે ,આશા આપે છે ,શાંતિ આપે છે અને જીવન જીવવા ની કલા સમઝાવે છે . યાદ રાખજો " એક નાનકડી સોંય જ પુરે પુરા કપડાં નું અસ્તિત્વ બનાવે છે .'' ૧. કોઈક ને પ્રેમ આપવો સૌથી મોટો ઉપહાર છે અને કોઈક નો પ્રેમ મેળવવો સૌથી મોટું સન્માન છે . ૨.સન્માન એક એવું રોકાણ છે જેને આપણે જેટલું આપીયે તેટલુંજ વ્યાજ સહીત પાછું મળે છે . ૩.સમય , વિશ્વાસ અને ઈજ્જત એવા પંખીઓ છે જે એક વાર ઉડી જાય તો પાછા નથી આવતા. ૪.જીવન માં ભેગું પણ એમની પાસે જ હોય છે જેઓ તેને વહેંચવા માં મને છે પછી તે અન્ન હોય કે સન્માન . ૫.સમય બધાને મળે છે જિંદગી બનાવવા માટે પણ જિંદગી પછી નથી મળતી સમય ...
Gujarati Suvichar On Opportunity Chance|તક વિશે ના ગુજરાતી સુવીચાર|અવસર ગુજરાતી સુવીચાર. Gujarati Suvichar On Opportunity Chance મિત્રો આજે.. Gujarati Suvichar On Opportunity Chance વિશે Gujarati Suvichar in Gujarati Font નીચે મુજબ છે. આ gujarati Suvichar by famous personality દ્વારા જણાવેલ છે. આપ સૌ તેને share કરો comments કરો વિવિધ social media platform પર, મિત્રો તેમજ સગા સંબંધીઓને. Gujarati Suvichar On Opportunity Chance. 1. સૌથી મોટું નુકસાન શું છે? અવસર ચૂકી જવો તે. ___भतृहरि Gujarati Suvichar On Opportunity Chance 2. ઘણીવાર નાની તક એ મોટા સાહસ ની શરૂઆત બને છે. ___demosthenis 3. ઘણા માણસો તક ને ઝડપી લે છે, પણ પછી તુરંત જ તેને જતી કરે છે. ___ગોથે 4. સફળતા ની ચાવી એ છે કે, તક આવે ત્યારે તેને ઓળખી ઝડપી લો. ___ડિઝરાયલી 5. આ પૃથ્વી પર કોઈ સલામત નથી, અહીં માત્ર તકો જ છે. ___જનરલ daglas mekarthur Gujarati Suvichar images 6. જ્યાં તક અને તૈયારી ભેગાં મળે છે તેને જ 'ભાગ્ય' કહે છે. ___ડેલ कार्नेगी 7. આ જગતમાં ય...