Skip to main content

Posts

Showing posts from June, 2022

Featured post

31 BEST NEWLY GUJARATI SUVAKYO 2024

 31 BEST NEWLY GUJARATI SUVAKYO 2024 | ૩૧ બેસ્ટ ગુજરાતી સુવાક્યો | સુવાક્યો ગુજરાતી    મિત્રો આજની પોસ્ટ માં અમે ૩૧ બેસ્ટ ગુજરાતી સુવિચાર પ્રસ્તુત કરી રહ્યા છીએ .આ સુવિચારો આપણે જીવન માં જો કોઈક ના કોઈક સમયે કે સંજોગો માં પણ અપનાવાની કોશિશ કરીએ તો આપણી લાઈફ માં કઇંક ને કઇંક ફાયદો તો થાય જ .કારણ કે કેટલાય અનુભવો અને નિચોડ બાદ આ સુવાક્યો અસ્તિત્વ માં આવ્યા છે .    સુવાક્યો આપણને જીવન જીવવા નો એક મારગ બતાવે છે, સલાહ આપે છે , સાહસ આપે છે ,આશા આપે છે ,શાંતિ આપે છે અને જીવન જીવવા ની કલા સમઝાવે છે . યાદ રાખજો " એક નાનકડી સોંય જ પુરે પુરા કપડાં નું અસ્તિત્વ બનાવે છે .'' ૧. કોઈક ને પ્રેમ આપવો સૌથી મોટો ઉપહાર છે અને કોઈક નો પ્રેમ મેળવવો સૌથી મોટું સન્માન છે . ૨.સન્માન એક એવું રોકાણ છે જેને આપણે જેટલું આપીયે તેટલુંજ વ્યાજ સહીત પાછું મળે છે . ૩.સમય , વિશ્વાસ અને ઈજ્જત એવા પંખીઓ છે જે એક વાર ઉડી જાય તો પાછા નથી આવતા. ૪.જીવન માં ભેગું પણ એમની પાસે જ હોય છે જેઓ તેને વહેંચવા માં મને છે પછી તે અન્ન હોય કે સન્માન . ૫.સમય બધાને મળે છે જિંદગી બનાવવા માટે પણ જિંદગી પછી નથી મળતી સમય ...

Sandip Maheshwari Na Suvichar Gujarati Ma

Sandip Maheshwari Na Suvichar Gujarati Ma | સંદીપ મહેશ્વરી સુવિચાર ગુજરાતી. મિત્રો સંદીપ મહેશ્વરી... નામ તો સાંભળ્યું જ હશે! આજે દેશ નો દરેક યુવા સંદીપ મહેશ્વરી ને સારી રીતે જાણે છે. એમની Motivational Speeches થી વાકેફ હશે. અને તેમની speech કે વક્તવ્યો સાંભળી motivate થયાં છે. સંદીપ મહેશ્વરી શું હતાં અને શું બની ગયાં તેની તેમનો પાછળ લાંબો અને સતત સંઘર્ષ રહ્યો છે. જીવન ની ઘણી ખરી બાબતો માં તે અસફળ રહ્યાં હતાં. પણ પાછળથી સફળતાઓ માંથી શીખી ને અને સતત શીખી ને તેઓએ સફળતા ના સોપાન સર કર્યાં. આજનાં વ્યક્તિ વિશેષ આર્ટિકલ મા Sandip Maheshwari Na Suvichar Gujarati Ma વિશે માહિતી આપીશું. ૧. સૌથી મોટો રોગ, લોકો શું કહેશે??? ૨.શીખતાં રહેવું જોઈએ. જે વ્યક્તિ કઈ ને કઈ નવું શીખી રહ્યો છે,તે જીવીત છે જેણે શીખવાનું બંધ કરી દીધું,તે જીવીત લાશ સમાન છે. ૩.સફળતા અનુભવો થી પ્રાપ્ત થાય છે, અને અનુભવો ખરાબ અનુભવો માંથી... ૪.જે દ્રષ્ટિ થી તમે દુનિયા ને જોશો તેજ દ્રષ્ટિ થી દુનિયા પણ તમને જોશે. ૫.જિંદગી માં ક્યારેય પણ ખરાબ દિવસ નો સામનો થાય, તો એટલુંજ વિચારજો દિવસ ખરાબ હતો. જિંદગી નહી. ૬.પીડાને સહન કરવી પડે છે. દ...

Monsoon Health Tips In Gujarati

Monsoon Health Tips In Gujarati | વરસાદી ઋતુ માં સ્વાસ્થ્ય અંગે ટિપ્સ . Contents મિત્રો વરસાદ ની ઋતુ નું આગમન થઈ ગયું છે. પહેલો વહેલો વરસાદ કદાચ બધેજ થઈ ચૂક્યો છે. ઉનાળા ની સખત ગરમી સહન કર્યાં બાદ વરસાદી ઠંડક થી અનેરો આનંદ તન મન મા થાય. ચોમાસા નો વિચાર જ મનમાં ભીની ભીની માટી ની સુગંધ, પાણી ની નાની નાની બુંદ જે ચહેરા ને સ્પર્શે અને ગરમ ગરમ ચા વગેરે અનેક યાદો નો અહેસાસ ઉમળકા લેવા લાગે. ચોમાસાં નો આનંદ તો એક અલગ જ ક્રિયા છે પણ તે મજા સાથે આપણે સ્વાસ્થ્ય નું પણ એટલું જ ધ્યાન રાખવું રહ્યું. વરસાદી ઋતું માં શરીર ની immune systems માં ઘણાં ખરા ફેરફારો થાય છે. વાત, પિત, અને કફ ની પ્રકૃતિ મા change આવે છે. આ પ્રકૃતિ ને balanced કરવા આપણે કેટલાક ઉપાયો આ ઋતું દરમ્યાન કરતાં રહેવું જોઇએ. જેથી વરસાદ ની મજા સાથે આપણે શરીર ના સ્વાસ્થ્ય ની પણ કાળજી લઈ શકીએ. તો આ post માં સ્વાસ્થ્ય ની કાળજી માટે Monsoon Health Tips In Gujarati માં આપવા મા આવેલ છે આપ સૌ તેને શેર કરો like કરો. 1. તમારાં ઘરની જગ્યા અને આજુબાજુ ની જગ્યાએ પાણી નો ભરાવો ના થવા દો. 2. બહાર નું ખાવાનું ટાળો. 3. ...

Best Gujarati Jokes

Best Gujarati Jokes | ગુજરાતી જોક્સ. મિત્રો,   Jokes શબ્દ આવતાં જ રમૂજ, મજાક મસ્તી અને આનંદ ની feeling મનમાં આવે. વર્તમાન સમયમાં આ બધાં શબ્દો આપણા આખા દિવસ નો એક હિસ્સો બને એવી વધુને વધુ કોશિશો કરવી. આજે લોકો ભય, હતાશા, ચિંતા તેમજ માનસિક tension અને અનેક પ્રકારની મનોવૃત્તિ થી ઘેરાયેલા હોય છે. તેમને જીવન માં શું કરવું કે જેથી,...મન પ્રફુલ્લિત રહે,... tension થી દુર રહે તેની ખબર નથી પડતી.  હાસ્ય નું જીવન માં હોવું અત્યંત આવશ્યક છે. હસતો માણસ આપોઆપ સુંદર લાગવા લાગે. જીવનમાં નાની નાની વસ્તુઓ, પ્રસંગો કે અન્ય કાર્યો માંથી આપણે આનંદ લેવો જોઇએ. હસતાં રહેવાથી જ કેટલાંય રોગો બીમારીઓ આપોઆપ ખતમ થઈ જાય છે.   તો મિત્રો આપસૌ હસતાં રહો તે માટે મારો એક નાનકડો પ્રયાસ આ Best Gujarati Jokes વડે તમારી સમક્ષ મૂકું છું. વાંચી ને આનંદ લો અને share કરી બીજાને પણ મજા કરાવો. વો કહેતે હૈ ના..."ખુશિયા બાટને સે બઢતી હૈ." 1. ગણિતના શિક્ષક સ્ટાફ રૂમમાં બેસીને ખાલી ડબામાં રોટલી ડૂબવીને ખાતા હતા.... તે જોઈને ગુજરાતીના શિક્ષક બોલ્યા "અલ્યા ડબામાં શાકતો નથી ?" ગણિત શિક્ષક બોલ્યા અમે તો શાકને એક...