Skip to main content

Posts

Showing posts from March, 2023

Featured post

31 BEST NEWLY GUJARATI SUVAKYO 2024

 31 BEST NEWLY GUJARATI SUVAKYO 2024 | ૩૧ બેસ્ટ ગુજરાતી સુવાક્યો | સુવાક્યો ગુજરાતી    મિત્રો આજની પોસ્ટ માં અમે ૩૧ બેસ્ટ ગુજરાતી સુવિચાર પ્રસ્તુત કરી રહ્યા છીએ .આ સુવિચારો આપણે જીવન માં જો કોઈક ના કોઈક સમયે કે સંજોગો માં પણ અપનાવાની કોશિશ કરીએ તો આપણી લાઈફ માં કઇંક ને કઇંક ફાયદો તો થાય જ .કારણ કે કેટલાય અનુભવો અને નિચોડ બાદ આ સુવાક્યો અસ્તિત્વ માં આવ્યા છે .    સુવાક્યો આપણને જીવન જીવવા નો એક મારગ બતાવે છે, સલાહ આપે છે , સાહસ આપે છે ,આશા આપે છે ,શાંતિ આપે છે અને જીવન જીવવા ની કલા સમઝાવે છે . યાદ રાખજો " એક નાનકડી સોંય જ પુરે પુરા કપડાં નું અસ્તિત્વ બનાવે છે .'' ૧. કોઈક ને પ્રેમ આપવો સૌથી મોટો ઉપહાર છે અને કોઈક નો પ્રેમ મેળવવો સૌથી મોટું સન્માન છે . ૨.સન્માન એક એવું રોકાણ છે જેને આપણે જેટલું આપીયે તેટલુંજ વ્યાજ સહીત પાછું મળે છે . ૩.સમય , વિશ્વાસ અને ઈજ્જત એવા પંખીઓ છે જે એક વાર ઉડી જાય તો પાછા નથી આવતા. ૪.જીવન માં ભેગું પણ એમની પાસે જ હોય છે જેઓ તેને વહેંચવા માં મને છે પછી તે અન્ન હોય કે સન્માન . ૫.સમય બધાને મળે છે જિંદગી બનાવવા માટે પણ જિંદગી પછી નથી મળતી સમય ...

Suvichar Gujarati Ma

Suvichar Gujarati Ma | ગુજરાતી સુવિચારો | Quotes In Gujarati 2023. મિત્રો આજે અમે Suvichar Gujarati Ma પોસ્ટ કરી રહ્યાં છીએ. આ અવનવાં ગુજરાતી સુવિચારો કેટલીય શોધ ખોળ પછી મેળવ્યા છે. આપ સૌ તેને share કરો અને અમારી પોસ્ટ તમને કેવી લાગી રહી છે તે વિશે comment કે તમારો પ્રતિસાદ જરૂર થી આપજો. 1. Dukh મા સાહસ અને Sukh મા સંયમથી કામ લો. તમારાં Bhagya મા જે કામ આવ્યું છે, તે પ્રમાણિકપણે Puru કરો. બસ, રોજ આટલું કરીને shanti થી સૂઈ જાઓ. Bhagwan તમારો પ્રહરી બનીને જાગતો રહેશે.         _Victor હ્યુગો.(Best Author) 2. ચાણક્ય. જ્ઞાન અને સત્તાની સાથોસાથ નમ્રતા અને વિનય પણ વધવા જોઈએ.  ચાણક્ય પાસે જ્ઞાન અને સત્તા બન્ને હતાં. વિદ્યા પણ હતી. બધું જ હતું. આથી તેમને સફળ થવામાં કોઈ રોકી શક્યું નહીં.  જુઓ, એમના વર્તનમાંથી જ આ ગુણો અને સંસ્કારો જોઈ શકાય છે. 3. તમે લોકોની પરવા કરવાનું છોડી દો. લોકો તમને તકલીફ આપવાનું છોડી દેશે.!!! આગ લગાડનાર લોકોની કિંમત ક્યારેય નથી વધતી, આ માચીસ નું જ જોઈ લો. હજી પણ એક રૂપિયા મા મળે છે.   4. સમસ્યા વિશે વિચારવાથી બહાનાં મળે છે, સમાધાન વિશે વિ...

Gujarati Suvichar 2023

 Gujarati Suvichar 2023 | સારા સુવિચાર મિત્રો આજે અજ્ઞાનતા , અહંકાર, અવસર અને આશા અંગેનાં Gujarati Suvichar 2023 પોસ્ટ કરી રહ્યાં છે. અજ્ઞાનતા   ૧.હું જાણતો નથી તે વિષયમાં મારી અજ્ઞાનતા સ્વીકારવામાં મને સહેજ પણ શરમ આવતી નથી. _સિસરો  ૨.અજ્ઞાન રહેવા કરતાં ન જન્મવું સારું, એ અધિક કલ્યાણકર છે, કારણકે અજ્ઞાન જ દુર્ભાગ્યનું મૂળ છે.  _પ્લેટો  ૩.અજ્ઞાનતા એક એવી રાત્રી છે જેમાં ન હોય ચંદ્ર કે ન હોય તારાગણ.  _કન્ફ્યુશિયસ  ના સુવિચારો ૪.જ્યાં અજ્ઞાનતા જ વરદાન હોય ત્યાં બુદ્ધિ વ્યક્ત કરવી એ પણ મૂર્ખતા છે.  _ગ્રેવિલ  ૫.અજ્ઞાનની સર્વ સંપત્તિ કરતાં મોટી સંપત્તિ છે મૌન અને જ્યારે તે આ રહસ્ય જાણે છે ત્યારે મૌન ટકતું નથી. ૬.અજ્ઞાનતાથી ઘમંડ વધે છે. જે પોતાને વધુ જ્ઞાની સમજે છે તે બધા કરતાં વધુ મૂર્ખ હોય છે.  _ગેટે ૭.પોતાની અજ્ઞાનતાનો આભાસ બુદ્ધિમત્તાના મંદિરનું પ્રથમ સોપાન છે.  _સ્પર્જન  ૮.અજ્ઞાનતા જ મોહ અને સ્વાર્થની જનની છે તેથી અજ્ઞાની દુષ્ટ અને કાયર હોય છે. મહાત્મા ગાંધી અહંકાર ૧.ઘમંડ મૂર્ખતાનું ચિહ્ન છે. જેમ શરીરમાંથી લોહી ઓછું થાય ત્યારે વા...

Confucius Quotes In Gujarati

Confucius Quotes In Gujarati | કંફુસિયસ જીવન ચરિત્ર | ચીની સુવિચાર. Phylosopher Confucius       Confucius એટલેકે ચીન ના મહાન દાર્શનિક અને સમાજ સુધારક. તેમજ વિશ્વનાં મહાન દાર્શનિકો એટલે phylosopher માના એક.      ઇતિહાસકાર સ્જેમા ચિ એન અનુસાર Confucius નો જન્મ ઈ. સ.550 વર્ષ પૂર્વે. થયેલો. વર્તમાન સમયમાં શાતુંગ નામથી જાણીતા પ્રદેશના તે નિવાસી હતાં. અને તેમના પિતા શુ લિયાગહી એ ત્સઆઉ જીલ્લાના સેનાપતિ હતાં.      Confucius ના જન્મ સમયે તેમના પિતા વૃદ્ધાવસ્થા મા હતાં અને તેમના જન્મ ના 3 વર્ષ પૂરા થાય તે પહેલાં તેમના પિતાનું નિધન થયું હતું. પિતા ના મુત્યુ પછી તેમની સ્થિતી કફોડી બની ગઇ હતી. Confucius એક સમાજ સુધારક હતાં. ધર્મ પ્રચારક નહી. તેમણે ઇશ્વર વિશે કોઈ ઉપદેશ આપેલ ન હતો.તેમ છતાં લોકો તેમને ધાર્મિક ગુરૂ માનતા હતાં.      Confucius ના સમાજસુધારક ઉપદેશો ને કારણે જ ચીનની સમાજ વ્યવસ્થા મા સ્થિરતા આવી હતી.   Confucius Quotes In Gujarati : * શાસક નો ધર્મ આજ્ઞા આપવાનો હોય છે. અને   શાસિત નો ધર્મ તેનું પાલન કરવાનો હોય છે. ...