Skip to main content

Posts

Showing posts from January, 2023

Featured post

31 BEST NEWLY GUJARATI SUVAKYO 2024

 31 BEST NEWLY GUJARATI SUVAKYO 2024 | ૩૧ બેસ્ટ ગુજરાતી સુવાક્યો | સુવાક્યો ગુજરાતી    મિત્રો આજની પોસ્ટ માં અમે ૩૧ બેસ્ટ ગુજરાતી સુવિચાર પ્રસ્તુત કરી રહ્યા છીએ .આ સુવિચારો આપણે જીવન માં જો કોઈક ના કોઈક સમયે કે સંજોગો માં પણ અપનાવાની કોશિશ કરીએ તો આપણી લાઈફ માં કઇંક ને કઇંક ફાયદો તો થાય જ .કારણ કે કેટલાય અનુભવો અને નિચોડ બાદ આ સુવાક્યો અસ્તિત્વ માં આવ્યા છે .    સુવાક્યો આપણને જીવન જીવવા નો એક મારગ બતાવે છે, સલાહ આપે છે , સાહસ આપે છે ,આશા આપે છે ,શાંતિ આપે છે અને જીવન જીવવા ની કલા સમઝાવે છે . યાદ રાખજો " એક નાનકડી સોંય જ પુરે પુરા કપડાં નું અસ્તિત્વ બનાવે છે .'' ૧. કોઈક ને પ્રેમ આપવો સૌથી મોટો ઉપહાર છે અને કોઈક નો પ્રેમ મેળવવો સૌથી મોટું સન્માન છે . ૨.સન્માન એક એવું રોકાણ છે જેને આપણે જેટલું આપીયે તેટલુંજ વ્યાજ સહીત પાછું મળે છે . ૩.સમય , વિશ્વાસ અને ઈજ્જત એવા પંખીઓ છે જે એક વાર ઉડી જાય તો પાછા નથી આવતા. ૪.જીવન માં ભેગું પણ એમની પાસે જ હોય છે જેઓ તેને વહેંચવા માં મને છે પછી તે અન્ન હોય કે સન્માન . ૫.સમય બધાને મળે છે જિંદગી બનાવવા માટે પણ જિંદગી પછી નથી મળતી સમય ...

પ્રજાસત્તાક દિવસ 2023

 પ્રજાસત્તાક દિવસ 2023 | Republic Day 2023 | પ્રજાસત્તાક દિવસ નિબંધ , કાર્યક્રમો અને ભારતીય સંવિધાન. મિત્રો 26 January એટલે પ્રજાસત્તાક દિવસ આપણે સૌ ભારતવાસીઓ ભારતના સંવિધાન ના અસ્તિત્વ મા આવવા અંગે ઉજવવા મા આવે છે. ભારત એટલેકે ઇન્ડિયા નું સંવિધાન :   આપણો દેશ ઈ. સ.1947 મા અંગ્રેજોની ગુલામી માંથી આઝાદ થયો હતો. ત્યારબાદ 1950 મા દેશનું સંવિધાન અસ્તિત્વ મા આવ્યું હતું.   ભારત ના સંવિધાન ને બનાવતાં 2 વર્ષ 11 મહિના અને 18 દિવસનો સમય લાગેલો. ત્યાર બાદ તે સંપૂર્ણ દેશ મા લાગુ કરવામાં આવેલું. પ્રજાસત્તાક દિવસ ના કાર્યક્રમો અને સમારંભ :   26 January એ દિલ્હી મા સાંસ્કૃતિક કાર્યક્રમો નું આયોજન કરવામાં આવે છે. જેમાં લાલ કિલ્લા પર રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવે છે. તેમજ શાળા કોલેજો અને સરકારી કચેરીઓ મા ધ્વજારોહણ કરવામાં આવે છે. વીર શહીદોને યાદ કરવામાં આવે છે.   આ દિવસે ભારતીય સેના ની ત્રણેય પાંખો (ભૂમિ, જલ અને વાયુ ) દ્વારા પરેડ કરવામાં આવે છે. શાળા કોલેજો મા વિદ્યાર્થીઓ વિવિધ સ્પર્ધાઓ જેવી કે નિબંધ લેખન , ભાષણ , નૃત્ય અને કળા મા અનેરા ઉત્સાહ થી ભાગ લે છે. 74મા પ્રજાસત્તાક દિવસ...

Subhash Chandra Bose In Gujarati 2023

 Subhash Chandra Bose In Gujarati 2023 | નેતાજી સુભાચંદ્ર બોઝ વિશે નિબંધ. મિત્રો નેતાજી એટલે કે સુભાષચંદ્ર બોઝ ના જીવનની કેટલીક વાતો, ઘટનાઓ, સિદ્ધિઓ અને તેમનું જીવન ચરિત્ર એમની જન્મ જયંતિ એટલેકે 23 જાન્યુઆરી પર આપણાં આજના આર્ટિકલ મા પ્રસ્તુત કરેલ છે. ~  સુભાષચન્દ્ર બોઝ નો એક ટુંકો પરિચય  ~ નામ : સુભાષ ચંદ્ર બોઝ. જન્મ : ૨૩ જાન્યુઆરી ૧૮૯૭ , કટક. માતા : પ્રભાવતી દેવી. પિતા : જાનકીનાથ (વકીલ) પત્ની : એમિલી સંતાન : અનિતા. ✓ શિક્ષણ ક્ષેત્રે નેતાજીએ ICS ( ઇન્ડિયન સિવિલ સર્વિસ) ની પરીક્ષા અવ્વલ ક્રમે પાસ કરી હતી. પાછળ જતાં નોકરી માંથી રાજીનામું આપી દીધું હતું. ✓ ત્યારબાદ રાષ્ટ્રહિત ની ભાવના ને કારણે તેઓ દેશસેવા ના રસ્તે ચાલી નીકળ્યા કેમકે તેમને પહેલેથીજ અંગ્રેજો થી કડવાશ હતી. ✓ December ૧૯૨૭ મા તેઓ કોંગ્રેસ ના રાષ્ટ્રીય મહાસચિવ અને સાલ ૧૯૩૮ મા કોંગ્રેસ ના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે નિમાયા હતાં. ✓ ૧૬ માર્ચ ૧૯૩૯ મા તેમણે કોંગ્રેસ માંથી રાજીનામું આપી દીધું હતું. ✓ સુભાષચંદ્ર બોઝે ૩ મે ૧૯૩૯ નાં રોજ ફોરવર્ડ બ્લોક નામની પોતાની અલગ પાર્ટી બનાવી હતી. ✓ ત્યારબાદ દેશ ની સેવા સ્વતંત્રત...

2023 WhatsApp Status Of Success In Gujarati

 2023 WhatsApp Status Of Success In Gujarati | ૨૦૨૩  સફળતાના ગુજરાતી સુવિચારો. | સફળતા ના સૂત્રો. મિત્રો નવા વર્ષ ની શુભકામના. નવું વર્ષ આપ સૌ ના જીવન મા નવી આશાઓ, નવી ઉંચાઈઓ, નવી સફળતાઓ લાવે એવી ઇશ્વર ને પ્રાર્થનાં. નવા વર્ષ ની શરૂઆત એક પોઝિટિવ વિચારો સાથે શરૂ કરીએ. તેને ધ્યાન મા રાખીને આજનો બ્લોગ આર્ટિકલ તમારી સમક્ષ.2023 WhatsApp Status Of Success In Gujarati . # પોતાની ઓકાત પાર કરતાં શીખો જો સફળ થવું હોય તો._ચેતન ભગત. Gujarati Suvichar  # તમને તરસ લાગે તે પહેલાજ, તમારે એક કૂવો ખોદી લેવો જોઇએ. # તમે બીજા સાથે પણ એવો વ્યવહાર ના કરો જે તમે ઈચ્છો કે તેઓ તમારી સાથે ના કરે. # જે પણ કામ માં હાથ નાખો તે મન લગાવી કરો. # તમે એ લોકોને ખુશ રાખશો જે તમારી નજીક છે તો એવા લોકો આપોઆપ તમારી નજીક આવશે જે તમારાં થી દુર છે. # એક બુદ્ધિમાન માણસ પોતાનાં નિર્ણયો જાતે લે છે જ્યારે મૂર્ખ લોકોના ઇશારે. # સમુદ્ર ના કિનારે બેસી રહેવા થી મોટી નથી મળતાં તે મેળવવાં સમુદ્ર મા ડૂબકી લગાવી પડશે. # સફળતાં એ એક ધીમી પ્રક્રીયા છે રાતોરાત મળવી અશક્ય છે. Success Status  # જો તમારાં લક્ષ્યો તમને ભીડ ...