31 BEST NEWLY GUJARATI SUVAKYO 2024 | ૩૧ બેસ્ટ ગુજરાતી સુવાક્યો | સુવાક્યો ગુજરાતી મિત્રો આજની પોસ્ટ માં અમે ૩૧ બેસ્ટ ગુજરાતી સુવિચાર પ્રસ્તુત કરી રહ્યા છીએ .આ સુવિચારો આપણે જીવન માં જો કોઈક ના કોઈક સમયે કે સંજોગો માં પણ અપનાવાની કોશિશ કરીએ તો આપણી લાઈફ માં કઇંક ને કઇંક ફાયદો તો થાય જ .કારણ કે કેટલાય અનુભવો અને નિચોડ બાદ આ સુવાક્યો અસ્તિત્વ માં આવ્યા છે . સુવાક્યો આપણને જીવન જીવવા નો એક મારગ બતાવે છે, સલાહ આપે છે , સાહસ આપે છે ,આશા આપે છે ,શાંતિ આપે છે અને જીવન જીવવા ની કલા સમઝાવે છે . યાદ રાખજો " એક નાનકડી સોંય જ પુરે પુરા કપડાં નું અસ્તિત્વ બનાવે છે .'' ૧. કોઈક ને પ્રેમ આપવો સૌથી મોટો ઉપહાર છે અને કોઈક નો પ્રેમ મેળવવો સૌથી મોટું સન્માન છે . ૨.સન્માન એક એવું રોકાણ છે જેને આપણે જેટલું આપીયે તેટલુંજ વ્યાજ સહીત પાછું મળે છે . ૩.સમય , વિશ્વાસ અને ઈજ્જત એવા પંખીઓ છે જે એક વાર ઉડી જાય તો પાછા નથી આવતા. ૪.જીવન માં ભેગું પણ એમની પાસે જ હોય છે જેઓ તેને વહેંચવા માં મને છે પછી તે અન્ન હોય કે સન્માન . ૫.સમય બધાને મળે છે જિંદગી બનાવવા માટે પણ જિંદગી પછી નથી મળતી સમય ...
15 Best Chankya Niti Suvichar In Gujarati |Chankya Niti Gujarati |ચાણક્ય ના સૂત્રો |કોટિલ્ય ના સુવિચાર. 15 Best Chankya Niti Suvichar In Gujarati મિત્રો આજે આપણે 15 Best Chankya Niti Suvichar In Gujarati વિશે ચર્ચા કરીશું. આચાર્ય ચાણક્ય ના સૂત્રો અપનાવી આપણે જીવનમાં દરેક ક્ષેત્રે પ્રગતિ કરી શકીએ છીએ. જીવન મા આગળ વધવા આપને આ સૂત્રો ક્યાંક ને ક્યાંક જરૂર ઉપયોગી બની રહેશે. 1.ઘરમાં જ સ્વર્ગ यदि रामा यदि च रमा यदि तनयो विनयगुणोपेत: तनयो तनयोत्पत्ति: सुरवरनगरे किमाधिक्यम्॥ જો ઘરમાં સ્વરૂપવાન, સતી અને પતિવ્રતા પત્ની, ધનસંપત્તિ, વિવેકી પુત્ર અને પૌત્ર-પૌત્રી હોય તો સ્વર્ગમાં મળતા સુખથી પણ વધારે સુખની પ્રાપ્તિ થાય છે. ઉપરની બધીજ વસ્તુઓ કે વ્યક્તિઓ જો ઘરમાં હોય તો ઘરમાંજ સ્વર્ગ છે. 15 Best Chankya Niti Suvichar In Gujarati 2.Be Aware. राजा वेश्या यमो ह्यग्निस्तस्करो बालयाचकौ। परदुःखं न जानन्ति अष्टमो ग्रामकण्टकः॥ રાજા, વેશ્યા, યમરાજ, અગ્નિ, ચોર, બાળક, માગનાર અને ગામડાની પ્રજાને હેરાન કરનાર આ આઠેય ખૂબ નિષ્ઠુર હોય છે. તેઓ બીજાનાં દુ:ખ ક્યારેય સમજી શકતાં નથી....