2023 WhatsApp Status Of Success In Gujarati | ૨૦૨૩ સફળતાના ગુજરાતી સુવિચારો. | સફળતા ના સૂત્રો.
મિત્રો નવા વર્ષ ની શુભકામના. નવું વર્ષ આપ સૌ ના જીવન મા નવી આશાઓ, નવી ઉંચાઈઓ, નવી સફળતાઓ લાવે એવી ઇશ્વર ને પ્રાર્થનાં.
નવા વર્ષ ની શરૂઆત એક પોઝિટિવ વિચારો સાથે શરૂ કરીએ. તેને ધ્યાન મા રાખીને આજનો બ્લોગ આર્ટિકલ તમારી સમક્ષ.2023 WhatsApp Status Of Success In Gujarati .
# પોતાની ઓકાત પાર કરતાં શીખો જો સફળ થવું હોય તો._ચેતન ભગત.
Gujarati Suvichar |
# તમને તરસ લાગે તે પહેલાજ, તમારે એક કૂવો ખોદી લેવો જોઇએ.
# તમે બીજા સાથે પણ એવો વ્યવહાર ના કરો જે તમે ઈચ્છો કે તેઓ તમારી સાથે ના કરે.
# જે પણ કામ માં હાથ નાખો તે મન લગાવી કરો.
# તમે એ લોકોને ખુશ રાખશો જે તમારી નજીક છે તો એવા લોકો આપોઆપ તમારી નજીક આવશે જે તમારાં થી દુર છે.
# એક બુદ્ધિમાન માણસ પોતાનાં નિર્ણયો જાતે લે છે જ્યારે મૂર્ખ લોકોના ઇશારે.
# સમુદ્ર ના કિનારે બેસી રહેવા થી મોટી નથી મળતાં તે મેળવવાં સમુદ્ર મા ડૂબકી લગાવી પડશે.
# સફળતાં એ એક ધીમી પ્રક્રીયા છે રાતોરાત મળવી અશક્ય છે.
Success Status |
# જો તમારાં લક્ષ્યો તમને ભીડ થી અલગ કરતાં હોય તો ભીડ થી અલગ રહો.
# જે દ્રઢ નિશ્ચય કરી લે છે ભાગ્ય પણ તેનો જ સાથ આપે છે.
# તૂટી પડેલા લોકો બહું ખતરનાક હોય છે કેમકે તેઓ જાણે છે કેવી રીતે જીવવું.
# બુદ્ધિમાન વ્યક્તિ એકલો હોય છે જ્યારે મૂર્ખો ની ભીડ હોય છે.
# તમારાં સપનાઓ ને સાકાર કરવા આગોતરું પ્લાનિંગ કરો.
# સફળતાં તમારી પાસે ચાલી ને નહી આવે તમારે પોતેજ ત્યાં સુધી ચાલવું પડશે.
સારા સુવિચાર |
# જીવન ની સૌથી મોટી ભૂલ નો ડર એ હોય છે કે તમે ભૂલ કરી બેસશો.
# અસફળતા થી ડરવું નહી તેમાંથી હમેશા નવું નવું શીખવું.
# પોતાના ઉત્તમ સાબિત કરવા કરતાં તમે જે કામ કરો તે ઉત્તમ કરો.
જીવન ગુજરાતી સુવિચાર |
# સફળતાં નાં જેટલાં પણ રાજ છે તે ત્યાં સુધી કામ નથી કરતાં જ્યાં સુધી તમે તેનાં ઉપર કામ નહી કરો.
# જો તમે તમારાં કામ ને પ્રેમ નાં કરી શકો તો તમે ક્યારેય સફળ ના થઈ શકો.
# તમારાં જીવન ની ખુશી તમારાં શ્રેષ્ઠ વિચારો ઉપર આધાર રાખે છે.
# વાસ્તવિક જોખમ કોઈ કામ ન કરવાનો પ્રયત્ન પણ ન કરવો તેમાં છે.
ગુજરાતી સુવિચાર ફોટો |
તો મિત્રો આ હતાં 2023 WhatsApp Status Of Success In Gujarati .
અમારી આવીજ post વાંચવા નીચે આપેલ લીંક ઉપર ક્લીક કરો.
૧. ભગવદ ગીતા.
૨. વ્યક્તિ વિશેષ.
૩. ચાણકય ના લાઈફ changing વિચારો.