Skip to main content

Posts

Showing posts from November, 2022

Featured post

31 BEST NEWLY GUJARATI SUVAKYO 2024

 31 BEST NEWLY GUJARATI SUVAKYO 2024 | ૩૧ બેસ્ટ ગુજરાતી સુવાક્યો | સુવાક્યો ગુજરાતી    મિત્રો આજની પોસ્ટ માં અમે ૩૧ બેસ્ટ ગુજરાતી સુવિચાર પ્રસ્તુત કરી રહ્યા છીએ .આ સુવિચારો આપણે જીવન માં જો કોઈક ના કોઈક સમયે કે સંજોગો માં પણ અપનાવાની કોશિશ કરીએ તો આપણી લાઈફ માં કઇંક ને કઇંક ફાયદો તો થાય જ .કારણ કે કેટલાય અનુભવો અને નિચોડ બાદ આ સુવાક્યો અસ્તિત્વ માં આવ્યા છે .    સુવાક્યો આપણને જીવન જીવવા નો એક મારગ બતાવે છે, સલાહ આપે છે , સાહસ આપે છે ,આશા આપે છે ,શાંતિ આપે છે અને જીવન જીવવા ની કલા સમઝાવે છે . યાદ રાખજો " એક નાનકડી સોંય જ પુરે પુરા કપડાં નું અસ્તિત્વ બનાવે છે .'' ૧. કોઈક ને પ્રેમ આપવો સૌથી મોટો ઉપહાર છે અને કોઈક નો પ્રેમ મેળવવો સૌથી મોટું સન્માન છે . ૨.સન્માન એક એવું રોકાણ છે જેને આપણે જેટલું આપીયે તેટલુંજ વ્યાજ સહીત પાછું મળે છે . ૩.સમય , વિશ્વાસ અને ઈજ્જત એવા પંખીઓ છે જે એક વાર ઉડી જાય તો પાછા નથી આવતા. ૪.જીવન માં ભેગું પણ એમની પાસે જ હોય છે જેઓ તેને વહેંચવા માં મને છે પછી તે અન્ન હોય કે સન્માન . ૫.સમય બધાને મળે છે જિંદગી બનાવવા માટે પણ જિંદગી પછી નથી મળતી સમય ...

Winter Health Tips Gujarati

Winter Health Tips Gujarati |શિયાળા મા સ્વાસ્થ્ય.  મિત્રો,   શિયાળાની ઋતુ સ્વાસ્થ્ય વધુ સારું બનાવવાં માટે સૌથી Best Season છે.ઋતુ માં પરિવર્તન આવતાજ આપણે આપણાં ખાન પાન મા બદલાવ કરવો જરૂરી બને છે.  સ્વાસ્થ્ય પ્રત્યે સજાગ અને care કરતાં લોકો માટે આ Season પડકારરૂપ બની શકે છે.  1.આ ઋતુ મા પ્રાણાયામ, આસન, કસરતો તેમજ walking શરીર ને ઉર્જાવાન બનાવે છે અને ખોરાક એવો લેવો કે થોડીક માત્રા પણ વધુ Energy આપે.   2. જો તમે શિયાળા સંબંધિત ડાયટ માટે Confuse હોવ તો આ ઋતુ મા low fat વાળો અને High Calories થી ભરપુર ખોરાક ડાયટ મા સમાવિષ્ટ કરવો જોઇએ. જે શરીર ને સ્ફૂર્તિવાન રાખશે અને વજન પણ વધવા નહી દે.    3. શિયાળા ની ઋતુ મા યુવા વ્યક્તિ એ આળસ અને થાક થી દુર રહેવા માટે અને સ્ફૂર્તિ, ઉર્જા થી ભરપુર રહેવા માટે યોગ્ય ડાયટ ચાર્ટ અપનાવો જોઈએ.   4.સવારનો નાસ્તો: સવારના નાસ્તામાં ઉપમા, વેજિટેબલ સેન્ડવીચ, ઢોંસા, હેવી ફ્રૂટ કસ્ટર્ડ અને માંસાહારી હોવ તો ઇંડા લઈ શકાય. દરરોજ નાસ્તા પછી મલાઈ રહિત ગર્મ દૂધ નો એક ગ્લાસ પીવો. તેમજ એક કટોરી વેજિટેબલ સલાડ લઈ શકાય. 5. બ...