Skip to main content

Posts

Showing posts from May, 2024

Featured post

31 BEST NEWLY GUJARATI SUVAKYO 2024

 31 BEST NEWLY GUJARATI SUVAKYO 2024 | ૩૧ બેસ્ટ ગુજરાતી સુવાક્યો | સુવાક્યો ગુજરાતી    મિત્રો આજની પોસ્ટ માં અમે ૩૧ બેસ્ટ ગુજરાતી સુવિચાર પ્રસ્તુત કરી રહ્યા છીએ .આ સુવિચારો આપણે જીવન માં જો કોઈક ના કોઈક સમયે કે સંજોગો માં પણ અપનાવાની કોશિશ કરીએ તો આપણી લાઈફ માં કઇંક ને કઇંક ફાયદો તો થાય જ .કારણ કે કેટલાય અનુભવો અને નિચોડ બાદ આ સુવાક્યો અસ્તિત્વ માં આવ્યા છે .    સુવાક્યો આપણને જીવન જીવવા નો એક મારગ બતાવે છે, સલાહ આપે છે , સાહસ આપે છે ,આશા આપે છે ,શાંતિ આપે છે અને જીવન જીવવા ની કલા સમઝાવે છે . યાદ રાખજો " એક નાનકડી સોંય જ પુરે પુરા કપડાં નું અસ્તિત્વ બનાવે છે .'' ૧. કોઈક ને પ્રેમ આપવો સૌથી મોટો ઉપહાર છે અને કોઈક નો પ્રેમ મેળવવો સૌથી મોટું સન્માન છે . ૨.સન્માન એક એવું રોકાણ છે જેને આપણે જેટલું આપીયે તેટલુંજ વ્યાજ સહીત પાછું મળે છે . ૩.સમય , વિશ્વાસ અને ઈજ્જત એવા પંખીઓ છે જે એક વાર ઉડી જાય તો પાછા નથી આવતા. ૪.જીવન માં ભેગું પણ એમની પાસે જ હોય છે જેઓ તેને વહેંચવા માં મને છે પછી તે અન્ન હોય કે સન્માન . ૫.સમય બધાને મળે છે જિંદગી બનાવવા માટે પણ જિંદગી પછી નથી મળતી સમય ...

માનસ સૂત્ર ભાગ ૧

માનસ સૂત્ર ભાગ ૧ | MANAS SUTRA QUOTES   પરમ પૂજ્ય મોરારીબાપુ ની રામકથા ઓમાંથી જીવન જીવવા નું બળ મળે તેવા સોનેરી સુવિચારો નું અનોખું સંકલન . માનસ સૂત્ર ભાગ ૧. MANAS SUTRA QUOTES આ સોનેરી સુવિચારો વાંચકો ને જીવનના તમામ ક્ષેત્રો માં સફળતાં માટે બળ મળે તે માટે છે. રામકથા વ્યાપક છે, દેવતાઓ, અસુરો, ઋષિઓ અને સામાન્ય લોકો બધાને લાગુ પડે તેવા સૂત્રો અને નિયમો તેમાં છે._મોરારીબાપુ. જીવન એટલે શું? માનસ સૂત્ર. ૧.જીવન લક્ષ્ય નથી, અવસર છે. ૨. આપણું જીવન રણભૂમિ નહી, રંગભૂમિ છે. ૩. જીવનમાં અભ્યાસ જોઈએ, અભિવ્યક્તિ જોઈએ અને અનુભૂતિ જોઈએ. MORARI BAPU SUVICHAR ૪. જેના જીવનમાં દિવ્યતા હોય તે દેવ. ૫.અટકો નહી, ભટકો નહી. તમે જે સ્થિતી માં છો ત્યાં રહો. જીવનમાં શું હોવું જોઈએ? ૧. જીવન સહજ અને સરળ હોય અને સરળ હોય તે જ સબળ છે. ૨. જ્ઞાન રૂપી આંખ અને ભક્તિ રૂપી પાંખ હોય  તો જીવનને ઊંચું લઇ જતાં કોઈ રોકી ના શકે. ૩. જગત થી ભાગવાથી કશું નહી વળે, જ્યાં છો ત્યાંથી જ યાત્રા શરૂ કરો. કીચડ માંથી જ કમળ ખીલે છે. ૪. જગત કહે તે રીતે જીવવા આપણે જન્મ નથી લીધો. દરેકે મનુષ્યએ સહજતાથી જીવવું. તુલસી ઇસ સંસાર મે ભાતી ભાતી ક...

Suvichar for 2024 In Gujarati

 Suvichar for 2024 In Gujarati  કેમ છો મિત્રો ... ઘણા સમય બાદ હું આજે એક નવી પોસ્ટ update કરવા જઇ રહ્યો છુ.આ નવી પોસ્ટ માં નવા સુવિચાર પોસ્ટ કરીશ . આ સુવિચારો તમે વિવિધ સોશ્યિલ મીડિયા પ્લેટફોર્મ્સ ઉપર share કરી શકશો .તો આજ ના Suvichar for 2024 In Gujarati પ્રસ્તુત છે .આપણી આજ ની post માં . ૧. દુનિયા માં સારા માણસો શોધવા જશો તો થાકી જશો ,   પણ માણસો માં કંઈક સારું શોધવા જશો તો ફાવી જશો . GUJARATI QUOTES ૨. પારકા પણ પોતાનાથી વધારે પ્રેમ કરી શકે,     એની એક માત્ર સાબિતી એટલે દોસ્તી ... ૩.સંઘર્ષ માં માણસ એકલો હોય છે ,    સફળતા માં લોકોં તેની સાથે હોય છે . નાના સુવિચાર ગુજરાતી ૪ . દયાળુ બનો પણ એટલા પણ નઈ કે લોકો તમારો ફાયદો ઉઠાવે. જીવન ગુજરાતી સુવિચાર ૫.મારી જિંદગી નો સીધો સાદો પરિચય છે ..    રુદન માં વાસ્તવિકતા છે અને હસવામાં અભિનય છે _સૈફ પાલનપુરી . જ્ઞાન સુવિચાર ૬.તમે પોતે જ પોતાને મદદ કરી શકો છો ,    બીજું કોઈ નહિ !!! ૭.હક અને હિસ્સો લેવા લોકો કબડ્ડી રમે,    અને જવાબદારી લેવા માટે ઓકો ખો-ખો . ૮.તૂટેલો વિશ્વાસ અને છુટેલું બા...