Skip to main content

Posts

Showing posts with the label Love Quotes

Featured post

31 BEST NEWLY GUJARATI SUVAKYO 2024

 31 BEST NEWLY GUJARATI SUVAKYO 2024 | ૩૧ બેસ્ટ ગુજરાતી સુવાક્યો | સુવાક્યો ગુજરાતી    મિત્રો આજની પોસ્ટ માં અમે ૩૧ બેસ્ટ ગુજરાતી સુવિચાર પ્રસ્તુત કરી રહ્યા છીએ .આ સુવિચારો આપણે જીવન માં જો કોઈક ના કોઈક સમયે કે સંજોગો માં પણ અપનાવાની કોશિશ કરીએ તો આપણી લાઈફ માં કઇંક ને કઇંક ફાયદો તો થાય જ .કારણ કે કેટલાય અનુભવો અને નિચોડ બાદ આ સુવાક્યો અસ્તિત્વ માં આવ્યા છે .    સુવાક્યો આપણને જીવન જીવવા નો એક મારગ બતાવે છે, સલાહ આપે છે , સાહસ આપે છે ,આશા આપે છે ,શાંતિ આપે છે અને જીવન જીવવા ની કલા સમઝાવે છે . યાદ રાખજો " એક નાનકડી સોંય જ પુરે પુરા કપડાં નું અસ્તિત્વ બનાવે છે .'' ૧. કોઈક ને પ્રેમ આપવો સૌથી મોટો ઉપહાર છે અને કોઈક નો પ્રેમ મેળવવો સૌથી મોટું સન્માન છે . ૨.સન્માન એક એવું રોકાણ છે જેને આપણે જેટલું આપીયે તેટલુંજ વ્યાજ સહીત પાછું મળે છે . ૩.સમય , વિશ્વાસ અને ઈજ્જત એવા પંખીઓ છે જે એક વાર ઉડી જાય તો પાછા નથી આવતા. ૪.જીવન માં ભેગું પણ એમની પાસે જ હોય છે જેઓ તેને વહેંચવા માં મને છે પછી તે અન્ન હોય કે સન્માન . ૫.સમય બધાને મળે છે જિંદગી બનાવવા માટે પણ જિંદગી પછી નથી મળતી સમય ...

15 Best Gujarati Suvichar On Love, Valentine SMS in Gujarati

15 Best Gujarati Suvichar On Love, Valentine SMS in Gujarati    હેલ્લો મિત્રો,        હું LOVE-પ્રેમ વિશેના સુવીચાર 15 Best Gujarati Suvichar On Love, Valentine SMS in Gujarati  ના વિષય પર પોસ્ટ કરી રહયો છું. Gujarati Suvichar On Love       પ્રેમ એ એક પવિત્ર અનુભૂતિ છે જે પ્રભુ ની અણમોલ દેન છે. પ્રેમમાં વાસના ને કોઈ સ્થાન હોતું નથી. પ્રેમ એટલે - એક જીવનનાં અંત સુધીની કોઈના પ્રત્યે નિસ્વાર્થ લાગણી.      તમને કોઈ વ્યક્તિ પ્રત્યે નું આકર્ષણ થાય કોઈ કારણસર અને પછી જે સંજોગ કે વસ્તુ ના લીધે આકર્ષણ થયું હોત તે વસ્તુ - સંજોગ નાં હોય તો પણ તે વ્યક્તિ માટે આકર્ષણ બની રહે તે એટલે પ્રેમ. પ્રેમ વિશેના 15 Best Gujarati Suvichar On Love, Valentine SMS in Gujarati .નીચે મુજબ છે.  1. સાચો પ્રેમ બાહ્ય દેખાવ પર આધારિત નથી હોતો.  Gujarati Suvichar On Love    2. પ્રેમ એ માત્ર પવિત્ર અનુભૂતિ છે.      ઇશ્વર ની અણમોલ દેન છે તેને ગુમાવશો નહી.   3. જો વ્યક્તિનાં તમામ વાં...

Gujarati Suvichar on love

Gujarati Suvichar /Gujarati Suvichar on love/Gujarati Love Quotes અહીં પ્રેમ /પ્રેમી ને લગતા કેટલાક સુવિચારો આપવામાં આવ્યા છે.જેમાં પ્રેમ ની જુદી જુદી વ્યાખ્યાઓ અને સુવિચારો દર્શાવવામાં આવેલ છે.  ૧. કોઈને વધુ પડતો પ્રેમ ન કરવો તે જ રીતે જરૂરિયાતથી ઓછો ' પ્રેમ ' પણ ન કરવો. મધ્યમસર નો પ્રેમ મુક્તિ આપે છે. ____વાલ્મીકિ રામાયણ Gujarati Suvichar on love  ૨. વ્યક્તિ ને ખીલવા ન દે તે ' ભય '  અને ' કરમાવા ' ન દે તે પ્રેમ. ___રત્નસુંદર વિજયજી Gujarati Suvichar on love  ૩. પ્રેમ એક  શક્તિવર્ધક ઓષધી સમાન હોય છે. ___આલ્બર્ટ hubbard Gujarati Suvichar on love  ૪. સારી માનવજાતિ  પ્રેમીને પ્રેમ કરે છે. ___એમર્સન Gujarati Suvichar on love  ૫. ' ભય ' માણસ ને દબાવે છે.  જ્યારે ' પ્રેમ ' માણસ ને ઉઘાડે છે. ___રોબર્ટ બ્રોઊનીગ Gujarati Suvichar on love  ૬. ' પ્રેમ 'એ મુરખોની  ' બુદ્ધિમતા ' અને ' બુદ્ધિમાન 'ની મૂર્ખતા છીએ. ____ડૉ. જોન્સન Gujarati Suvichar on love  ૭. ...