31 BEST NEWLY GUJARATI SUVAKYO 2024 | ૩૧ બેસ્ટ ગુજરાતી સુવાક્યો | સુવાક્યો ગુજરાતી મિત્રો આજની પોસ્ટ માં અમે ૩૧ બેસ્ટ ગુજરાતી સુવિચાર પ્રસ્તુત કરી રહ્યા છીએ .આ સુવિચારો આપણે જીવન માં જો કોઈક ના કોઈક સમયે કે સંજોગો માં પણ અપનાવાની કોશિશ કરીએ તો આપણી લાઈફ માં કઇંક ને કઇંક ફાયદો તો થાય જ .કારણ કે કેટલાય અનુભવો અને નિચોડ બાદ આ સુવાક્યો અસ્તિત્વ માં આવ્યા છે . સુવાક્યો આપણને જીવન જીવવા નો એક મારગ બતાવે છે, સલાહ આપે છે , સાહસ આપે છે ,આશા આપે છે ,શાંતિ આપે છે અને જીવન જીવવા ની કલા સમઝાવે છે . યાદ રાખજો " એક નાનકડી સોંય જ પુરે પુરા કપડાં નું અસ્તિત્વ બનાવે છે .'' ૧. કોઈક ને પ્રેમ આપવો સૌથી મોટો ઉપહાર છે અને કોઈક નો પ્રેમ મેળવવો સૌથી મોટું સન્માન છે . ૨.સન્માન એક એવું રોકાણ છે જેને આપણે જેટલું આપીયે તેટલુંજ વ્યાજ સહીત પાછું મળે છે . ૩.સમય , વિશ્વાસ અને ઈજ્જત એવા પંખીઓ છે જે એક વાર ઉડી જાય તો પાછા નથી આવતા. ૪.જીવન માં ભેગું પણ એમની પાસે જ હોય છે જેઓ તેને વહેંચવા માં મને છે પછી તે અન્ન હોય કે સન્માન . ૫.સમય બધાને મળે છે જિંદગી બનાવવા માટે પણ જિંદગી પછી નથી મળતી સમય ...
Unknown 7 Health Tips In Gujarati | Diet Chart In Gujarati | સ્વાસ્થ્ય સંભાળ. Contents Health શબ્દનો જ વિચાર આવતાં આપણું ધ્યાન શરીરની ગતિવિધિઓ અને આહાર ઉપર ચાલ્યું જાય. જો તમારે જીવન મા અનેક સફળતાં ના શિખરો સર કરવાં હોય તો એક મજબૂત શરીર અને મજબૂત માનસિક સ્થિતી ની તાતી જરૂરિયાત હોવી જોઈએ. એક કહેવત છે ને..., પહેલું સુખ તે જાતે નર્યા, બીજું સુખ તે ઘેર દીકરા(આદર્શ દીકરા_દીકરી) ત્રીજું સુખ તે કોઠીએ જાર(સંપતિ અને ધાન્ય), ચોથું સુખ તે ગુણવંતી નાર(સર્વગુણ સંપન્ન). આજનાં Unknown 7 Health Tips In Gujarati નાં આર્ટિકલ મા આપણે શરીર કેવી રીતે સ્વસ્થ રાખવું ? આપણી દિનચર્યા કેવી હોવી જોઇએ ? તેમજ અન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓ વિશે વાત કરીશું. તો મિત્રો આ રહી Unknown 7 Health Tips In Gujarati . 1. હુંફાળું પાણી રોજ સવારે. (1.1) સવારે આપણે ઉઠીએ એવાં કંઈ પણ પેટમાં નાખ્યાં પહેલાં હુંફાળું ગરમ પાણી પીવું જોઇએ. એક ગ્લાસ અને પછી વધારીને બે ગ્લાસ કરી શકાય. (1.2) હુંફાળું ગર...