Best Gujarati Suvichar For 2024 1. જીવન મા શું બદલવું જોઈએ ? a. હંમેશા નેગેટિવ વિચારધારા વાળા મિત્રો. b. ખરાબ ભૂતકાળ ભૂલી જાવ. c. વધારે પડતું વિચારવું નહી. d. ફિક્સ mindset રાખો. e. ના પાડતાં પણ શીખો. Best Gujarati Suvichar 2024 2. 9 બેસ્ટ આદતો જે તમારુ જીવન બદલી નાંખશે: a. દરરોજ બને તો ઓછા મા ઓછુ એક પાનું પણ પુસ્તક નું વાંચો. b. બોલવા કરતાં સાંભળવાનું વધારે રાખો. c. હંમેશા નવું સર્જન કરવાની કોશિશ કરો. d. તમારો શોખ શોધો જે તમારા મન અને આત્મા ને જોડે. e. તમારાં નકામા કપડાં જરૂરિયાત વાળી વ્યક્તી ને દાન કરી દો. f. જુના મિત્રો સાથે connect થાઓ. g. લોકોના નામ યાદ રાખો. h. ફોન ઓછો જુઓ, લોકોની આંખો મા જોવાનું રાખો. i. ફોન માંથી નકામી એપ્લિકેશન કાઢી નાંખો. 9 Best Habits In Life Gujarati * ટિપ્સ _કોઈ પણ ક્રિયા ને વારંવાર કરતાં આદત બનવામાં 21 દિવસ લાગે અને તેને જીવન નો હીસ્સો બનાવવા મા 90 દિવસ . 3. 10 સુપર ગુજરાતી સુવિચાર : a. કોઇની પાસે બદલો લેવો હોય તો બેસ્ટ વસ્તુ તમારી જાત માં મોટા ફેરફાર લાવો . b. જે કઈક પણ તમારી લાઇફ માં થઈ રહ્યું છે તે ક્યારેક તમારી જ ચોઇસ હતી, જો તમને અલગ પરિણામો જોઈ...
Confucius Quotes In Gujarati | કંફુસિયસ જીવન ચરિત્ર | ચીની સુવિચાર. Phylosopher Confucius Confucius એટલેકે ચીન ના મહાન દાર્શનિક અને સમાજ સુધારક. તેમજ વિશ્વનાં મહાન દાર્શનિકો એટલે phylosopher માના એક. ઇતિહાસકાર સ્જેમા ચિ એન અનુસાર Confucius નો જન્મ ઈ. સ.550 વર્ષ પૂર્વે. થયેલો. વર્તમાન સમયમાં શાતુંગ નામથી જાણીતા પ્રદેશના તે નિવાસી હતાં. અને તેમના પિતા શુ લિયાગહી એ ત્સઆઉ જીલ્લાના સેનાપતિ હતાં. Confucius ના જન્મ સમયે તેમના પિતા વૃદ્ધાવસ્થા મા હતાં અને તેમના જન્મ ના 3 વર્ષ પૂરા થાય તે પહેલાં તેમના પિતાનું નિધન થયું હતું. પિતા ના મુત્યુ પછી તેમની સ્થિતી કફોડી બની ગઇ હતી. Confucius એક સમાજ સુધારક હતાં. ધર્મ પ્રચારક નહી. તેમણે ઇશ્વર વિશે કોઈ ઉપદેશ આપેલ ન હતો.તેમ છતાં લોકો તેમને ધાર્મિક ગુરૂ માનતા હતાં. Confucius ના સમાજસુધારક ઉપદેશો ને કારણે જ ચીનની સમાજ વ્યવસ્થા મા સ્થિરતા આવી હતી. Confucius Quotes In Gujarati : * શાસક નો ધર્મ આજ્ઞા આપવાનો હોય છે. અને શાસિત નો ધર્મ તેનું પાલન કરવાનો હોય છે. ...