31st Life Changing Gujarati Suvichar કેમ છો મિત્રો આજે હું 31st Life Changing Gujarati Suvichar share કરી રહ્યો છું જે તમારું જીવન બદલી દેશે. 31st Life Changing Gujarati Suvichar આપણા જીવન મા આ નાની વાતો, positivity અને એક વ્યવહારુ જ્ઞાન આજનાં સમય મા ખુબજ ઉપયોગી છે. આ નાના નાના સુવિચારો જ આપને સમય સમય પર થતી ઘટનાઓ મા સાચો નિર્ણય લેવાનું શીખવાડે છે. 1. સમજણ ક્યારેક પ્રેમ કરતાં વધુ સારી છે. Understanding is better than love sometimes. Understanding Gujarati Suvichar 2. કેટલીક ભૂલો આપણને યોગ્ય સ્થાને લઈ જાય છે. Some mistakes take us to the right place. 3. સારાં દિવસો પણ આવસે ! વિશ્વાસ કરો. Better days are coming! Believe it. 4. દરવાજો બંધ કરો જે દર્દ આપે પછી ભલે ને તેની પાછળ દૃશ્ય ગમે તેટલું સુંદર હોય ! Close the window which brings pain, No matter how beautiful the view is! 5. સ્વીકૃતિ એ સ્મિતની ચાવી છે. acceptance is key to smile. acceptance Gujarati Suvichar 6. તમારી જાત માટે સમય કાઢો. Give time to yourself. 7. ...
WORLD ENVIRONMENT DAY 2021| વિશ્વ પર્યવરણ દિવસ ૨૦૨૧ WORLD ENVIRONMENT DAY 2021 પર્યાવરણ નું આપણા જીવન માં ખુબ મોટું યોગદાન છે.જેથી અપને બધાએ વિશ્વ પર્યાવરણ દિવસ WORLD ENVIRONMENT DAY 2021 અંગેની જાગૃકતા દાખવવી જોઈએ .પર્યાવરણ નું જતન કરવું એ મનુષ્ય જાતિનું મુખ્ય કર્તવ્ય છે.વિશ્વ પર્યાવરણ ના દિવસ WORLD ENVIRONMENT DAY 2021 ના હેતુ સિદ્ધ કરવા અપને બધાએ આ દિવસ નું મહત્વ સમજવું જોઈએ. વિશ્વ પર્યાવરણ દિવસ WORLD ENVIRONMENT DAY 2021 ની શરૂઆત : વિશ્વ પર્યવરણ દિવસ ની શરૂઆત ઈ.સ .૧૯૭૨ માં થઈ હતી.સંયુક્ત રાષ્ટ્ર ની મહાસભા માં પર્યાવરણ સંમેલન ની ચર્ચા થયેલી ત્યારબાદ ૧૯૭૪ થી આ દિવસ સંપૂર્ણપણે વિશ્વ માં લાગુ થયેલ.વિશ્વ પર્યવરણ દિવસ દર વર્ષે જૂન મહિનાની ૫ મી તારીખે પુરા વિશ્વ માં ઉજવવામાં આવે છે. WORLD ENVIRONMENT DAY 2021 વિશ્વ પર્યાવરણ દિવસ ૨૦૨૧ ની થીમ WORLD ENVIRONMENT DAY 2021 THEME : દર વર્ષે આ દિવસે સરકાર એક થીમ કે એક સંદેશ જાહેર કરે છે.વિશ્વ પર્યવરણ ...