Best Gujarati Suvichar For 2024 1. જીવન મા શું બદલવું જોઈએ ? a. હંમેશા નેગેટિવ વિચારધારા વાળા મિત્રો. b. ખરાબ ભૂતકાળ ભૂલી જાવ. c. વધારે પડતું વિચારવું નહી. d. ફિક્સ mindset રાખો. e. ના પાડતાં પણ શીખો. Best Gujarati Suvichar 2024 2. 9 બેસ્ટ આદતો જે તમારુ જીવન બદલી નાંખશે: a. દરરોજ બને તો ઓછા મા ઓછુ એક પાનું પણ પુસ્તક નું વાંચો. b. બોલવા કરતાં સાંભળવાનું વધારે રાખો. c. હંમેશા નવું સર્જન કરવાની કોશિશ કરો. d. તમારો શોખ શોધો જે તમારા મન અને આત્મા ને જોડે. e. તમારાં નકામા કપડાં જરૂરિયાત વાળી વ્યક્તી ને દાન કરી દો. f. જુના મિત્રો સાથે connect થાઓ. g. લોકોના નામ યાદ રાખો. h. ફોન ઓછો જુઓ, લોકોની આંખો મા જોવાનું રાખો. i. ફોન માંથી નકામી એપ્લિકેશન કાઢી નાંખો. 9 Best Habits In Life Gujarati * ટિપ્સ _કોઈ પણ ક્રિયા ને વારંવાર કરતાં આદત બનવામાં 21 દિવસ લાગે અને તેને જીવન નો હીસ્સો બનાવવા મા 90 દિવસ . 3. 10 સુપર ગુજરાતી સુવિચાર : a. કોઇની પાસે બદલો લેવો હોય તો બેસ્ટ વસ્તુ તમારી જાત માં મોટા ફેરફાર લાવો . b. જે કઈક પણ તમારી લાઇફ માં થઈ રહ્યું છે તે ક્યારેક તમારી જ ચોઇસ હતી, જો તમને અલગ પરિણામો જોઈ...
Best Gujarati Suvichar For 2024
1. જીવન મા શું બદલવું જોઈએ ?
a. હંમેશા નેગેટિવ વિચારધારા વાળા મિત્રો.
b. ખરાબ ભૂતકાળ ભૂલી જાવ.
c. વધારે પડતું વિચારવું નહી.
d. ફિક્સ mindset રાખો.
e. ના પાડતાં પણ શીખો.
Best Gujarati Suvichar 2024 |
2. 9 બેસ્ટ આદતો જે તમારુ જીવન બદલી નાંખશે:
a. દરરોજ બને તો ઓછા મા ઓછુ એક પાનું પણ પુસ્તક નું વાંચો.
b. બોલવા કરતાં સાંભળવાનું વધારે રાખો.
c. હંમેશા નવું સર્જન કરવાની કોશિશ કરો.
d. તમારો શોખ શોધો જે તમારા મન અને આત્મા ને જોડે.
e. તમારાં નકામા કપડાં જરૂરિયાત વાળી વ્યક્તી ને દાન કરી દો.
f. જુના મિત્રો સાથે connect થાઓ.
g. લોકોના નામ યાદ રાખો.
h. ફોન ઓછો જુઓ, લોકોની આંખો મા જોવાનું રાખો.
i. ફોન માંથી નકામી એપ્લિકેશન કાઢી નાંખો.
9 Best Habits In Life Gujarati |
*ટિપ્સ _કોઈ પણ ક્રિયા ને વારંવાર કરતાં આદત બનવામાં 21 દિવસ લાગે અને તેને જીવન નો હીસ્સો બનાવવા મા 90 દિવસ.
3. 10 સુપર ગુજરાતી સુવિચાર :
a. કોઇની પાસે બદલો લેવો હોય તો બેસ્ટ વસ્તુ તમારી જાત માં મોટા ફેરફાર લાવો .
b. જે કઈક પણ તમારી લાઇફ માં થઈ રહ્યું છે તે ક્યારેક તમારી જ ચોઇસ હતી, જો તમને અલગ પરિણામો જોઈતા હોય તો તમારી ચોઇસ પણ એ પ્રમાણે બદલો.
c. કોઈ પણ વૃક્ષ સ્વર્ગ માં નહો ઊગી શકે જ્યાં સુધી તેના મૂળ નરક માં હોય.
d. વરસાદ પતિ જાય પછી છત્રી ભાર જેવી જ લાગે.
e. ધીરજ કડવી હોય છે પણ તેના ફળ હમેશા મીઠા હોય છે.
f. મિત્રતા એ 2 શરીર માં રહેતો 1 આત્મા છે .
g. સાહસ વગર દુનિયામાં તમે કઈ જ ના કરી શકશો.
h. અસફળતા એ શિક્ષક છે જે કોઈને ગમતો નથી પણ જીવનમાં હોવો જરૂરી છે.
i. જ્યારે તમે ખુશ હોવ ત્યારે વાયદો ના કરવો .
j. પ્રેમ એક એવી ચાવી છે જે બધા તાળાં ખોલી શકે છે.
તો મિત્રો આ હતા આજના Best Gujarati Suvichar For 2024.