Skip to main content

Posts

Showing posts from June, 2023

Featured post

31 BEST NEWLY GUJARATI SUVAKYO 2024

 31 BEST NEWLY GUJARATI SUVAKYO 2024 | ૩૧ બેસ્ટ ગુજરાતી સુવાક્યો | સુવાક્યો ગુજરાતી    મિત્રો આજની પોસ્ટ માં અમે ૩૧ બેસ્ટ ગુજરાતી સુવિચાર પ્રસ્તુત કરી રહ્યા છીએ .આ સુવિચારો આપણે જીવન માં જો કોઈક ના કોઈક સમયે કે સંજોગો માં પણ અપનાવાની કોશિશ કરીએ તો આપણી લાઈફ માં કઇંક ને કઇંક ફાયદો તો થાય જ .કારણ કે કેટલાય અનુભવો અને નિચોડ બાદ આ સુવાક્યો અસ્તિત્વ માં આવ્યા છે .    સુવાક્યો આપણને જીવન જીવવા નો એક મારગ બતાવે છે, સલાહ આપે છે , સાહસ આપે છે ,આશા આપે છે ,શાંતિ આપે છે અને જીવન જીવવા ની કલા સમઝાવે છે . યાદ રાખજો " એક નાનકડી સોંય જ પુરે પુરા કપડાં નું અસ્તિત્વ બનાવે છે .'' ૧. કોઈક ને પ્રેમ આપવો સૌથી મોટો ઉપહાર છે અને કોઈક નો પ્રેમ મેળવવો સૌથી મોટું સન્માન છે . ૨.સન્માન એક એવું રોકાણ છે જેને આપણે જેટલું આપીયે તેટલુંજ વ્યાજ સહીત પાછું મળે છે . ૩.સમય , વિશ્વાસ અને ઈજ્જત એવા પંખીઓ છે જે એક વાર ઉડી જાય તો પાછા નથી આવતા. ૪.જીવન માં ભેગું પણ એમની પાસે જ હોય છે જેઓ તેને વહેંચવા માં મને છે પછી તે અન્ન હોય કે સન્માન . ૫.સમય બધાને મળે છે જિંદગી બનાવવા માટે પણ જિંદગી પછી નથી મળતી સમય ...

Life Quotes Gujarati 2023

 Life Quotes Gujarati 2023 Life Quotes Gujarati 2023 માં જીવન ને સરળ બનાવવા કેટલાંક સૂત્રો ધ્યાન મા રાખવા તે અંગે વાતો કરીશું. આ સૂત્રો કે વિચારો ધીરે ધીરે life મા અપનાવવા જોઈએ. ભાગદોડ ની જીંદગી મા થોડોક રેસ્ટ કરીને જીવન ને માણવું જોઈએ અને નાની નાની ઘટનાઓ, વસ્તુઓ, પ્રકૃતિ તેમજ મનુષ્યો મા પણ ખૂશ રહેવાનો રાજ મળી જશે. જીવન તો ચાલતું જ રહેવાનું અવિરત તેને કોઈ રોકી શકે નહી તો ખુદ ને બદલવા કંઇક નવો વિચાર અને નવાં સુત્રો જીવન મા અપનાવવા જોઇએ. આવાજ કેટલાંક સૂત્રો - વિચારો અહીં રજૂ કરી રહ્યો છું.Life Quotes Gujarati 2023 ના આ લેખ મા... ૧. દરેક ખરાબ પરિસ્થિતિઓ મા કંઇક સારુ હોય છે,બંધ ઘડિયાળ પણ બે વખત સાચો સમય બતાવે છે. ૨. આશા રાખવાની બંધ કરો અને સ્વીકાર કરવાનું ચાલું કરો. જીવન સરળ બની જશે. ૩. કેટલાંક લોકો જેમને તમે જીવન નો એક મુખ્ય હિસ્સો સમજતાં હોવ છો તે માત્ર જીવન નું એક cheptar બની ને જતા રહે છે. ૪. શબ્દો માં ખુબ તાકાત હોય છે તેનો કાળજી થી ઉપયોગ કરો. ૫. લોકો આવશે અને જશે પણ સાચા લોકો હંમેશાં તમારી પડખે ઉભા રહેશે. ૬. આજનાં દિવસ મા જીવો ભવિષ્ય કોઈએ નથી જોયું.!!! ૭. ભૂતકાળ માં જોવાનું બંધ કર...