Suvichar for 2024 In Gujarati
કેમ છો મિત્રો ...
ઘણા સમય બાદ હું આજે એક નવી પોસ્ટ update કરવા જઇ રહ્યો છુ.આ નવી પોસ્ટ માં નવા સુવિચાર પોસ્ટ કરીશ .
આ સુવિચારો તમે વિવિધ સોશ્યિલ મીડિયા પ્લેટફોર્મ્સ ઉપર share કરી શકશો .તો આજ ના Suvichar for 2024 In Gujarati પ્રસ્તુત છે .આપણી આજ ની post માં .
૧. દુનિયા માં સારા માણસો શોધવા જશો તો થાકી જશો ,
પણ માણસો માં કંઈક સારું શોધવા જશો તો ફાવી જશો .
GUJARATI QUOTES |
૨. પારકા પણ પોતાનાથી વધારે પ્રેમ કરી શકે,
એની એક માત્ર સાબિતી એટલે દોસ્તી ...
૩.સંઘર્ષ માં માણસ એકલો હોય છે ,
સફળતા માં લોકોં તેની સાથે હોય છે .
નાના સુવિચાર ગુજરાતી |
૪ . દયાળુ બનો પણ એટલા પણ નઈ કે લોકો તમારો ફાયદો ઉઠાવે.
જીવન ગુજરાતી સુવિચાર |
૫.મારી જિંદગી નો સીધો સાદો પરિચય છે ..
રુદન માં વાસ્તવિકતા છે અને હસવામાં અભિનય છે _સૈફ પાલનપુરી .
જ્ઞાન સુવિચાર |
૬.તમે પોતે જ પોતાને મદદ કરી શકો છો ,
બીજું કોઈ નહિ !!!
૭.હક અને હિસ્સો લેવા લોકો કબડ્ડી રમે,
અને જવાબદારી લેવા માટે ઓકો ખો-ખો .
૮.તૂટેલો વિશ્વાસ અને છુટેલું બાળપણ ,
ક્યારેય પાછા આવતા નથી .
ટૂંકા સુવિચાર |
૯. જે ખરાબ હોય તેનો ત્યાગ કરી દેવો જોઈએ ,
પછી તે વિચાર હોય , વ્યક્તિ હોય કે કર્મ .
સારા સુવિચાર |
૧૦ . માત્ર સંતોષ શોધો ,
જરૂરિયાતો ક્યારેય પુરી નથી થવાની .
૧૧. જ્યાં સુધી તમે ડરતા રહેશો ,
ત્યાં સુધી તમારા જીવન ના નિર્ણયો બીજા લોકો જ લેતા રહેશે .
તો મિત્રો કેવો લાગ્યા આજ ના Suvichar for 2024 In Gujarati સુવિચારો ,
આવાજ સુવિચારો અમે જલ્દી થી લઈને પાછા આવિશુ .