31 BEST NEWLY GUJARATI SUVAKYO 2024 | ૩૧ બેસ્ટ ગુજરાતી સુવાક્યો | સુવાક્યો ગુજરાતી મિત્રો આજની પોસ્ટ માં અમે ૩૧ બેસ્ટ ગુજરાતી સુવિચાર પ્રસ્તુત કરી રહ્યા છીએ .આ સુવિચારો આપણે જીવન માં જો કોઈક ના કોઈક સમયે કે સંજોગો માં પણ અપનાવાની કોશિશ કરીએ તો આપણી લાઈફ માં કઇંક ને કઇંક ફાયદો તો થાય જ .કારણ કે કેટલાય અનુભવો અને નિચોડ બાદ આ સુવાક્યો અસ્તિત્વ માં આવ્યા છે . સુવાક્યો આપણને જીવન જીવવા નો એક મારગ બતાવે છે, સલાહ આપે છે , સાહસ આપે છે ,આશા આપે છે ,શાંતિ આપે છે અને જીવન જીવવા ની કલા સમઝાવે છે . યાદ રાખજો " એક નાનકડી સોંય જ પુરે પુરા કપડાં નું અસ્તિત્વ બનાવે છે .'' ૧. કોઈક ને પ્રેમ આપવો સૌથી મોટો ઉપહાર છે અને કોઈક નો પ્રેમ મેળવવો સૌથી મોટું સન્માન છે . ૨.સન્માન એક એવું રોકાણ છે જેને આપણે જેટલું આપીયે તેટલુંજ વ્યાજ સહીત પાછું મળે છે . ૩.સમય , વિશ્વાસ અને ઈજ્જત એવા પંખીઓ છે જે એક વાર ઉડી જાય તો પાછા નથી આવતા. ૪.જીવન માં ભેગું પણ એમની પાસે જ હોય છે જેઓ તેને વહેંચવા માં મને છે પછી તે અન્ન હોય કે સન્માન . ૫.સમય બધાને મળે છે જિંદગી બનાવવા માટે પણ જિંદગી પછી નથી મળતી સમય ...
Shreemad Bhagwad Geeta In Gujarati | Bhagwad Geeta In Gujarati adhyay 4 | શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય ૪. મિત્રો, આજે શ્રીમદ્ ભગવદ્ ગીતા નાં અધ્યાય ૪ વિશેનાં શ્લોકો માંથી Shreemad Bhagwad Geeta In Gujarati ની post લખવામાં આવી છે. જેમાં ભગવાને ભગવદ્ ગીતા નાં અધ્યાય ૪ મા શું જ્ઞાન પાર્થ- અર્જુન ને આપેલું તે વિશે કેટલાંક અંશો આપવામાં આવ્યાં છે. શ્રીમદ્ ભગવદ્ ગીતા ના અધ્યાય ૪ માં ભગવાને આપેલું આધ્યાત્મિક જ્ઞાન અને મનુષ્ય નાં કર્મો વિશેનું જ્ઞાન વર્ણવામાં આવેલું છે. તો આ રહ્યાં કેટલાંક અંશો ભગવદ્ ગીતાના અધ્યાય ૪ નાં શ્લોકો ના. यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत । अभ्युत्थानमधर्मस्य तदात्मानं सृजाम्यहम् ॥ શ્લોક ૭, અધ્યાય ૪. "હે ભારત જયારે અને જ્યાં ધર્મ નું આચરણ મંદ પડશે અને અધર્મ નું જોર વધશે ત્યારે ત્યારે હું અવતાર લઈશ." Shreemad Bhagwad Geeta In Gujarati परित्राणाय साधूनां विनाशाय च दुष्कृताम् । धर्मसंस्थापनार्थाय सम्भवामि युगे युगे ॥ શ્લોક ૮, અધ્યાય ૪. પવિત્ર જનોની રક્ષા અર્થે અને દુષ્ટો નાં નાશ માટે તથા ધર્મ નાં સિદ્ધાંતોને ફરી સ્થાપવા કાજે હું યુગે યુગે પ્રગટ થાઉં છું. ...