Skip to main content

Posts

Showing posts from September, 2022

Featured post

31 BEST NEWLY GUJARATI SUVAKYO 2024

 31 BEST NEWLY GUJARATI SUVAKYO 2024 | ૩૧ બેસ્ટ ગુજરાતી સુવાક્યો | સુવાક્યો ગુજરાતી    મિત્રો આજની પોસ્ટ માં અમે ૩૧ બેસ્ટ ગુજરાતી સુવિચાર પ્રસ્તુત કરી રહ્યા છીએ .આ સુવિચારો આપણે જીવન માં જો કોઈક ના કોઈક સમયે કે સંજોગો માં પણ અપનાવાની કોશિશ કરીએ તો આપણી લાઈફ માં કઇંક ને કઇંક ફાયદો તો થાય જ .કારણ કે કેટલાય અનુભવો અને નિચોડ બાદ આ સુવાક્યો અસ્તિત્વ માં આવ્યા છે .    સુવાક્યો આપણને જીવન જીવવા નો એક મારગ બતાવે છે, સલાહ આપે છે , સાહસ આપે છે ,આશા આપે છે ,શાંતિ આપે છે અને જીવન જીવવા ની કલા સમઝાવે છે . યાદ રાખજો " એક નાનકડી સોંય જ પુરે પુરા કપડાં નું અસ્તિત્વ બનાવે છે .'' ૧. કોઈક ને પ્રેમ આપવો સૌથી મોટો ઉપહાર છે અને કોઈક નો પ્રેમ મેળવવો સૌથી મોટું સન્માન છે . ૨.સન્માન એક એવું રોકાણ છે જેને આપણે જેટલું આપીયે તેટલુંજ વ્યાજ સહીત પાછું મળે છે . ૩.સમય , વિશ્વાસ અને ઈજ્જત એવા પંખીઓ છે જે એક વાર ઉડી જાય તો પાછા નથી આવતા. ૪.જીવન માં ભેગું પણ એમની પાસે જ હોય છે જેઓ તેને વહેંચવા માં મને છે પછી તે અન્ન હોય કે સન્માન . ૫.સમય બધાને મળે છે જિંદગી બનાવવા માટે પણ જિંદગી પછી નથી મળતી સમય ...

31 + Evergreen Gujarati Motivational Suvichar

 31 + Evergreen Gujarati Motivational Suvichar | ગુજરાતી મોટીવેશન| મોટીવેશન ટીપ્સ. Gujarati Motivational Suvichar  મિત્રો ઘણાં સમય બાદ હુ બ્લોગ પોસ્ટ કરી રહ્યો છું તે માટે પ્રથમ આપ સૌ ની માફી માંગુ છુ. આપ સૌ આ પોસ્ટ વાંચવા આવ્યાં તે બદલ ખુબ આભાર. હું તમને બેસ્ટ મા બેસ્ટ બ્લોગ આપવાની try કરું છું. પ્રયત્ન કરું છું. આજનાં આર્ટિકલ મા 31 + Evergreen Gujarati Motivational Suvichar આપવામાં આવ્યાં છે જે ઘણાં reserch કર્યાં પછી શોધવામાં આવ્યાં છે.  જીવનમાં Motivation કે ઉત્સાહ કે જોશ કે મહત્વાકાંક્ષા જે કહો તે દરેક સ્તરે ખૂબ જરૂરી છે. પછી તમે વિદ્યાર્થી હોવ , નોકરિયાત હોવ, ગૃહસ્થ હોવ, સ્રી હોવ કે પુરૂષ. આજનાં આધુનિક સમયમાં માણસ અનેક સંજોગો- પરિસ્થિતિઓ મા stress અનુભવે તાણ અનુભવે આવા સમયે motivation ની ખુબજ જરૂરિયાત પડે છે. પહેલાં ના સમયમાં બાપ દાદા ઓ કે સંતો તરફથી કે શિક્ષકો તરફથી motivation મળી રહેતું. પરંતુ આજે સમય ના અભાવે અને new generation gap નાં કારણે તે બધું લુપ્ત થઈ રહ્યું છે. અને આજે internat motivation નો એક મુખ્ય સ્ત્રોત બની રહ્યું છે. તો મિત્રો તમારો વધુ સમય નહી ...