Skip to main content

Posts

Featured post

31 BEST NEWLY GUJARATI SUVAKYO 2024

 31 BEST NEWLY GUJARATI SUVAKYO 2024 | ૩૧ બેસ્ટ ગુજરાતી સુવાક્યો | સુવાક્યો ગુજરાતી    મિત્રો આજની પોસ્ટ માં અમે ૩૧ બેસ્ટ ગુજરાતી સુવિચાર પ્રસ્તુત કરી રહ્યા છીએ .આ સુવિચારો આપણે જીવન માં જો કોઈક ના કોઈક સમયે કે સંજોગો માં પણ અપનાવાની કોશિશ કરીએ તો આપણી લાઈફ માં કઇંક ને કઇંક ફાયદો તો થાય જ .કારણ કે કેટલાય અનુભવો અને નિચોડ બાદ આ સુવાક્યો અસ્તિત્વ માં આવ્યા છે .    સુવાક્યો આપણને જીવન જીવવા નો એક મારગ બતાવે છે, સલાહ આપે છે , સાહસ આપે છે ,આશા આપે છે ,શાંતિ આપે છે અને જીવન જીવવા ની કલા સમઝાવે છે . યાદ રાખજો " એક નાનકડી સોંય જ પુરે પુરા કપડાં નું અસ્તિત્વ બનાવે છે .'' ૧. કોઈક ને પ્રેમ આપવો સૌથી મોટો ઉપહાર છે અને કોઈક નો પ્રેમ મેળવવો સૌથી મોટું સન્માન છે . ૨.સન્માન એક એવું રોકાણ છે જેને આપણે જેટલું આપીયે તેટલુંજ વ્યાજ સહીત પાછું મળે છે . ૩.સમય , વિશ્વાસ અને ઈજ્જત એવા પંખીઓ છે જે એક વાર ઉડી જાય તો પાછા નથી આવતા. ૪.જીવન માં ભેગું પણ એમની પાસે જ હોય છે જેઓ તેને વહેંચવા માં મને છે પછી તે અન્ન હોય કે સન્માન . ૫.સમય બધાને મળે છે જિંદગી બનાવવા માટે પણ જિંદગી પછી નથી મળતી સમય ...

Gujarati Suvichar on life

Gujarati Suvichar on life    આજે હું જીવન - ઝીંદગી વિશે નાં Gujarati Suvichar on life post કરી રહયો છું.    મનુષ્ય નું જીવન કેવું હોવું જોઈએ અને તેના વિવિધ પાસાંઓ ને સ્પર્શતા કેટલાંક Gujarati Suvichar on life હું આપવાં જઈ રહયો છું.    આ gujarati Suvichar પર વિશ્વ નાં વિવિધ ચિંતકો તેમજ શાસ્ત્રો એ પ્રકાશ પાડયો છે.આ Gujarati Suvichar on life તમને જીવન માં નવી શીખ, motivation અને વિચારવાની શક્તિ આપશે. Gujarati Suvichar on life નીચે મુજબ છે. જે જીવન - ज़िंदगी - life પર આધારિત છે.  1. જેણે મિત્રને દાનથી જીત્યો છે,  શત્રુઓ ને યુદ્ધમાં જીતી લીધા છે, ખાન પાન થી પત્ની ને જીતી છે, તેનું જીવન સફળ છે.          ___મહાભારત Gujarati Suvichar on life  2. જગત સતત બદલાય છે, તેથી અંતિમ ક્ષણ સુધી  જે વાસી ન બને તે જીવન છે.        __વિમલા ઠાકર  3. જિન્દગી ની બીજી આવૃત્તિ પ્રગટ થઈ શકતી હોત તો હું પહેલી આવૃત્તિ માં રહી ગયેલી પ્રૂફરીડિંગ ની ભૂલો સુધારી લેત.      ___જ...

Gujarati Suvichar on love

Gujarati Suvichar /Gujarati Suvichar on love/Gujarati Love Quotes અહીં પ્રેમ /પ્રેમી ને લગતા કેટલાક સુવિચારો આપવામાં આવ્યા છે.જેમાં પ્રેમ ની જુદી જુદી વ્યાખ્યાઓ અને સુવિચારો દર્શાવવામાં આવેલ છે.  ૧. કોઈને વધુ પડતો પ્રેમ ન કરવો તે જ રીતે જરૂરિયાતથી ઓછો ' પ્રેમ ' પણ ન કરવો. મધ્યમસર નો પ્રેમ મુક્તિ આપે છે. ____વાલ્મીકિ રામાયણ Gujarati Suvichar on love  ૨. વ્યક્તિ ને ખીલવા ન દે તે ' ભય '  અને ' કરમાવા ' ન દે તે પ્રેમ. ___રત્નસુંદર વિજયજી Gujarati Suvichar on love  ૩. પ્રેમ એક  શક્તિવર્ધક ઓષધી સમાન હોય છે. ___આલ્બર્ટ hubbard Gujarati Suvichar on love  ૪. સારી માનવજાતિ  પ્રેમીને પ્રેમ કરે છે. ___એમર્સન Gujarati Suvichar on love  ૫. ' ભય ' માણસ ને દબાવે છે.  જ્યારે ' પ્રેમ ' માણસ ને ઉઘાડે છે. ___રોબર્ટ બ્રોઊનીગ Gujarati Suvichar on love  ૬. ' પ્રેમ 'એ મુરખોની  ' બુદ્ધિમતા ' અને ' બુદ્ધિમાન 'ની મૂર્ખતા છીએ. ____ડૉ. જોન્સન Gujarati Suvichar on love  ૭. ...

Gujarati Suvichar On Health In Gujarati

Gujarati Suvichar on Health /Gujarati Health Quotes /Health tips in Gujarati/Gujarati Quotes on Health         મિત્રો આજની આ સદીમાં મનુષ્ય નું સ્વસ્થ આરોગ્ય તેના જીવન નાં ઘણાં બધાં પાસાઓ ને અસર કરે છે. જો આપણી પાસે સ્વસ્થ શરીર જ ન હોય તો તમામ સુખ સુવિધાઓ શું કામની??? આપણે જો ખાટલો પકડી પડી રહ્યા હોય તો કેટલોય પૈસો હોય તો પણ શું કામનો???         તો આપણે સૌએ પોતાનાં સ્વસ્થ આરોગ્ય માટે હંમેશાં સજાગ રહેવું જોઈએ. તેમજ તેની સાર સંભાળ રોજ બરોજ કરતાં રહેવું જોઈએ. હું આજે સ્વાસ્થય ને લગતા કેટલાક Gujarati Qoutes, Gujarati Suvichar આપી રહ્યો છું.જે વિશ્વના જુદા જુદા ચિંતકો એ આપ્યા છે.  Gujarati suvichar on health  1.ધર્મ, અર્થ, કામ અને મોક્ષનું મુખ્ય સાધન મનુષ્ય શરીર છે. એટલા માટે યોગ્ય આહાર, સંયમિત વિહાર અને વર્તન માં કલ્યાણ ભાવના નું ધ્યાન રાખીને પોતાનાં આરોગ્ય ને સ્થિર રાખવું જોઈએ. નીરોગી શરીર જ સર્વ સુખો નું મૂળ છે. _____યજુર્વેદ Gujarati suvichar 2.શરીર અને મન રોગો તથા અસ્વસ્થતા નો આધાર છે.જ્યારે શરીર, મન અને ...

Best Gujarati Shayari

Best Gujarati Shayari| Gujarati Shayari image|Flirt Shayari in Gujarati|Best Gujarati Shayari Love|Attitude Shayari Gujarati.  Best gujarati shayari  Here i post some Best Gujarati Shayari for you.Shayari from best shayar of Gujarat. Best life shayari in gujarati language. Shayari in gujarati fonts.  You Can share this Gujarati shayari on different social media networks. 1.આવે છે મને યાદ દિવસ રાત ખુદા ની, લાગે છે હવે ઝીંદગી સોંગાત ખુદાની ; માનવ તો અહીં આવશે એવા જતાં રહેશે, રહેવાની છે દુનિયા માં ફક્ત જાત ખુદાની. _____બેફામ Best Gujarati Shayari 2.રસ્તો નહીં જડે તો રસ્તો કરી જવાના, થોડાં અમે મૂંઝાઈ મનમાં મરી જવાના? નિજ મસ્ત થઈ જીવન આ પૂરું કરી જવાના, 'બિન્દુ' મહી ડૂબીને 'સિન્ધુ' તરી જવાનાં. _____ઘાયલ Best Gujarati Shayari 3."અમૃત થી હોઠ સહુનાં એંઠા કરી શકું છું, મ્રુત્યુ નાં હાથ પળમાં હેઠા કરી શકું છું ; આ મારી શાયરી એ સંજીવની છે 'ઘાયલ' શાયર છું પાળિયા ને બેઠાં કરી શકું છું."  _____અમૃત ઘાયલ Best Gujarati Shayari ...

Best gujarati suvichar

Best gujarati suvichar| Gujarati Suvichar |Gujarati Quotes Shayari.       અહીં કેટલાંક Best gujarati Suvichar વિવિધ category માં દર્શાવવામાં આવ્યા છે.  જે મનુષ્ય નાં જીવન ના વિવિધ પાસાંઓ નો ઉલ્લેખ કરે છે. Best Gujarati Suvichar સમય : સમય સાથે હમેંશા બધું બદલાઈ જાય છે એવું જરૂરી નથી... મનુષ્ય માત્ર તેની લાગણીઓને સ્વીકારવાનું અને છુપાવાનું શીખી જાય છે. Best gujarati suvichar કર્મ : જે કામ કરવાથી તમારી આત્મા ને આનંદ થાય તે કામો પ્રયત્ન પૂર્વક કરો અને બાકીના કામ છોડી દો   __ मनुस्मृति Best gujarati suvichar કર્મ : દરેક કામ માં જોખમ હોય છે પરંતુ જો તમે કશું જ નહી કરો તો તે મોટું જોખમ હોય છે. _શર્લિ વિલીયમ્‌સ Best gujarati suvichar કળા : જેમાં માણસ ના હાથ, મન અને હ્રદય એ ત્રણેય સાથે કામ કરે તેને 'લલિત કળા' કહેવાય. _ જોન રસ્કિન Best gujarati suvichar ક્રોધ /ગુસ્સો : ક્રોધ નિર્બળ મન ની નિશાની છે _ દયાનંદ સરસ્વતી Best gujarati suvichar શિક્ષક /ગુરુ : શિક્ષક સતત શીખતો ન રહે..., તો એ ...