31 BEST NEWLY GUJARATI SUVAKYO 2024 | ૩૧ બેસ્ટ ગુજરાતી સુવાક્યો | સુવાક્યો ગુજરાતી મિત્રો આજની પોસ્ટ માં અમે ૩૧ બેસ્ટ ગુજરાતી સુવિચાર પ્રસ્તુત કરી રહ્યા છીએ .આ સુવિચારો આપણે જીવન માં જો કોઈક ના કોઈક સમયે કે સંજોગો માં પણ અપનાવાની કોશિશ કરીએ તો આપણી લાઈફ માં કઇંક ને કઇંક ફાયદો તો થાય જ .કારણ કે કેટલાય અનુભવો અને નિચોડ બાદ આ સુવાક્યો અસ્તિત્વ માં આવ્યા છે . સુવાક્યો આપણને જીવન જીવવા નો એક મારગ બતાવે છે, સલાહ આપે છે , સાહસ આપે છે ,આશા આપે છે ,શાંતિ આપે છે અને જીવન જીવવા ની કલા સમઝાવે છે . યાદ રાખજો " એક નાનકડી સોંય જ પુરે પુરા કપડાં નું અસ્તિત્વ બનાવે છે .'' ૧. કોઈક ને પ્રેમ આપવો સૌથી મોટો ઉપહાર છે અને કોઈક નો પ્રેમ મેળવવો સૌથી મોટું સન્માન છે . ૨.સન્માન એક એવું રોકાણ છે જેને આપણે જેટલું આપીયે તેટલુંજ વ્યાજ સહીત પાછું મળે છે . ૩.સમય , વિશ્વાસ અને ઈજ્જત એવા પંખીઓ છે જે એક વાર ઉડી જાય તો પાછા નથી આવતા. ૪.જીવન માં ભેગું પણ એમની પાસે જ હોય છે જેઓ તેને વહેંચવા માં મને છે પછી તે અન્ન હોય કે સન્માન . ૫.સમય બધાને મળે છે જિંદગી બનાવવા માટે પણ જિંદગી પછી નથી મળતી સમય ...
Gujarati Suvichar on life આજે હું જીવન - ઝીંદગી વિશે નાં Gujarati Suvichar on life post કરી રહયો છું. મનુષ્ય નું જીવન કેવું હોવું જોઈએ અને તેના વિવિધ પાસાંઓ ને સ્પર્શતા કેટલાંક Gujarati Suvichar on life હું આપવાં જઈ રહયો છું. આ gujarati Suvichar પર વિશ્વ નાં વિવિધ ચિંતકો તેમજ શાસ્ત્રો એ પ્રકાશ પાડયો છે.આ Gujarati Suvichar on life તમને જીવન માં નવી શીખ, motivation અને વિચારવાની શક્તિ આપશે. Gujarati Suvichar on life નીચે મુજબ છે. જે જીવન - ज़िंदगी - life પર આધારિત છે. 1. જેણે મિત્રને દાનથી જીત્યો છે, શત્રુઓ ને યુદ્ધમાં જીતી લીધા છે, ખાન પાન થી પત્ની ને જીતી છે, તેનું જીવન સફળ છે. ___મહાભારત Gujarati Suvichar on life 2. જગત સતત બદલાય છે, તેથી અંતિમ ક્ષણ સુધી જે વાસી ન બને તે જીવન છે. __વિમલા ઠાકર 3. જિન્દગી ની બીજી આવૃત્તિ પ્રગટ થઈ શકતી હોત તો હું પહેલી આવૃત્તિ માં રહી ગયેલી પ્રૂફરીડિંગ ની ભૂલો સુધારી લેત. ___જ...