31 BEST NEWLY GUJARATI SUVAKYO 2024 | ૩૧ બેસ્ટ ગુજરાતી સુવાક્યો | સુવાક્યો ગુજરાતી મિત્રો આજની પોસ્ટ માં અમે ૩૧ બેસ્ટ ગુજરાતી સુવિચાર પ્રસ્તુત કરી રહ્યા છીએ .આ સુવિચારો આપણે જીવન માં જો કોઈક ના કોઈક સમયે કે સંજોગો માં પણ અપનાવાની કોશિશ કરીએ તો આપણી લાઈફ માં કઇંક ને કઇંક ફાયદો તો થાય જ .કારણ કે કેટલાય અનુભવો અને નિચોડ બાદ આ સુવાક્યો અસ્તિત્વ માં આવ્યા છે . સુવાક્યો આપણને જીવન જીવવા નો એક મારગ બતાવે છે, સલાહ આપે છે , સાહસ આપે છે ,આશા આપે છે ,શાંતિ આપે છે અને જીવન જીવવા ની કલા સમઝાવે છે . યાદ રાખજો " એક નાનકડી સોંય જ પુરે પુરા કપડાં નું અસ્તિત્વ બનાવે છે .'' ૧. કોઈક ને પ્રેમ આપવો સૌથી મોટો ઉપહાર છે અને કોઈક નો પ્રેમ મેળવવો સૌથી મોટું સન્માન છે . ૨.સન્માન એક એવું રોકાણ છે જેને આપણે જેટલું આપીયે તેટલુંજ વ્યાજ સહીત પાછું મળે છે . ૩.સમય , વિશ્વાસ અને ઈજ્જત એવા પંખીઓ છે જે એક વાર ઉડી જાય તો પાછા નથી આવતા. ૪.જીવન માં ભેગું પણ એમની પાસે જ હોય છે જેઓ તેને વહેંચવા માં મને છે પછી તે અન્ન હોય કે સન્માન . ૫.સમય બધાને મળે છે જિંદગી બનાવવા માટે પણ જિંદગી પછી નથી મળતી સમય ...
50 Best Gujarati Suvichar 50 Best Gujarati Suvichar મિત્રો આજની post મા 50 Best Gujarati Suvichar વિશે Suvichar દર્શાવવામાં આવ્યાં છે. આ Suvichar કોઈ પણ વ્યક્તિ માટે motivational gujarati Suvichar રીતે , વિદ્યાર્થી માટે Gujarati Suvichar for student રીતે તેમજ અન્ય રીતે ઉપયોગી સાબિત થશે. આ 50 Best Gujarati Suvichar આપ Suvichar in gujarati 2021 પણ હોય શકે. આ બધાંજ Suvichar gujarati ma હશે. અને Suvichar In gujarati font મા છે. 1. માણસ ને કોઈ ગ્રહો નડતાં નથી, બસ આગ્રહો અને પૂર્વગ્રહો નડે છે. 50 Best Gujarati Suvichar 2. અંધકાર ને દોષ આપવાં કરતાં, એક નાનકડો દીવો પ્રગટાવવો વધુ સારો. 3. સૌથી મહાન શિક્ષક... મહાન લોકો નાં જીવનચરિત્ર છે. 4. જીવન મા જે કઈ પણ મળ્યું, તેનાં માટે ભગવાન નો રોજ આભાર માનવો, તો બેડો પાર સમજ્યા... 5. મૃત્યુ મા ડર નથી, ડર મા મૃત્યુ હોય છે! 6. જીવનમાંથી કાઢી નાખવાનાં શબ્દો. શંકા અને ભય. 7. જે હારવા તેને કોઈ હરાવી નથી શકતું. Gujarati Shayari 8. મારી ...