Threads App shu che | threads app| થ્રેડ એપ.
Meta અંતર્ગત Threads App નું ભારત મા પણ
Lounching કરવામાં આવ્યું છે.
Photo credits: threads.net,meta |
શું છે આ application?
શું તેના ઉપયોગ?
કંઇ રીતે લોગીન કરવું?
Threads એને અન્ય app વચ્ચે શું તફાવત છે?
Threads App ના શું feature છે?
આ બધાજ સવાલો ના જવાબ આજનાં આ આર્ટિકલ મા અમે આપીશું.
✓ હમણાં lounch થયેલ version basic છે જેમાં સમયાંતરે નવાં અપડેટ્સ આવશે.
✓ લખાણ, ફોટાઓ, લિંક્સ અને વિડિયો પોસ્ટ કરી શકાશે.
✓ instagram દ્વારા લોગીન કરી શકાશે.
✓ Instagram નું જ name અહી પણ વાપરી શકાશે.
✓ જેમાં કોઇને follow, unfollow તેમજ block kari શકાશે.
✓ અન્ય application માં ૨૫૦ શબ્દ લખાય જ્યારે threads મા ૫૦૦ શબ્દ લખી શકાશે.
✓ ૫ મિનિટ સુધીનો વિડિયો પોસ્ટ કરી શકાશે.
✓ application download કરવા https://www.threads.net/ લિંક પર જઇ Get App ઉપર ક્લીક કરો.
મિત્રો વધુ વિગત જાણવા માટે meta ની official website ઉપર જઇ શકાય.
આ અમારો Tech Update ઉપર ની પ્રથમ પોસ્ટ છે તમને કેવી લાગી જરૂર શેર કરજો.
Thank you!!!
0 Comments