Best Gujarati Suvichar For 2024 1. જીવન મા શું બદલવું જોઈએ ? a. હંમેશા નેગેટિવ વિચારધારા વાળા મિત્રો. b. ખરાબ ભૂતકાળ ભૂલી જાવ. c. વધારે પડતું વિચારવું નહી. d. ફિક્સ mindset રાખો. e. ના પાડતાં પણ શીખો. Best Gujarati Suvichar 2024 2. 9 બેસ્ટ આદતો જે તમારુ જીવન બદલી નાંખશે: a. દરરોજ બને તો ઓછા મા ઓછુ એક પાનું પણ પુસ્તક નું વાંચો. b. બોલવા કરતાં સાંભળવાનું વધારે રાખો. c. હંમેશા નવું સર્જન કરવાની કોશિશ કરો. d. તમારો શોખ શોધો જે તમારા મન અને આત્મા ને જોડે. e. તમારાં નકામા કપડાં જરૂરિયાત વાળી વ્યક્તી ને દાન કરી દો. f. જુના મિત્રો સાથે connect થાઓ. g. લોકોના નામ યાદ રાખો. h. ફોન ઓછો જુઓ, લોકોની આંખો મા જોવાનું રાખો. i. ફોન માંથી નકામી એપ્લિકેશન કાઢી નાંખો. 9 Best Habits In Life Gujarati * ટિપ્સ _કોઈ પણ ક્રિયા ને વારંવાર કરતાં આદત બનવામાં 21 દિવસ લાગે અને તેને જીવન નો હીસ્સો બનાવવા મા 90 દિવસ . 3. 10 સુપર ગુજરાતી સુવિચાર : a. કોઇની પાસે બદલો લેવો હોય તો બેસ્ટ વસ્તુ તમારી જાત માં મોટા ફેરફાર લાવો . b. જે કઈક પણ તમારી લાઇફ માં થઈ રહ્યું છે તે ક્યારેક તમારી જ ચોઇસ હતી, જો તમને અલગ પરિણામો જોઈ...
Health Tips Summer In Gujarati 2023 | ઉનાળા માં સ્વાસ્થ્ય કેવી રીતે સાચવવું ? summer health મિત્રો આજનો આર્ટિક્લ Health Tips Summer In Gujarati 2023 ઉપર છે . ઉનાળો એટલે કે ગરમીની ઋતુ .ગરમી સાંભળતા જ આપણને તરસ , પાણી , પસીનો , ઠંડક વગેરે વગેરે વિચારો મગજ માં આવવાં માંડે . ઉનાળા માં સ્વાસ્થ્ય કેવી રીતે સાચવવું ? ગરમીમાં શું શું કાળજીઓ લેવી ? જેથી શરીર HEALTHY , તરોતાજા અને કાર્યક્ષમ રહે . તો આજે આપને કેટલીક SUMMER HEALTH TIPS GUJARATI માં બતાવીશ. 1. આહારમાં ગરમ વસ્તુઓનું પ્રમાણ ઓછું કરો શિયાળામાં આપણે શરીરને ગરમ રાખવા અને રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે ગરમ વસ્તુઓનું સેવન કરીએ છીએ. જેમ કે વધુ ગરમ મસાલા , શાક અને ઉકાળો વગેરે. પરંતુ આ વસ્તુઓ ઉનાળા માટે ફાયદાકારક નથી. આના કારણે તમારા શરીરનું તાપમાન વધશે અને શરીરમાં બળતરા અને ગરમી વગેરે વધી શકે છે. તેથી , હવેથી આ વસ્તુઓનું સેવન ઓછું કરો અને થોડા દિવસોમાં બંધ કરો. નહિંતર , તમારા હાથમાં બળતરા અને પેટ સંબંધિત...