Skip to main content

Posts

Featured post

31st Life Changing Gujarati Suvichar

31st Life Changing Gujarati Suvichar  કેમ છો મિત્રો આજે હું 31st Life Changing Gujarati Suvichar share કરી રહ્યો છું જે તમારું જીવન બદલી દેશે. 31st Life Changing Gujarati Suvichar આપણા જીવન મા આ નાની વાતો, positivity અને એક વ્યવહારુ જ્ઞાન આજનાં સમય મા ખુબજ ઉપયોગી છે. આ નાના નાના સુવિચારો જ આપને સમય સમય પર થતી ઘટનાઓ મા સાચો નિર્ણય લેવાનું શીખવાડે છે. 1. સમજણ ક્યારેક પ્રેમ કરતાં વધુ સારી છે.  Understanding is better than love sometimes. Understanding Gujarati Suvichar 2. કેટલીક ભૂલો આપણને યોગ્ય સ્થાને લઈ જાય છે.  Some mistakes take us to the right place. 3. સારાં દિવસો પણ આવસે ! વિશ્વાસ કરો.  Better days are coming! Believe it. 4. દરવાજો બંધ કરો જે દર્દ આપે પછી ભલે ને તેની પાછળ દૃશ્ય ગમે તેટલું સુંદર હોય !   Close the window which brings pain, No matter how beautiful the view is! 5. સ્વીકૃતિ એ સ્મિતની ચાવી છે.    acceptance is key to smile. acceptance  Gujarati Suvichar 6.  તમારી જાત માટે સમય કાઢો.    Give time to yourself. 7. ...

Gujarati Suvichar by Shakespeare

Gujarati Suvichar by Shakespeare| Gujarati Suvichar|Shakespeare Quotes|Shakespeare Gujarati . Hello friends,     Today i present the different Gujarati Suvichar by Shakespeare. William Shakespeare was a Great Poet, Great Writer and Great Dramatist.  He started a Successful Career in london as a actor and writer. He had 3 children. Gujarati Suvichar by Shakespeare    Here i Presenting Good Quotes Of Shakespeare in the subject Gujarati Suvichar by shakespeare and Gujarati Suvichar by Shakespeare. Below i present Gujarati Suvichar by Shakespeare. દુર્બળ શરીરોમાં ' અહંકાર ' પ્રબળ હોય છે. 'ક્રોધ' માં માણસ પોતાના હિતેછુઓને આઘાત પોંહચાડે છે. 'દુઃખ 'ની હાર એક ક્ષણ ,એક યુગ જેવી હોય છે. 'ધીરજ ' વિના માણસ કેટલો નિર્ધન છે! આજ સુધી કોઈ ઘા 'ધીરજ' વિના રુંઝાયો નથી. કાયર મનુષ્ય પહેલા અનેક વાર મૃત્યુ પામે છે,જયારે 'વીર'પુરુષો એક જ વાર મૃત્યુ પામે છે. નામમાં શું છે ?ગુલાબને ગમે તે નામે બોલાવો ,સુગંધ તો તેવી જ આવવાની છે...

Gujarati Suvichar On Life

Gujarati Suvichar On Life હેલ્લો દોસ્તો,       આજે Gujarati Suvichar On Life પર કેટલાંક સુવીચાર પ્રસ્તુત કરી રહ્યો છું.       આ Gujarati Suvichar On Life પાપ અને પુણ્ય નાં વિષય પર આધારિત છે. પાપ અને પુણ્ય શું છે તેનાં ઉપર કેટલાંક ચિંતકો ના વિચાર આપી રહ્યો છું. તે ઉપરથી તમને પાપ અને પુણ્ય પર કેટલીક સમજણ મળશે.       Gujarati Suvichar On Life ના પાપ - પુણ્ય પર નાં સુવીચાર નીચે મુજબ છે. 1.પાપ માં પડે તે માણસ,  તેનો ખેદ કરે તે સંત અને તેનું અભિમાન કરે તે રાક્ષસ. ___મહાભારત Gujarati Suvichar On Life  2. પરોપકાર,  પુણ્ય અને પરપીડા પાપ છે. ___સંત તુકારામ Gujarati Suvichar On Life  3. આપણાં કષ્ટો પાપનું પ્રાયશ્ચિત છે. ___હજરત મોહંમદ Gujarati Suvichar On Life  4. પુણ્ય નું ગર્વ કરો તે કરતાં પાપનું પ્રાયશ્ચિત વધું હિતકારી છે. ___સંત મોરારીબાપુ Gujarati Suvichar On Life  5. સાપ અને પાપ બન્ને લપાઇ લપાઇ ને આગળ વધે છે. ___शेक्सपियर Gujarati...

Mothers day Gujarati Suvichar Or Quotes

'' Mothers day Gujarati Suvichar Or Quotes '' હેલ્લો મિત્રો,     આજે આપણે 2nd Sunday Of May એટલે કે Mothers day વિશે વાત કરીશું. હું આ Mothers day Gujarati Suvichar Or Quotes પ્રસ્તુત કરીશ. Mothers day Gujarati Suvichar Or Quotes       Mother- માતા - જનની - માં એટલે ત્યાગ અને બલિદાન ની મૂર્તિ. જે પોતાનાં સંતાનો માટે કોઈપણ પરિસ્થિતિ સામે હમેશાં ઝઝૂમવાં તૈયાર રહેતી હોય છે, અને તેમના માટે કોઈપણ સાથે લડી લેવા તત્પર હોય છે. એક માઁ નું આપણા જીવનમાં અનેરું મહત્વ છે.      એક માં પોતાનાં બાળક ને 9 મહિના પોતાનાં ગર્ભ માં રાખે છે. પોતે અસહ્ય કષ્ટ વેઠીને બાળક ને જન્મ આપે છે. તેનું લાલન પાલન કરે છે. શિક્ષા, સામાજિક મૂલ્યો - વ્યવહાર કુશળતા તેમજ અન્ય માનવ મૂલ્યો ની પહેલી સમજ આપે છે.      Mother's day ની શરૂઆત ઈ. સ. 1908 માં અન્ના જાર્વિસ એ કરાવી હતી. ત્યાર બાદ દર વર્ષે મે મહિનાના 2જા રવિવારે mother's day ની ઉજવણી લોકો કરે છે. Mothers day Gujarati Suvichar Or Quotes   1. માં સમાન બીજી કોઈ છાયા નથી. માં જેવો કોઈ ...

Gujarati Suvichar Chankya Niti

Gujarati Suvichar Chankya Niti, Chankya Niti in gujarati, Chankya Suvichar  હેલ્લો મિત્રો,      આજે આપણે Gujarati Suvichar Chankya Niti વિશે વાત કરીશું. જેમાં આચાર્ય Chankya જે રાજ્ય, ધર્મ, અર્થ અને મનુષ્ય જીવન ની નીતિઓ નાં વિદ્વાન હતાં, તેમની નીતિઓ વિશે કેટલાંક Chankya Niti in Gujarati પોસ્ટ કરી રહ્યો છું.      આ Gujarati Suvichar Chankya Niti એ Chankya નીતિ નાં અધ્યાય ૩ પર આધારિત છે. જે જીવન ના વિવિધ પાસાંઓ કોઈક ને કોઈક રીતે ને સ્પર્શે છે.  1. જેવા ગુણ તેવાં કુળ,... મનુષ્યના આચરણ થી તેના કુળની, તેની બોલી થી તેનાં દેશ ની, તેના આદર - સત્કારથી થી પ્રેમ ની, અને તેના શરીર થી તેનાં આહાર - વિહાર ની પરખ થાય છે. અધ્યાય ૩.શ્લોક ૨. Gujarati Suvichar Chankya Niti   2. સુશીલતા એટલે સુંદરતા... કોયલનું સૌંદર્ય તેના સ્વરમાં, સ્ત્રીઓનું સૌંદર્ય તેની પતિવ્રતતામાં, કદરૂપા લોકોનું સૌંદર્ય તેમની વિદ્યામાં  અને તપસ્વીઓનું સૌંદર્ય તેમની ક્ષમામાં છે. અધ્યાય 3.,શ્લોક ૯. Gujarati Suvichar Chankya Niti   3.પુરુ...

10+Best Gujarati Suvichar

10+Best Gujarati Suvichar હેલ્લો મિત્રો,      આજે હું તમારી સમક્ષ 10+Best Gujarati Suvichar રજૂ કરી રહ્યો છું. આ સૂવિચારો વિશ્વની બેસ્ટ પર્સનાલિટી ધરાવનાર વ્યક્તિઓ એ સૂચવેલા છે. જેમાં એમના જીવન નાં અનુભવનો અંશ તેમણે રજૂ કર્યો છે.      આ Best Gujarati Suvichar તમારા જીવનમાં ' Daily Vitamins '  જેવું કામ કરશે, તમને એક જુસ્સો એક મોટિવેશન એક નવી આશા તેમજ નવીન વિચારવાની તાકાત આપશે.તમે ક્યાંક મુજાય ગયા હોવ ક્યાંક જીવન માં, Career માં તો બની શકે તમને આ Best Gujarati Suvichar કઇંક નવી આશા નું કિરણ આપે. 10+Best Gujarati Suvichar  10+Best Gujarati Suvichar નીચે મજબ દર્શાવેલ છે.  1.  તમારા જીવન નો સમય મર્યાદિત છે તેથી તે સમય કોઈ બીજાના જીવન માટે ના વેડફશો.             _Steve Jobs Best Gujarati Suvichar  2. હું માનું છું કે હિંમતવાન વ્યક્તિ એજ છે જેનામાં પોતાનાં સપનાઓ પર ચાલવાની હિંમત હોય.            __Oprah Winfrey  3.હું મારી કારકિર્દીમાં 9000 થી વધુ શો...

15 Best Gujarati Suvichar On Love, Valentine SMS in Gujarati

15 Best Gujarati Suvichar On Love, Valentine SMS in Gujarati    હેલ્લો મિત્રો,        હું LOVE-પ્રેમ વિશેના સુવીચાર 15 Best Gujarati Suvichar On Love, Valentine SMS in Gujarati  ના વિષય પર પોસ્ટ કરી રહયો છું. Gujarati Suvichar On Love       પ્રેમ એ એક પવિત્ર અનુભૂતિ છે જે પ્રભુ ની અણમોલ દેન છે. પ્રેમમાં વાસના ને કોઈ સ્થાન હોતું નથી. પ્રેમ એટલે - એક જીવનનાં અંત સુધીની કોઈના પ્રત્યે નિસ્વાર્થ લાગણી.      તમને કોઈ વ્યક્તિ પ્રત્યે નું આકર્ષણ થાય કોઈ કારણસર અને પછી જે સંજોગ કે વસ્તુ ના લીધે આકર્ષણ થયું હોત તે વસ્તુ - સંજોગ નાં હોય તો પણ તે વ્યક્તિ માટે આકર્ષણ બની રહે તે એટલે પ્રેમ. પ્રેમ વિશેના 15 Best Gujarati Suvichar On Love, Valentine SMS in Gujarati .નીચે મુજબ છે.  1. સાચો પ્રેમ બાહ્ય દેખાવ પર આધારિત નથી હોતો.  Gujarati Suvichar On Love    2. પ્રેમ એ માત્ર પવિત્ર અનુભૂતિ છે.      ઇશ્વર ની અણમોલ દેન છે તેને ગુમાવશો નહી.   3. જો વ્યક્તિનાં તમામ વાં...

Gujarati Suvichar On Books

Gujarati Suvichar On Books ,  Gujarati Suvichar, Books Quotes. હેલ્લો મિત્રો,        આજે હું પુસ્તકો વિશે વાત કરીશ. આજે એટલેકે 23 એપ્રિલ વિશ્વ પુસ્તક દિવસ તરીકે મનાવવા મા આવે છે. એટલે આજે પુસ્તકો વિશે નાં Gujarati Suvichar On Books રજૂ કરીશ.       દરેક વ્યક્તિ એ નિરંતર તેના રોજીંદી જિન્દગી માં પુસ્તક વાંચન ને એક હિસ્સો બનાવાવો જોઈએ. પછી એ કોઈપણ તમને મનગમતાં પુસ્તક હોય.પુસ્તકો વાંચવાથી આપણા મગજ ની અદ્ભુત કસરત થાય છે જે જરૂરી છે.       દૈનિક કેટલાંક કલાકો નું વાંચન એક દિવસ તમારું જીવન અદ્ભુત બનાવી દેશે. વિશ્વના કેટલાય મહાન ચિંતકો, वैज्ञानिको, કંપનીઓના મહાન સંસ્થાપકો અને ઘણા ઉચ્ચ વ્યક્તિત્વ જેમકે mark Zuckerberg, biil gates, મહાત્મા ગાંધી, રવીન્દ્રનાથ ટાગોર, અમિતાભ બચ્ચન તેમજ ઘણા બધા. તેઓ ના જીવન માં પુસ્તકો એક energy booster જેવું કામ કરે છે તેથીજ તેઓ આજે જીવન ના ઉચ્ચ સોપાનો સર કરી રહ્યા છે. તો આજના Gujarati Suvichar On Books નીચે મુજબ છે.જે કેટલાંક ચિંતકો ના છે.  1. અમુક પુસ્તકો ચાખવા માટે હોય છે. અમુક પુસ્તકો ગ...

Gujarati Suvichar on life

Gujarati Suvichar on life    આજે હું જીવન - ઝીંદગી વિશે નાં Gujarati Suvichar on life post કરી રહયો છું.    મનુષ્ય નું જીવન કેવું હોવું જોઈએ અને તેના વિવિધ પાસાંઓ ને સ્પર્શતા કેટલાંક Gujarati Suvichar on life હું આપવાં જઈ રહયો છું.    આ gujarati Suvichar પર વિશ્વ નાં વિવિધ ચિંતકો તેમજ શાસ્ત્રો એ પ્રકાશ પાડયો છે.આ Gujarati Suvichar on life તમને જીવન માં નવી શીખ, motivation અને વિચારવાની શક્તિ આપશે. Gujarati Suvichar on life નીચે મુજબ છે. જે જીવન - ज़िंदगी - life પર આધારિત છે.  1. જેણે મિત્રને દાનથી જીત્યો છે,  શત્રુઓ ને યુદ્ધમાં જીતી લીધા છે, ખાન પાન થી પત્ની ને જીતી છે, તેનું જીવન સફળ છે.          ___મહાભારત Gujarati Suvichar on life  2. જગત સતત બદલાય છે, તેથી અંતિમ ક્ષણ સુધી  જે વાસી ન બને તે જીવન છે.        __વિમલા ઠાકર  3. જિન્દગી ની બીજી આવૃત્તિ પ્રગટ થઈ શકતી હોત તો હું પહેલી આવૃત્તિ માં રહી ગયેલી પ્રૂફરીડિંગ ની ભૂલો સુધારી લેત.      ___જ...

Gujarati Suvichar on love

Gujarati Suvichar /Gujarati Suvichar on love/Gujarati Love Quotes અહીં પ્રેમ /પ્રેમી ને લગતા કેટલાક સુવિચારો આપવામાં આવ્યા છે.જેમાં પ્રેમ ની જુદી જુદી વ્યાખ્યાઓ અને સુવિચારો દર્શાવવામાં આવેલ છે.  ૧. કોઈને વધુ પડતો પ્રેમ ન કરવો તે જ રીતે જરૂરિયાતથી ઓછો ' પ્રેમ ' પણ ન કરવો. મધ્યમસર નો પ્રેમ મુક્તિ આપે છે. ____વાલ્મીકિ રામાયણ Gujarati Suvichar on love  ૨. વ્યક્તિ ને ખીલવા ન દે તે ' ભય '  અને ' કરમાવા ' ન દે તે પ્રેમ. ___રત્નસુંદર વિજયજી Gujarati Suvichar on love  ૩. પ્રેમ એક  શક્તિવર્ધક ઓષધી સમાન હોય છે. ___આલ્બર્ટ hubbard Gujarati Suvichar on love  ૪. સારી માનવજાતિ  પ્રેમીને પ્રેમ કરે છે. ___એમર્સન Gujarati Suvichar on love  ૫. ' ભય ' માણસ ને દબાવે છે.  જ્યારે ' પ્રેમ ' માણસ ને ઉઘાડે છે. ___રોબર્ટ બ્રોઊનીગ Gujarati Suvichar on love  ૬. ' પ્રેમ 'એ મુરખોની  ' બુદ્ધિમતા ' અને ' બુદ્ધિમાન 'ની મૂર્ખતા છીએ. ____ડૉ. જોન્સન Gujarati Suvichar on love  ૭. ...