Monsoon Health Tips In Gujarati

Monsoon Health Tips In Gujarati | વરસાદી ઋતુ માં સ્વાસ્થ્ય અંગે ટિપ્સ .


Varsad ma health ni image


    મિત્રો વરસાદ ની ઋતુ નું આગમન થઈ ગયું છે. પહેલો વહેલો વરસાદ કદાચ બધેજ થઈ ચૂક્યો છે. ઉનાળા ની સખત ગરમી સહન કર્યાં બાદ વરસાદી ઠંડક થી અનેરો આનંદ તન મન મા થાય.

    ચોમાસા નો વિચાર જ મનમાં ભીની ભીની માટી ની સુગંધ, પાણી ની નાની નાની બુંદ જે ચહેરા ને સ્પર્શે અને ગરમ ગરમ ચા વગેરે અનેક યાદો નો અહેસાસ ઉમળકા લેવા લાગે. ચોમાસાં નો આનંદ તો એક અલગ જ ક્રિયા છે પણ તે મજા સાથે આપણે સ્વાસ્થ્ય નું પણ એટલું જ ધ્યાન રાખવું રહ્યું.

    વરસાદી ઋતું માં શરીર ની immune systems માં ઘણાં ખરા ફેરફારો થાય છે. વાત, પિત, અને કફ ની પ્રકૃતિ મા change આવે છે. આ પ્રકૃતિ ને balanced કરવા આપણે કેટલાક ઉપાયો આ ઋતું દરમ્યાન કરતાં રહેવું જોઇએ. જેથી વરસાદ ની મજા સાથે આપણે શરીર ના સ્વાસ્થ્ય ની પણ કાળજી લઈ શકીએ.

    તો આ post માં સ્વાસ્થ્ય ની કાળજી માટે Monsoon Health Tips In Gujarati માં આપવા મા આવેલ છે આપ સૌ તેને શેર કરો like કરો.

    1. તમારાં ઘરની જગ્યા અને આજુબાજુ ની જગ્યાએ પાણી નો ભરાવો ના થવા દો.

    2. બહાર નું ખાવાનું ટાળો.

    Bahar nu khawanu kem hanikarak


    3. ગરમ હુફાળું સ્વચ્છ પાણી પીઓ.

    4.વધુ પ્રમાણમાં હર્બલ tea અને સૂપ પીવો.

    Green tea na fayda image


    5. હાથ બરાબર સાબુ થી ધોવાં.

    6.antifungle powder નો ઉપયોગ કરવો.

    7.Vitamin C સંબંધિત ખોરાક વધુ લેવો.

    Vitamin c na fayda image


    8. પૂરતી ઊંઘ લેવી.

    9. હાથ પગના નખ કાપી સ્વચ્છ રાખો.

    10. માંદી વ્યક્તિઓ થી distance રાખો.

    11. ભીનાં મોજાં-shoes પહેરવાનું ટાળો.

    12. ભીડભાડ વાળી જગ્યાએ જવાનું ટાળો.

    13. આખી બાય ના કપડાં પહેરો.

    14. મચ્છર થી બચવા યોગ્ય mosquito repellent વાપરો.

    Malariya thi bachwa na upay image


    15. ગેસ, એસિડિટી અને અપચા થી બચવા બહારની તીખી, તળેલી અને અધકાચી વાનગીઓ ખાવાથી દૂર રહો.

    16. છાસ, દહી અને લીંબુ પાણી જેવા પીણાં લેતાં રહો જે nutrition absorption માં મદદ કરશે.

    તો મિત્રો આ હતાં આ પોસ્ટ નાં Monsoon Health Tips In Gujarati . તમને આ પોસ્ટ કેવી લાગી જરૂર થી જણાવજો. અમારી અન્ય post વાંચવા નીચે ની લીંક ઉપર click કરો.

    1. કોરોના મા સ્વાસ્થ્ય.


    Post a Comment

    0 Comments