31 BEST NEWLY GUJARATI SUVAKYO 2024 | ૩૧ બેસ્ટ ગુજરાતી સુવાક્યો | સુવાક્યો ગુજરાતી મિત્રો આજની પોસ્ટ માં અમે ૩૧ બેસ્ટ ગુજરાતી સુવિચાર પ્રસ્તુત કરી રહ્યા છીએ .આ સુવિચારો આપણે જીવન માં જો કોઈક ના કોઈક સમયે કે સંજોગો માં પણ અપનાવાની કોશિશ કરીએ તો આપણી લાઈફ માં કઇંક ને કઇંક ફાયદો તો થાય જ .કારણ કે કેટલાય અનુભવો અને નિચોડ બાદ આ સુવાક્યો અસ્તિત્વ માં આવ્યા છે . સુવાક્યો આપણને જીવન જીવવા નો એક મારગ બતાવે છે, સલાહ આપે છે , સાહસ આપે છે ,આશા આપે છે ,શાંતિ આપે છે અને જીવન જીવવા ની કલા સમઝાવે છે . યાદ રાખજો " એક નાનકડી સોંય જ પુરે પુરા કપડાં નું અસ્તિત્વ બનાવે છે .'' ૧. કોઈક ને પ્રેમ આપવો સૌથી મોટો ઉપહાર છે અને કોઈક નો પ્રેમ મેળવવો સૌથી મોટું સન્માન છે . ૨.સન્માન એક એવું રોકાણ છે જેને આપણે જેટલું આપીયે તેટલુંજ વ્યાજ સહીત પાછું મળે છે . ૩.સમય , વિશ્વાસ અને ઈજ્જત એવા પંખીઓ છે જે એક વાર ઉડી જાય તો પાછા નથી આવતા. ૪.જીવન માં ભેગું પણ એમની પાસે જ હોય છે જેઓ તેને વહેંચવા માં મને છે પછી તે અન્ન હોય કે સન્માન . ૫.સમય બધાને મળે છે જિંદગી બનાવવા માટે પણ જિંદગી પછી નથી મળતી સમય ...
પ્રજાસત્તાક દિવસ 2023 | Republic Day 2023 | પ્રજાસત્તાક દિવસ નિબંધ , કાર્યક્રમો અને ભારતીય સંવિધાન. મિત્રો 26 January એટલે પ્રજાસત્તાક દિવસ આપણે સૌ ભારતવાસીઓ ભારતના સંવિધાન ના અસ્તિત્વ મા આવવા અંગે ઉજવવા મા આવે છે. ભારત એટલેકે ઇન્ડિયા નું સંવિધાન : આપણો દેશ ઈ. સ.1947 મા અંગ્રેજોની ગુલામી માંથી આઝાદ થયો હતો. ત્યારબાદ 1950 મા દેશનું સંવિધાન અસ્તિત્વ મા આવ્યું હતું. ભારત ના સંવિધાન ને બનાવતાં 2 વર્ષ 11 મહિના અને 18 દિવસનો સમય લાગેલો. ત્યાર બાદ તે સંપૂર્ણ દેશ મા લાગુ કરવામાં આવેલું. પ્રજાસત્તાક દિવસ ના કાર્યક્રમો અને સમારંભ : 26 January એ દિલ્હી મા સાંસ્કૃતિક કાર્યક્રમો નું આયોજન કરવામાં આવે છે. જેમાં લાલ કિલ્લા પર રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવે છે. તેમજ શાળા કોલેજો અને સરકારી કચેરીઓ મા ધ્વજારોહણ કરવામાં આવે છે. વીર શહીદોને યાદ કરવામાં આવે છે. આ દિવસે ભારતીય સેના ની ત્રણેય પાંખો (ભૂમિ, જલ અને વાયુ ) દ્વારા પરેડ કરવામાં આવે છે. શાળા કોલેજો મા વિદ્યાર્થીઓ વિવિધ સ્પર્ધાઓ જેવી કે નિબંધ લેખન , ભાષણ , નૃત્ય અને કળા મા અનેરા ઉત્સાહ થી ભાગ લે છે. 74મા પ્રજાસત્તાક દિવસ...