Skip to main content

Posts

Showing posts with the label Chankya Niti

Featured post

Best Gujarati Suvichar For 2024

Best Gujarati Suvichar For 2024 1. જીવન મા શું બદલવું જોઈએ ? a. હંમેશા નેગેટિવ વિચારધારા વાળા મિત્રો. b. ખરાબ ભૂતકાળ ભૂલી જાવ. c. વધારે પડતું વિચારવું નહી. d. ફિક્સ mindset રાખો. e. ના પાડતાં પણ શીખો. Best Gujarati Suvichar 2024 2. 9 બેસ્ટ આદતો જે તમારુ જીવન બદલી નાંખશે: a. દરરોજ બને તો ઓછા મા ઓછુ એક પાનું પણ પુસ્તક નું વાંચો. b. બોલવા કરતાં સાંભળવાનું વધારે રાખો. c. હંમેશા નવું સર્જન કરવાની કોશિશ કરો. d. તમારો શોખ શોધો જે તમારા મન અને આત્મા ને જોડે. e. તમારાં નકામા કપડાં જરૂરિયાત વાળી વ્યક્તી ને દાન કરી દો. f. જુના મિત્રો સાથે connect થાઓ. g. લોકોના નામ યાદ રાખો. h. ફોન ઓછો જુઓ, લોકોની આંખો મા જોવાનું રાખો. i. ફોન માંથી નકામી એપ્લિકેશન કાઢી નાંખો. 9 Best Habits In Life Gujarati * ટિપ્સ _કોઈ પણ ક્રિયા ને વારંવાર કરતાં આદત બનવામાં 21 દિવસ લાગે અને તેને જીવન નો હીસ્સો બનાવવા મા 90 દિવસ . 3. 10 સુપર ગુજરાતી સુવિચાર  : a. કોઇની પાસે બદલો લેવો હોય તો બેસ્ટ વસ્તુ તમારી જાત માં મોટા ફેરફાર લાવો . b. જે કઈક પણ તમારી લાઇફ માં થઈ રહ્યું છે તે ક્યારેક તમારી જ ચોઇસ હતી, જો તમને અલગ પરિણામો જોઈ...

15 Best Chankya Niti Suvichar In Gujarati

 15 Best Chankya Niti Suvichar In Gujarati |Chankya Niti Gujarati |ચાણક્ય ના સૂત્રો |કોટિલ્ય ના સુવિચાર. 15 Best Chankya Niti Suvichar In Gujarati મિત્રો આજે આપણે 15 Best Chankya Niti Suvichar In Gujarati વિશે ચર્ચા કરીશું. આચાર્ય ચાણક્ય ના સૂત્રો અપનાવી આપણે જીવનમાં દરેક ક્ષેત્રે પ્રગતિ કરી શકીએ છીએ. જીવન મા આગળ વધવા આપને આ સૂત્રો ક્યાંક ને ક્યાંક જરૂર ઉપયોગી બની રહેશે. ‌‌‍ 1.ઘરમાં જ સ્વર્ગ  यदि रामा यदि च रमा यदि तनयो विनयगुणोपेत:  तनयो तनयोत्पत्ति: सुरवरनगरे किमाधिक्यम्॥  જો ઘરમાં સ્વરૂપવાન, સતી અને પતિવ્રતા પત્ની, ધનસંપત્તિ, વિવેકી પુત્ર અને પૌત્ર-પૌત્રી હોય તો સ્વર્ગમાં મળતા સુખથી પણ વધારે સુખની પ્રાપ્તિ થાય છે. ઉપરની બધીજ વસ્તુઓ કે વ્યક્તિઓ જો ઘરમાં હોય તો ઘરમાંજ સ્વર્ગ છે. 15 Best Chankya Niti Suvichar In Gujarati 2.Be Aware. राजा वेश्या यमो ह्यग्निस्तस्करो बालयाचकौ।  परदुःखं न जानन्ति अष्टमो ग्रामकण्टकः॥  રાજા, વેશ્યા, યમરાજ, અગ્નિ, ચોર, બાળક, માગનાર અને ગામડાની પ્રજાને હેરાન કરનાર આ આઠેય ખૂબ નિષ્ઠુર હોય છે. તેઓ બીજાનાં દુ:ખ ક્યારેય સમજી શકતાં નથી....

Chankya niti in gujarati

  Chankya niti in gujarati |ચાણક્ય નીતિ | chankya niti . મિત્રો આચાર્ય ચાણક્ય કે જેમને આપણે અર્થશાસ્ત્ર માં 'કોટિલ્ય' નામ થી પણ ઓળખીએ છીએ. તેમણે તેમનાં સમય માં મનુષ્ય ના વ્યવહારુ જીવન નો અભ્યાસ કરીને, ઘણું ચિંતન મનન કરીને Chankya niti  ની રચના કરેલી હતી જેના પર અમલ કરી ચંદ્રગુપ્ત મોર્ય અને અનેક રાજાઓ એ અનેક સફળતાઓ પ્રાપ્ત કરેલી. Chankya niti in gujarati આજે chankya niti in gujarati ના કેટલાંક અંશો તમારી સમક્ષ રજૂ કરી રહ્યો છું. 1. ખુદની સ્રી અને અન્ન માં સંતોષ રાખવો જોઇએ. જ્ઞાન મેળવવામાં, તપ કરવામાં અને દાન પુણ્ય કરવામાં, ક્યારેય સંતોષ નહી માનવો જોઇએ. આ કર્મો ને નિરંતર વધારવા જોઇએ એજ વિદ્વાન વ્યક્તિત્વ નાં લક્ષણો છે. Chankya niti in gujarati 2.પૂંછડી વગર નો કૂતરો ઘણું કષ્ટ વેઠે છે.  તે નાં તો પોતાની ગુપ્ત ઈંદ્રિયો ને છુપાવી શકે,  ના તો મચ્છર માંખી ને ઉડાવી શકે.  તેવી જ રીતે જ્ઞાન- વિદ્યા - નૉલેજ વગર નો માણસ પણ જીવન માં ઘણાં કષ્ટ ઉઠાવે છે.  આ પૃથ્વી પર અજ્ઞાની હોવું ઘણું કષ્ટદાયક છે. 3. કોઈ પણ કામ પોતાની પૂરેપૂરી શક્તિ, સામર્થ્ય અને બુદ્ધિ લગાવીને કરવું જોઇએ...

Gujarati Suvichar Chankya Niti

Gujarati Suvichar Chankya Niti, Chankya Niti in gujarati, Chankya Suvichar  હેલ્લો મિત્રો,      આજે આપણે Gujarati Suvichar Chankya Niti વિશે વાત કરીશું. જેમાં આચાર્ય Chankya જે રાજ્ય, ધર્મ, અર્થ અને મનુષ્ય જીવન ની નીતિઓ નાં વિદ્વાન હતાં, તેમની નીતિઓ વિશે કેટલાંક Chankya Niti in Gujarati પોસ્ટ કરી રહ્યો છું.      આ Gujarati Suvichar Chankya Niti એ Chankya નીતિ નાં અધ્યાય ૩ પર આધારિત છે. જે જીવન ના વિવિધ પાસાંઓ કોઈક ને કોઈક રીતે ને સ્પર્શે છે.  1. જેવા ગુણ તેવાં કુળ,... મનુષ્યના આચરણ થી તેના કુળની, તેની બોલી થી તેનાં દેશ ની, તેના આદર - સત્કારથી થી પ્રેમ ની, અને તેના શરીર થી તેનાં આહાર - વિહાર ની પરખ થાય છે. અધ્યાય ૩.શ્લોક ૨. Gujarati Suvichar Chankya Niti   2. સુશીલતા એટલે સુંદરતા... કોયલનું સૌંદર્ય તેના સ્વરમાં, સ્ત્રીઓનું સૌંદર્ય તેની પતિવ્રતતામાં, કદરૂપા લોકોનું સૌંદર્ય તેમની વિદ્યામાં  અને તપસ્વીઓનું સૌંદર્ય તેમની ક્ષમામાં છે. અધ્યાય 3.,શ્લોક ૯. Gujarati Suvichar Chankya Niti   3.પુરુ...