31 BEST NEWLY GUJARATI SUVAKYO 2024 | ૩૧ બેસ્ટ ગુજરાતી સુવાક્યો | સુવાક્યો ગુજરાતી મિત્રો આજની પોસ્ટ માં અમે ૩૧ બેસ્ટ ગુજરાતી સુવિચાર પ્રસ્તુત કરી રહ્યા છીએ .આ સુવિચારો આપણે જીવન માં જો કોઈક ના કોઈક સમયે કે સંજોગો માં પણ અપનાવાની કોશિશ કરીએ તો આપણી લાઈફ માં કઇંક ને કઇંક ફાયદો તો થાય જ .કારણ કે કેટલાય અનુભવો અને નિચોડ બાદ આ સુવાક્યો અસ્તિત્વ માં આવ્યા છે . સુવાક્યો આપણને જીવન જીવવા નો એક મારગ બતાવે છે, સલાહ આપે છે , સાહસ આપે છે ,આશા આપે છે ,શાંતિ આપે છે અને જીવન જીવવા ની કલા સમઝાવે છે . યાદ રાખજો " એક નાનકડી સોંય જ પુરે પુરા કપડાં નું અસ્તિત્વ બનાવે છે .'' ૧. કોઈક ને પ્રેમ આપવો સૌથી મોટો ઉપહાર છે અને કોઈક નો પ્રેમ મેળવવો સૌથી મોટું સન્માન છે . ૨.સન્માન એક એવું રોકાણ છે જેને આપણે જેટલું આપીયે તેટલુંજ વ્યાજ સહીત પાછું મળે છે . ૩.સમય , વિશ્વાસ અને ઈજ્જત એવા પંખીઓ છે જે એક વાર ઉડી જાય તો પાછા નથી આવતા. ૪.જીવન માં ભેગું પણ એમની પાસે જ હોય છે જેઓ તેને વહેંચવા માં મને છે પછી તે અન્ન હોય કે સન્માન . ૫.સમય બધાને મળે છે જિંદગી બનાવવા માટે પણ જિંદગી પછી નથી મળતી સમય ...
Bhagvad Gita In Gujarati Ahdyay 5 | Karmayog In Gujarati | Gita Gyan Gujarati. મિત્રો અહીં આપણે ભગવદ ગીતા ના અઘ્યાય 5 ના શ્લોકો ની ચર્ચા કરીશું અહીં અઘ્યાય 5 ના શ્લોક 13 થી શ્લોક 29 સૂધી નું વિવરણ આપેલ છે. શ્લોક 1 થી 12 નું વિવરણ અમારા આગળ ના આર્ટિકલ કર્મયોગ ભાગ_૧ મા આપેલ છે. તો શરૂ કરીએ Bhagvad Gita In Gujarati Ahdyay 5 નો બીજો ભાગ. અઘ્યાય ૫ सर्वकर्माणि मनसा संन्यस्यास्ते सुखं वशी। नवद्वारे पुरे देही नैव कुर्वन्न कारयन्॥५-१३॥ જ્યારે દેહધારી મનુષ્ય પોતાના પ્રકૃતિ સ્વભાવ ને વશ મા રાખે છે અને બધાં કર્મોનો મન વડે ત્યાગ કરે છે તયારે તે કંઈ કર્યા કે કરાવ્યા વિના નવ દ્વારવાળા આ શરીરરૂપી નગરમાં સુખેથી રહે છે.