31 BEST NEWLY GUJARATI SUVAKYO 2024 | ૩૧ બેસ્ટ ગુજરાતી સુવાક્યો | સુવાક્યો ગુજરાતી મિત્રો આજની પોસ્ટ માં અમે ૩૧ બેસ્ટ ગુજરાતી સુવિચાર પ્રસ્તુત કરી રહ્યા છીએ .આ સુવિચારો આપણે જીવન માં જો કોઈક ના કોઈક સમયે કે સંજોગો માં પણ અપનાવાની કોશિશ કરીએ તો આપણી લાઈફ માં કઇંક ને કઇંક ફાયદો તો થાય જ .કારણ કે કેટલાય અનુભવો અને નિચોડ બાદ આ સુવાક્યો અસ્તિત્વ માં આવ્યા છે . સુવાક્યો આપણને જીવન જીવવા નો એક મારગ બતાવે છે, સલાહ આપે છે , સાહસ આપે છે ,આશા આપે છે ,શાંતિ આપે છે અને જીવન જીવવા ની કલા સમઝાવે છે . યાદ રાખજો " એક નાનકડી સોંય જ પુરે પુરા કપડાં નું અસ્તિત્વ બનાવે છે .'' ૧. કોઈક ને પ્રેમ આપવો સૌથી મોટો ઉપહાર છે અને કોઈક નો પ્રેમ મેળવવો સૌથી મોટું સન્માન છે . ૨.સન્માન એક એવું રોકાણ છે જેને આપણે જેટલું આપીયે તેટલુંજ વ્યાજ સહીત પાછું મળે છે . ૩.સમય , વિશ્વાસ અને ઈજ્જત એવા પંખીઓ છે જે એક વાર ઉડી જાય તો પાછા નથી આવતા. ૪.જીવન માં ભેગું પણ એમની પાસે જ હોય છે જેઓ તેને વહેંચવા માં મને છે પછી તે અન્ન હોય કે સન્માન . ૫.સમય બધાને મળે છે જિંદગી બનાવવા માટે પણ જિંદગી પછી નથી મળતી સમય ...
Bhagawad Geeta In Gujarati | Bhagwad Geeta Gyan | Shrimad Bhagwad Geeta |KarmaYog|અધ્યાય 3 Bhagwad Geeta In Gujarati કેમ છો મિત્રો, આશા રાખું કે આ કોરોના કાળ માં તમે બધાં સુરક્ષિત અને સ્વસ્થ હશો. ઘરમાં રહીને તમને nagative વિચારો આવતાં હશે. મન અકળાવું, કંટાળો આવો, ચિડાય જવું વગેરે વગેરે મનની સ્થિતીઓ હશે. Bhagwad Geeta In Gujarati ની આ પોસ્ટ તમને positive બનાવશે. કહેવાય છે કે Bhagwad Geeta માં જીવનનાં બધાં જ પ્રશ્નો નો ઉકેલ છે. આ વાત સાચી છે પણ તે ઉકેલો શોધવા માટે આપણે Bhagwad Geeta In Gujarati ને વારંવાર વાંચવી, સમજવી અને જીવન માં ઉતારવી પડે. હું તમને આ post Bhagwad Geeta In Gujarati મા અધ્યાય 3 ની કેટલીક મહત્ત્વ ની વાતો કે પોઈન્ટ ટૂંકમાં સમજાવીશ. 1.અજ્ઞાની મનુષ્યો ફળ ની આશા રાખીને કર્મો કરે છે જ્યારે જ્ઞાની મનુષ્યો સન્માર્ગ ની ઈચ્છાથી ફળની આશા રાખ્યા વગર કર્મો કરે છે. ___શ્લોક 26. અધ્યાય 3. 2.જીવન માં બધાંજ કર્મો પ્રકૃતિ નાં 3 ગુણો અનુસાર થાય છે છતાં અહંકારી મનુષ્ય બધાં કર્મો નો કર્તા હું છું એવા ભ્રમ માં જીવે છે. ___શ...