Skip to main content

Posts

Featured post

31 BEST NEWLY GUJARATI SUVAKYO 2024

 31 BEST NEWLY GUJARATI SUVAKYO 2024 | ૩૧ બેસ્ટ ગુજરાતી સુવાક્યો | સુવાક્યો ગુજરાતી    મિત્રો આજની પોસ્ટ માં અમે ૩૧ બેસ્ટ ગુજરાતી સુવિચાર પ્રસ્તુત કરી રહ્યા છીએ .આ સુવિચારો આપણે જીવન માં જો કોઈક ના કોઈક સમયે કે સંજોગો માં પણ અપનાવાની કોશિશ કરીએ તો આપણી લાઈફ માં કઇંક ને કઇંક ફાયદો તો થાય જ .કારણ કે કેટલાય અનુભવો અને નિચોડ બાદ આ સુવાક્યો અસ્તિત્વ માં આવ્યા છે .    સુવાક્યો આપણને જીવન જીવવા નો એક મારગ બતાવે છે, સલાહ આપે છે , સાહસ આપે છે ,આશા આપે છે ,શાંતિ આપે છે અને જીવન જીવવા ની કલા સમઝાવે છે . યાદ રાખજો " એક નાનકડી સોંય જ પુરે પુરા કપડાં નું અસ્તિત્વ બનાવે છે .'' ૧. કોઈક ને પ્રેમ આપવો સૌથી મોટો ઉપહાર છે અને કોઈક નો પ્રેમ મેળવવો સૌથી મોટું સન્માન છે . ૨.સન્માન એક એવું રોકાણ છે જેને આપણે જેટલું આપીયે તેટલુંજ વ્યાજ સહીત પાછું મળે છે . ૩.સમય , વિશ્વાસ અને ઈજ્જત એવા પંખીઓ છે જે એક વાર ઉડી જાય તો પાછા નથી આવતા. ૪.જીવન માં ભેગું પણ એમની પાસે જ હોય છે જેઓ તેને વહેંચવા માં મને છે પછી તે અન્ન હોય કે સન્માન . ૫.સમય બધાને મળે છે જિંદગી બનાવવા માટે પણ જિંદગી પછી નથી મળતી સમય ...

WORLD ENVIRONMENT DAY 2021

WORLD ENVIRONMENT DAY 2021|  વિશ્વ પર્યવરણ દિવસ ૨૦૨૧ WORLD ENVIRONMENT DAY 2021          પર્યાવરણ નું આપણા જીવન માં ખુબ મોટું યોગદાન છે.જેથી અપને બધાએ વિશ્વ પર્યાવરણ દિવસ  WORLD ENVIRONMENT DAY 2021  અંગેની જાગૃકતા દાખવવી જોઈએ .પર્યાવરણ નું જતન કરવું એ મનુષ્ય જાતિનું મુખ્ય કર્તવ્ય છે.વિશ્વ પર્યાવરણ ના દિવસ  WORLD ENVIRONMENT DAY 2021  ના હેતુ સિદ્ધ કરવા અપને બધાએ આ દિવસ નું મહત્વ સમજવું જોઈએ. વિશ્વ પર્યાવરણ દિવસ  WORLD ENVIRONMENT DAY 2021  ની શરૂઆત :        વિશ્વ પર્યવરણ દિવસ ની શરૂઆત ઈ.સ .૧૯૭૨ માં થઈ હતી.સંયુક્ત રાષ્ટ્ર ની મહાસભા માં પર્યાવરણ સંમેલન ની ચર્ચા થયેલી ત્યારબાદ ૧૯૭૪ થી આ દિવસ સંપૂર્ણપણે વિશ્વ માં લાગુ થયેલ.વિશ્વ પર્યવરણ દિવસ દર વર્ષે જૂન મહિનાની ૫ મી તારીખે પુરા વિશ્વ માં ઉજવવામાં આવે છે. WORLD ENVIRONMENT DAY 2021 વિશ્વ પર્યાવરણ દિવસ ૨૦૨૧  ની થીમ   WORLD ENVIRONMENT DAY 2021 THEME   :       દર વર્ષે આ દિવસે સરકાર એક થીમ કે એક સંદેશ જાહેર કરે છે.વિશ્વ પર્યવરણ ...

Status In Gujarati

Status In Gujarati  |Whatsapp Gujarati Status |સુવાક્યો. Hi Dear Friends,      આજે ઘણા સમય પછી પોસ્ટ આવી રહી છે. વર્તમાન સમયમાં ચાલી રહેલી મહામારી તમે તમારૂ અને તમારા પરિવાર નું પુરતું ધ્યાન રાખજો અને તમારું સ્વાસ્થ્ય સારું રહે એવી મારી ઈશ્વર ને પ્રાર્થના. આજની પોસ્ટ "status in gujarati".      તમે બધાં gujarati status કે status in gujarati તમારાં સોશિયલ નેટવર્કિંગ સાઇટ પર સમયાંતરે મૂકતાં જ હશો. એ દ્વારા તમે તમારી લાગણી, attitudes, શોખ, વિચારો, અભિગમ અને એવું ઘણુંબધું અભિવ્યક્ત કરતાં હશો.       આજ ની પોસ્ટ status in gujarati મા આવીજ અભિવ્યક્તિ વ્યક્ત કરતાં gujarati Suvichar તમને જાણવાં મળશે જે તમે share કરીને impression પાડી શકો છો. Status in gujarati. $ " સમય આવવાં દો...  જવાબ પણ આપીશું, હિસાબ પણ આપીશું." Status In Gujarati $" જેવાં છો તેવાં તમારી જાત ને અનુસરો,.. એક દિવસ લોકો તમને અનુસરસે..." $" પ્રેમમાં કલર ના જોવાય... કાળી કીડી કરડતી નથી, સોજા તો લાલ કીડીઓ થી જ આવે.." Status In Gujarati $" સંબંધો ને જો સ્વાદિષ્ટ બનાવવા હોય ત...

Bhagwat Geeta In Gujarati

Bhagwat Geeta In Gujarati| Bhagwad Geeta |ભગવદ ગીતા. Hello Friends, Aajno vishay che Bhagvad gita. Bhagwat geeta in gujarati ek ewo vishay, ek ewi pustak jema jiwan na badha sawalo na jawab rhela che. Pan aa jawabo ek war bhagvad gita in gujarati vachwa thi nahi male. Tamare aa pustak, aa gyan nu amulya sahitya varam var vachwu pdse. Aa bhagvad gita speech in gujarati ma Bhagvad gita adhyay 2 ni samaj point wise short ma aapel che. Aa Bhagwat geeta in gujarati na lekh ma adhyay 2 na ketlak shlok ni samaj cover karel che. To Bhagwat geeta in gujarati na aa lekh ma bhagwan krishna mujab ketlak point je adhyay 2 na che raju kru chu.   ભગવદ્ ગીતા વાંચવા થી શું?📕📚 Benefits of Reading of Bhagwat geeta in Gujarati.  Bhagwat geeta in gujarati ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, જે કોઈ મનુષ્ય ભગવદ્ ગીતા ને નિષ્ઠાપૂર્વક તેમજ ગંભીરતાથી વાંચે છે તે ગત જન્મનાં દુષ્કર્મો ના પાપ દોષ માંથી મુક્ત થાય છે. આપણું મન!😇 "Our Mind " in Bhagwat geeta in Gujarati.  Bhagwat geeta in gujarati ભગવાન શ્રી...

Gujarati Suvichar

Gujarati Suvichar|Gujarati Suvakyo |Gujarati Quotes|Good morning gujarati Suvichar. Hello Friends,  Today I present some good and latest Gujarati Suvichar, Good morning Gujarati Suvichar .By reading this Gujarati Suvichar You are enjoying and motivate your self. Friends this Gujarati Suvichar is related from different subject and categories. Many things and aspect of life are focused in this Gujarati Suvichar, Good Morning Gujarati Suvichar .This aspects is connected with our life. I requested to you to read this Gujarati Suvichar deeply and understand it. For making your self improvement and good personality, you must to know about life lesson by this Gujarati Suvichar. So enjoy this Gujarati Suvichar and share it with another to motivate and encourage their life.   1. આંસુઓમાં પડે પ્રતિબિંબ એવાં દર્પણ ક્યાં છે? કહ્યાં વિનાયે સવળુ સમજે, એવાં સગપણ ક્યાં છે?  ... કુમૂદ પટવા  Gujarati Suvichar     2. જ્યારે આપણે 'નમ્રતા' નો ગુણ કેળવીએ છીએ ત્યારે આપણ...

Gujarati Quotes ,inspirational quotes in gujarati

Gujarati Quotes, Gujarati Quotes on life,Gujarati Motivational Suvichar, Inspirational quotes in gujarati Hello Friends, After long time today, I m posting a new blog post for you on Gujarati Quotes,inspirational quotes in gujarati. I was not sent post from last so many days bcs off busy somewhere. I m sorry for that. I hope u people hv a good health and wealth. Today I m posting the Gujarati Quotes, Gujarati Shayari, Inspirational quotes in gujaratiand Gujarati Motivational Quotes. Gujarati Quotes.  1. સારા સંબંધ ટકાવવા આટલુંજ કહેજો તમારાં અંગત ને,       ક્યારેક હું કહી ના શકું તો તું સમજી જજે.      ક્યારેક હું સમજી ના શકું તો તું કહી દેજે. Gujarati Quotes   2. કોઈ દિવસ जिंदगी માં કોઈના માટે રડતાં નહીં,       કારણકે તે તમારા આંસુ માટે લાયક નહીં હોય.       અને જે આ આંસુ માટે લાયક હશે તે તમને રોવા નહીં દે.  3. સહેલું નથી જીવનનું સૌંદર્ય માણવું,      ભાષા શીખવી પડે છે લાગણીની. ...

Gujarati Suvichar by Shakespeare

Gujarati Suvichar by Shakespeare| Gujarati Suvichar|Shakespeare Quotes|Shakespeare Gujarati . Hello friends,     Today i present the different Gujarati Suvichar by Shakespeare. William Shakespeare was a Great Poet, Great Writer and Great Dramatist.  He started a Successful Career in london as a actor and writer. He had 3 children. Gujarati Suvichar by Shakespeare    Here i Presenting Good Quotes Of Shakespeare in the subject Gujarati Suvichar by shakespeare and Gujarati Suvichar by Shakespeare. Below i present Gujarati Suvichar by Shakespeare. દુર્બળ શરીરોમાં ' અહંકાર ' પ્રબળ હોય છે. 'ક્રોધ' માં માણસ પોતાના હિતેછુઓને આઘાત પોંહચાડે છે. 'દુઃખ 'ની હાર એક ક્ષણ ,એક યુગ જેવી હોય છે. 'ધીરજ ' વિના માણસ કેટલો નિર્ધન છે! આજ સુધી કોઈ ઘા 'ધીરજ' વિના રુંઝાયો નથી. કાયર મનુષ્ય પહેલા અનેક વાર મૃત્યુ પામે છે,જયારે 'વીર'પુરુષો એક જ વાર મૃત્યુ પામે છે. નામમાં શું છે ?ગુલાબને ગમે તે નામે બોલાવો ,સુગંધ તો તેવી જ આવવાની છે...

Gujarati Suvichar On Life

Gujarati Suvichar On Life હેલ્લો દોસ્તો,       આજે Gujarati Suvichar On Life પર કેટલાંક સુવીચાર પ્રસ્તુત કરી રહ્યો છું.       આ Gujarati Suvichar On Life પાપ અને પુણ્ય નાં વિષય પર આધારિત છે. પાપ અને પુણ્ય શું છે તેનાં ઉપર કેટલાંક ચિંતકો ના વિચાર આપી રહ્યો છું. તે ઉપરથી તમને પાપ અને પુણ્ય પર કેટલીક સમજણ મળશે.       Gujarati Suvichar On Life ના પાપ - પુણ્ય પર નાં સુવીચાર નીચે મુજબ છે. 1.પાપ માં પડે તે માણસ,  તેનો ખેદ કરે તે સંત અને તેનું અભિમાન કરે તે રાક્ષસ. ___મહાભારત Gujarati Suvichar On Life  2. પરોપકાર,  પુણ્ય અને પરપીડા પાપ છે. ___સંત તુકારામ Gujarati Suvichar On Life  3. આપણાં કષ્ટો પાપનું પ્રાયશ્ચિત છે. ___હજરત મોહંમદ Gujarati Suvichar On Life  4. પુણ્ય નું ગર્વ કરો તે કરતાં પાપનું પ્રાયશ્ચિત વધું હિતકારી છે. ___સંત મોરારીબાપુ Gujarati Suvichar On Life  5. સાપ અને પાપ બન્ને લપાઇ લપાઇ ને આગળ વધે છે. ___शेक्सपियर Gujarati...

Mothers day Gujarati Suvichar Or Quotes

'' Mothers day Gujarati Suvichar Or Quotes '' હેલ્લો મિત્રો,     આજે આપણે 2nd Sunday Of May એટલે કે Mothers day વિશે વાત કરીશું. હું આ Mothers day Gujarati Suvichar Or Quotes પ્રસ્તુત કરીશ. Mothers day Gujarati Suvichar Or Quotes       Mother- માતા - જનની - માં એટલે ત્યાગ અને બલિદાન ની મૂર્તિ. જે પોતાનાં સંતાનો માટે કોઈપણ પરિસ્થિતિ સામે હમેશાં ઝઝૂમવાં તૈયાર રહેતી હોય છે, અને તેમના માટે કોઈપણ સાથે લડી લેવા તત્પર હોય છે. એક માઁ નું આપણા જીવનમાં અનેરું મહત્વ છે.      એક માં પોતાનાં બાળક ને 9 મહિના પોતાનાં ગર્ભ માં રાખે છે. પોતે અસહ્ય કષ્ટ વેઠીને બાળક ને જન્મ આપે છે. તેનું લાલન પાલન કરે છે. શિક્ષા, સામાજિક મૂલ્યો - વ્યવહાર કુશળતા તેમજ અન્ય માનવ મૂલ્યો ની પહેલી સમજ આપે છે.      Mother's day ની શરૂઆત ઈ. સ. 1908 માં અન્ના જાર્વિસ એ કરાવી હતી. ત્યાર બાદ દર વર્ષે મે મહિનાના 2જા રવિવારે mother's day ની ઉજવણી લોકો કરે છે. Mothers day Gujarati Suvichar Or Quotes   1. માં સમાન બીજી કોઈ છાયા નથી. માં જેવો કોઈ ...

Gujarati Suvichar Chankya Niti

Gujarati Suvichar Chankya Niti, Chankya Niti in gujarati, Chankya Suvichar  હેલ્લો મિત્રો,      આજે આપણે Gujarati Suvichar Chankya Niti વિશે વાત કરીશું. જેમાં આચાર્ય Chankya જે રાજ્ય, ધર્મ, અર્થ અને મનુષ્ય જીવન ની નીતિઓ નાં વિદ્વાન હતાં, તેમની નીતિઓ વિશે કેટલાંક Chankya Niti in Gujarati પોસ્ટ કરી રહ્યો છું.      આ Gujarati Suvichar Chankya Niti એ Chankya નીતિ નાં અધ્યાય ૩ પર આધારિત છે. જે જીવન ના વિવિધ પાસાંઓ કોઈક ને કોઈક રીતે ને સ્પર્શે છે.  1. જેવા ગુણ તેવાં કુળ,... મનુષ્યના આચરણ થી તેના કુળની, તેની બોલી થી તેનાં દેશ ની, તેના આદર - સત્કારથી થી પ્રેમ ની, અને તેના શરીર થી તેનાં આહાર - વિહાર ની પરખ થાય છે. અધ્યાય ૩.શ્લોક ૨. Gujarati Suvichar Chankya Niti   2. સુશીલતા એટલે સુંદરતા... કોયલનું સૌંદર્ય તેના સ્વરમાં, સ્ત્રીઓનું સૌંદર્ય તેની પતિવ્રતતામાં, કદરૂપા લોકોનું સૌંદર્ય તેમની વિદ્યામાં  અને તપસ્વીઓનું સૌંદર્ય તેમની ક્ષમામાં છે. અધ્યાય 3.,શ્લોક ૯. Gujarati Suvichar Chankya Niti   3.પુરુ...