10 Best Gujarati Suvichar | સુવિચાર ગુજરાતી | Gujju Quotes.
બેસ્ટ 👍 ગુજરાતી ભાષાના સુવિચાર નીચે મુજબ છે.
૧. ખરાબ સમય ની સારી વાત એ છે કે તે તરત જ ખરાબ લોકો ને life માંથી દૂર કરે છે.
૨. આ સંસાર ની સૌથી મોટી તકલીફ😨 એ છે કે,
લોકો સાચું મનમાં બોલે છે અને
ખોટું બૂમો📢 પાડી ને બોલે છે.
૩. સંબંધ સાચવવાના નહીં નિભાવવાના હોય,
આમ પણ જેને જેટલો સાથ 👫આપવો હોય છે ,
તે તેટલો જ સાથ નિભાવશે.
૪. સખત રસ્તાઓ હમેશા સુંદર લક્ષ્ય🎯 તરફ લઈ જાય છે.
૫. છે મારી નિયત ચોખી તો ફિકર ની કોઈ વાત નથી,
મારા કર્મો કદાચ નબળા હશે પરંતુ મારો ભગવાન😇 નબળો નથી
૬. તમારી "કુશળતા" પર લોકો ત્યાં સુધી ભરોસો નહીં કરે , જ્યાં સુધી તમને "સફળ" નહીં બનો.
૭. આત્મવિશ્વાસ એ ઘણી મોટી મૂડી છે જેના આધારે ઘણી બધી જંગ જીતી શકાય છે.
૮. તમારી કિમત 💲એટલીજ રાખો કે કોઈ ચૂકવી શકે,
જો બહુ મોંઘા થઈ જશો તો એકલા થઈ જશો.
૯. જે માણસ જતું કરી શકે છે
તે લગભગ બધુ કરી શકે છે.
૧૦. આકાશ🌌 માં નજરથી દેખાતા તારા ગણવા આસાન છે,
પરંતુ સાથે રહેતા કોણ આપણા છે તે જાણવું મુશ્કેલ છે.
તો આ હતાં 10 Best Gujarati Suvichar.
અન્ય રસપ્રદ પોસ્ટ વાંચવા અહીં ક્લીક કરો
.
૧. મહાન વ્યક્તિઓ.
૨. ભગવદ ગીતા.