Best Gujarati Suvichar For 2024 1. જીવન મા શું બદલવું જોઈએ ? a. હંમેશા નેગેટિવ વિચારધારા વાળા મિત્રો. b. ખરાબ ભૂતકાળ ભૂલી જાવ. c. વધારે પડતું વિચારવું નહી. d. ફિક્સ mindset રાખો. e. ના પાડતાં પણ શીખો. Best Gujarati Suvichar 2024 2. 9 બેસ્ટ આદતો જે તમારુ જીવન બદલી નાંખશે: a. દરરોજ બને તો ઓછા મા ઓછુ એક પાનું પણ પુસ્તક નું વાંચો. b. બોલવા કરતાં સાંભળવાનું વધારે રાખો. c. હંમેશા નવું સર્જન કરવાની કોશિશ કરો. d. તમારો શોખ શોધો જે તમારા મન અને આત્મા ને જોડે. e. તમારાં નકામા કપડાં જરૂરિયાત વાળી વ્યક્તી ને દાન કરી દો. f. જુના મિત્રો સાથે connect થાઓ. g. લોકોના નામ યાદ રાખો. h. ફોન ઓછો જુઓ, લોકોની આંખો મા જોવાનું રાખો. i. ફોન માંથી નકામી એપ્લિકેશન કાઢી નાંખો. 9 Best Habits In Life Gujarati * ટિપ્સ _કોઈ પણ ક્રિયા ને વારંવાર કરતાં આદત બનવામાં 21 દિવસ લાગે અને તેને જીવન નો હીસ્સો બનાવવા મા 90 દિવસ . 3. 10 સુપર ગુજરાતી સુવિચાર : a. કોઇની પાસે બદલો લેવો હોય તો બેસ્ટ વસ્તુ તમારી જાત માં મોટા ફેરફાર લાવો . b. જે કઈક પણ તમારી લાઇફ માં થઈ રહ્યું છે તે ક્યારેક તમારી જ ચોઇસ હતી, જો તમને અલગ પરિણામો જોઈ...
Bhagvad Gita In Gujarati Ahdyay 5 | Karmayog In Gujarati | Gita Gyan Gujarati. મિત્રો અહીં આપણે ભગવદ ગીતા ના અઘ્યાય 5 ના શ્લોકો ની ચર્ચા કરીશું અહીં અઘ્યાય 5 ના શ્લોક 13 થી શ્લોક 29 સૂધી નું વિવરણ આપેલ છે. શ્લોક 1 થી 12 નું વિવરણ અમારા આગળ ના આર્ટિકલ કર્મયોગ ભાગ_૧ મા આપેલ છે. તો શરૂ કરીએ Bhagvad Gita In Gujarati Ahdyay 5 નો બીજો ભાગ. અઘ્યાય ૫ सर्वकर्माणि मनसा संन्यस्यास्ते सुखं वशी। नवद्वारे पुरे देही नैव कुर्वन्न कारयन्॥५-१३॥ જ્યારે દેહધારી મનુષ્ય પોતાના પ્રકૃતિ સ્વભાવ ને વશ મા રાખે છે અને બધાં કર્મોનો મન વડે ત્યાગ કરે છે તયારે તે કંઈ કર્યા કે કરાવ્યા વિના નવ દ્વારવાળા આ શરીરરૂપી નગરમાં સુખેથી રહે છે.