Skip to main content

Featured post

31st Life Changing Gujarati Suvichar

31st Life Changing Gujarati Suvichar  કેમ છો મિત્રો આજે હું 31st Life Changing Gujarati Suvichar share કરી રહ્યો છું જે તમારું જીવન બદલી દેશે. 31st Life Changing Gujarati Suvichar આપણા જીવન મા આ નાની વાતો, positivity અને એક વ્યવહારુ જ્ઞાન આજનાં સમય મા ખુબજ ઉપયોગી છે. આ નાના નાના સુવિચારો જ આપને સમય સમય પર થતી ઘટનાઓ મા સાચો નિર્ણય લેવાનું શીખવાડે છે. 1. સમજણ ક્યારેક પ્રેમ કરતાં વધુ સારી છે.  Understanding is better than love sometimes. Understanding Gujarati Suvichar 2. કેટલીક ભૂલો આપણને યોગ્ય સ્થાને લઈ જાય છે.  Some mistakes take us to the right place. 3. સારાં દિવસો પણ આવસે ! વિશ્વાસ કરો.  Better days are coming! Believe it. 4. દરવાજો બંધ કરો જે દર્દ આપે પછી ભલે ને તેની પાછળ દૃશ્ય ગમે તેટલું સુંદર હોય !   Close the window which brings pain, No matter how beautiful the view is! 5. સ્વીકૃતિ એ સ્મિતની ચાવી છે.    acceptance is key to smile. acceptance  Gujarati Suvichar 6.  તમારી જાત માટે સમય કાઢો.    Give time to yourself. 7. ...

31st Life Changing Gujarati Suvichar

31st Life Changing Gujarati Suvichar


 કેમ છો મિત્રો આજે હું 31st Life Changing Gujarati Suvichar share કરી રહ્યો છું જે તમારું જીવન બદલી દેશે.

Life Changing Gujarati Suvichar
31st Life Changing Gujarati Suvichar


આપણા જીવન મા આ નાની વાતો, positivity અને એક વ્યવહારુ જ્ઞાન આજનાં સમય મા ખુબજ ઉપયોગી છે. આ નાના નાના સુવિચારો જ આપને સમય સમય પર થતી ઘટનાઓ મા સાચો નિર્ણય લેવાનું શીખવાડે છે.


1. સમજણ ક્યારેક પ્રેમ કરતાં વધુ સારી છે.

 Understanding is better than love sometimes.

Understanding Gujarati Suvichar IMAGE
Understanding Gujarati Suvichar
2. કેટલીક ભૂલો આપણને યોગ્ય સ્થાને લઈ જાય છે.

 Some mistakes take us to the right place.

3. સારાં દિવસો પણ આવસે ! વિશ્વાસ કરો.

 Better days are coming! Believe it.

4. દરવાજો બંધ કરો જે દર્દ આપે પછી ભલે ને તેની પાછળ દૃશ્ય ગમે તેટલું સુંદર હોય !

  Close the window which brings pain, No matter how beautiful the view is!

5. સ્વીકૃતિ એ સ્મિતની ચાવી છે. 

  acceptance is key to smile.

acceptance  Gujarati Suvichar image
acceptance  Gujarati Suvichar
6. તમારી જાત માટે સમય કાઢો.

  Give time to yourself.

7. તમારા હૃદયને અસ્થાયી લોકોથી સુરક્ષિત કરો.

  Protect your heart from temporary peoples.

8. જો તમે અંદરથી ખુશ ન હોવ તો તમને કોઈ ખુશ નહીં કરી શકે.

  Nobody can make you happy if you're not happy inside.

9. બધું યોગ્ય સમયે તમારી પાસે આવશે.

  Everything will come to you at the proper time.

Time  Gujarati Suvichar Images
Time  Gujarati Suvichar
10. તમે ગમે તેટલા સારા હો, જો તમે ખોટી જગ્યાએ હોવ તો તે લાયકાત  નકામી છે.

   No matter how good you are , if you are in a wrong place , you are worthless.

11. જીવનમાં કેટલાક લોકો વગર વાતચીત કર્યે પણ ઘણાં મહત્વના હોય છે.

    Some peoples are always important with or without conversation.

12. કેટલાક લોકો માત્ર મદદ કરવાનો દેખાડો કરતાં હોય છે...

    Some people just act like they are trying to help you...

Selfish Gujarati Suvichar Photo
Selfish Gujarati Suvichar


13. જીવન એક પાસા જેવું છે જે આપણે ક્યારેય જાણતા નથી કે આગળ શું થાય છે.

    Life is like a dice we never know what comes next.

14. શાંત રહો ,લોકો તમને ત્યારે યાદ કરશે જ્યારે તેમની પાસે તમારો વિકલ્પ ના હશે.

    Relax, they will miss you when they can't replace you.

15. જીવન એ બીજું કંઈ નથી પરંતુ ક્ષણો અને યાદોનો સંગ્રહ છે. 

   Life is nothing but a collection of moments and memories.

Life Gujarati Suvichar image
Life Gujarati Suvichar


16. ઓછી અપેક્ષાઓ વધુ સંતોષ આપે છે.

   Less expectations gives more satisfaction.

17. સમય લગભગ બધું સાજુ કરે છે.

  Time heals almost everything.

18. સમજણ એ એક કળા છે, અને દરેક જણ કલાકાર નથી.

  Understanding is an art,and not everyone is an artist.

19. વાસ્તવિક છે દુર્લભ , નકલી દરેક જગ્યાએ છે.

  Real is rare fake is everywhere.

20. પતંગિયા જેવા બનો, હંમેશા સુંદર પરંતુ પકડવું મુશ્કેલ.

  Be like butterfly, always beautiful but hard to catch.

Beautiful Gujarati Suvichar Images
Beautiful Gujarati Suvichar


21. તમારી જે કાળજી લે છે તેની કાળજી લો.

  Take care of what take cares of you.

22. તમારી જાત ની સીમાઓ એવી બનાવો કે દરેક ત્યાં સુધી ના પહોચી શકે.

  Set limits not everyone deserve your access.

23. અપેક્ષા કરવાનું બંધ કરો અને સ્વીકારવાનું શરૂ કરો.

  Stop Expecting and start accepting.

24. સારા ભવિષ્ય માટે કેટલીક ખરાબ યાદોની જરૂર હોય છે.

   A good future need some bad memories.

25. યાદ રાખો, જ્યારે તમે માફ કરો છો, ત્યારે તમે સાજા થાઓ છો અને જ્યારે તમે જવા દો છો, ત્યારે તમે વૃદ્ધિ પામો છો.

  Remember ,when you forgive ,you heal and when you let go, you grow.

26. ભગવાન તમારા માટે મોટી યોજના ધરાવે છે, તેના પર વિશ્વાસ કરો.

  God has big plan for you, beleive it.

God Gujarati Suvichar Images
God Gujarati Suvichar


27. વ્યસ્ત રહો, જેથી ઉદાસી થવાનો સમય ન મળે.

  Stay busy , so don't have time to be sad.

28. દરેક પરિસ્થિતિ ને હસતા હસતા સ્વીકારો.

  Accept every situation with a smile.

29. તાળાની જેમ વફાદાર બનો, તે તૂટી જાય છે પણ તેની ચાવી ક્યારેય બદલશો નહીં.

  Be loyal as lock, it gets broken but never replace its key.

30. એ લોકોને ક્યારેય ન છોડો જે તમારા માટે રડે છે.

  Never leave those people who cried for you.

31. મુશ્કેલ પરિસ્થિતિ તમને વાસ્તવિક લોકો બતાવે છે.

  Difficult situation shows you real people.

Lifes Gujarati Suvichar



તો આ હતા 31st Life Changing Gujarati Suvichar. આવાજ અન્ય Gujarati Suvichar વાંચવાં ક્લીક કરો.


Popular Posts

Gujarati Suvichar On Books

Gujarati Suvichar On Books ,  Gujarati Suvichar, Books Quotes. હેલ્લો મિત્રો,        આજે હું પુસ્તકો વિશે વાત કરીશ. આજે એટલેકે 23 એપ્રિલ વિશ્વ પુસ્તક દિવસ તરીકે મનાવવા મા આવે છે. એટલે આજે પુસ્તકો વિશે નાં Gujarati Suvichar On Books રજૂ કરીશ.       દરેક વ્યક્તિ એ નિરંતર તેના રોજીંદી જિન્દગી માં પુસ્તક વાંચન ને એક હિસ્સો બનાવાવો જોઈએ. પછી એ કોઈપણ તમને મનગમતાં પુસ્તક હોય.પુસ્તકો વાંચવાથી આપણા મગજ ની અદ્ભુત કસરત થાય છે જે જરૂરી છે.       દૈનિક કેટલાંક કલાકો નું વાંચન એક દિવસ તમારું જીવન અદ્ભુત બનાવી દેશે. વિશ્વના કેટલાય મહાન ચિંતકો, वैज्ञानिको, કંપનીઓના મહાન સંસ્થાપકો અને ઘણા ઉચ્ચ વ્યક્તિત્વ જેમકે mark Zuckerberg, biil gates, મહાત્મા ગાંધી, રવીન્દ્રનાથ ટાગોર, અમિતાભ બચ્ચન તેમજ ઘણા બધા. તેઓ ના જીવન માં પુસ્તકો એક energy booster જેવું કામ કરે છે તેથીજ તેઓ આજે જીવન ના ઉચ્ચ સોપાનો સર કરી રહ્યા છે. તો આજના Gujarati Suvichar On Books નીચે મુજબ છે.જે કેટલાંક ચિંતકો ના છે.  1. અમુક પુસ્તકો ચાખવા માટે હોય છે. અમુક પુસ્તકો ગ...

Gujarati Suvichar Chankya Niti

Gujarati Suvichar Chankya Niti, Chankya Niti in gujarati, Chankya Suvichar  હેલ્લો મિત્રો,      આજે આપણે Gujarati Suvichar Chankya Niti વિશે વાત કરીશું. જેમાં આચાર્ય Chankya જે રાજ્ય, ધર્મ, અર્થ અને મનુષ્ય જીવન ની નીતિઓ નાં વિદ્વાન હતાં, તેમની નીતિઓ વિશે કેટલાંક Chankya Niti in Gujarati પોસ્ટ કરી રહ્યો છું.      આ Gujarati Suvichar Chankya Niti એ Chankya નીતિ નાં અધ્યાય ૩ પર આધારિત છે. જે જીવન ના વિવિધ પાસાંઓ કોઈક ને કોઈક રીતે ને સ્પર્શે છે.  1. જેવા ગુણ તેવાં કુળ,... મનુષ્યના આચરણ થી તેના કુળની, તેની બોલી થી તેનાં દેશ ની, તેના આદર - સત્કારથી થી પ્રેમ ની, અને તેના શરીર થી તેનાં આહાર - વિહાર ની પરખ થાય છે. અધ્યાય ૩.શ્લોક ૨. Gujarati Suvichar Chankya Niti   2. સુશીલતા એટલે સુંદરતા... કોયલનું સૌંદર્ય તેના સ્વરમાં, સ્ત્રીઓનું સૌંદર્ય તેની પતિવ્રતતામાં, કદરૂપા લોકોનું સૌંદર્ય તેમની વિદ્યામાં  અને તપસ્વીઓનું સૌંદર્ય તેમની ક્ષમામાં છે. અધ્યાય 3.,શ્લોક ૯. Gujarati Suvichar Chankya Niti   3.પુરુ...

Gujarati Suvichar On Health In Gujarati

Gujarati Suvichar on Health /Gujarati Health Quotes /Health tips in Gujarati/Gujarati Quotes on Health         મિત્રો આજની આ સદીમાં મનુષ્ય નું સ્વસ્થ આરોગ્ય તેના જીવન નાં ઘણાં બધાં પાસાઓ ને અસર કરે છે. જો આપણી પાસે સ્વસ્થ શરીર જ ન હોય તો તમામ સુખ સુવિધાઓ શું કામની??? આપણે જો ખાટલો પકડી પડી રહ્યા હોય તો કેટલોય પૈસો હોય તો પણ શું કામનો???         તો આપણે સૌએ પોતાનાં સ્વસ્થ આરોગ્ય માટે હંમેશાં સજાગ રહેવું જોઈએ. તેમજ તેની સાર સંભાળ રોજ બરોજ કરતાં રહેવું જોઈએ. હું આજે સ્વાસ્થય ને લગતા કેટલાક Gujarati Qoutes, Gujarati Suvichar આપી રહ્યો છું.જે વિશ્વના જુદા જુદા ચિંતકો એ આપ્યા છે.  Gujarati suvichar on health  1.ધર્મ, અર્થ, કામ અને મોક્ષનું મુખ્ય સાધન મનુષ્ય શરીર છે. એટલા માટે યોગ્ય આહાર, સંયમિત વિહાર અને વર્તન માં કલ્યાણ ભાવના નું ધ્યાન રાખીને પોતાનાં આરોગ્ય ને સ્થિર રાખવું જોઈએ. નીરોગી શરીર જ સર્વ સુખો નું મૂળ છે. _____યજુર્વેદ Gujarati suvichar 2.શરીર અને મન રોગો તથા અસ્વસ્થતા નો આધાર છે.જ્યારે શરીર, મન અને ...