Confucius Quotes In Gujarati

Confucius Quotes In Gujarati | કંફુસિયસ જીવન ચરિત્ર | ચીની સુવિચાર.


Confucius Quotes Image
Phylosopher Confucius 

     Confucius એટલેકે ચીન ના મહાન દાર્શનિક અને સમાજ સુધારક. તેમજ વિશ્વનાં મહાન દાર્શનિકો એટલે phylosopher માના એક.

     ઇતિહાસકાર સ્જેમા ચિ એન અનુસાર Confucius નો જન્મ ઈ. સ.550 વર્ષ પૂર્વે. થયેલો. વર્તમાન સમયમાં શાતુંગ નામથી જાણીતા પ્રદેશના તે નિવાસી હતાં. અને તેમના પિતા શુ લિયાગહી એ ત્સઆઉ જીલ્લાના સેનાપતિ હતાં.

     Confucius ના જન્મ સમયે તેમના પિતા વૃદ્ધાવસ્થા મા હતાં અને તેમના જન્મ ના 3 વર્ષ પૂરા થાય તે પહેલાં તેમના પિતાનું નિધન થયું હતું. પિતા ના મુત્યુ પછી તેમની સ્થિતી કફોડી બની ગઇ હતી.

Confucius એક સમાજ સુધારક હતાં. ધર્મ પ્રચારક નહી. તેમણે ઇશ્વર વિશે કોઈ ઉપદેશ આપેલ ન હતો.તેમ છતાં લોકો તેમને ધાર્મિક ગુરૂ માનતા હતાં.

     Confucius ના સમાજસુધારક ઉપદેશો ને કારણે જ ચીનની સમાજ વ્યવસ્થા મા સ્થિરતા આવી હતી.

  Confucius Quotes In Gujarati :

* શાસક નો ધર્મ આજ્ઞા આપવાનો હોય છે. અને

  શાસિત નો ધર્મ તેનું પાલન કરવાનો હોય છે.

  તેવી જ રીતે પિતા, પતિ અને મોતાઓનો ધર્મ            

  આદેશ આપવાનો હોય છે અને પુત્ર, પત્ની અને

  નાનાઓ એ તે આદેશો નું પાલન કરવાનું હોય છે.

* એક શ્રેષ્ઠ વ્યક્તિ બોલવાં કરતાં, કર્મ કરવામાં

  વધુ માને છે.

* દરેક ચીજ વસ્તુઓ મા સુંદરતા હોય છે પણ

  દરેક વ્યક્તિ તે જોઈ શકતો નથી.

 

Gujarati Quotes Image

* સાંભળી ને ભૂલી જવુ ,

  જોઈ ને યાદ રાખવું , 

  અને કર્મ કરીને શીખવું.

  આદર્શ મનુષ્ય ના ગુણ છે.

 

* જીવનમાં સફળતા મેળવવા માટે આગોતરી

  તૈયારી જરૂરી છે. તેના વગર અસફળતાઓ જ 

  મળશે .

* મહાન વ્યક્તિઓ તેઓ જ બને છે , જે

  વારંવાર પડ્યાં પછી પણ ઉભા થાય છે.

* જરૂરી એ નથી કે તમે ધીમા ચાલો છો,

  જરૂરી એ છે કે તમે ચાલતાં રહો...

* તેવા કામ ની પસંદગી કરો જે તમને પસંદ છે ,

  પછી આખી જીંદગી કોઈ કામ કરવાની જરૂર

  નહી પડે.

સુવિચાર ગુજરાતી
Confucius Quotes In Gujarati 

Shakespeare Quotes In Gujarati.

* જંગલ ના એક સિંહ કરતાં

  એક દમનકારી સરકાર થી ડરવું જોઈએ.

* જે તમને પોતાને નથી પસંદ તે બીજાને પણ

  પસંદ ના હોય તે જરૂરી નથી.

* ખોટું સાંભળવું અને ખોટું થતાં જોવું જ

  ખોટાં થવાની શરૂઆત છે.

* નફરત કરવી આસાન છે ,

  પ્રેમ કરવો મુશ્કેલ છે.

  સારી વસ્તુઓ મેળવવામા ઘણી મૂશ્કેલીઓ

  આવે છે. જ્યારે ખરાબ વસ્તુઓ મેળવવી

  સરળ હોય છે.

* આપણે 3 રીતે જ્ઞાન મેળવી શકીએ છીએ.

 (i) પ્રથમ ચિંતન મનન કરીને.

 (ii) બીજું કોઇનું અનુકરણ કરીને.

 (iii) ત્રીજું અનુભવ કરીને.

* બુદ્ધિ , કરુણા અને સાહસ ત્રણેય

  સર્વભોમિક માન્યતા પ્રાપ્ત નૈતિક ગુણ છે.

* કોઈ એક ખામી વાળો હીરો ,

  કોઈ સારા વ્યવસ્થિત પથ્થર કરતાં મૂલ્યવાન છે.

Success status Gujarati

     તો મિત્રો આ હતાં Confucius Quotes In Gujarati.

     Confucius નું દર્શનશાસ્ત્ર આજે પણ ચીની શિક્ષણ માટે પથ પ્રદર્શક બન્યું છે. Confucius હંમેશા સદાચાર અને દર્શન ની વાતો કરતાં હતાં.

     અમારાં અન્ય Article_Post નીચે મુજબ છે.

 1. વ્યક્તિ વિશેષ.

 2. bhagvad geeta adhyay 1,2,3,4,5.

 3. આચાર્ય ચાણક્ય ના સુવિચારો.


  





Post a Comment

0 Comments