Simple Gujarati Suvichar 2022 | Famous Gujarati Suvichar | સરળ ગુજરાતી સુવિચાર.
Simple Gujarati Suvichar 2022 ની આજની પોસ્ટ વધુ સંશોધક અને અલગ રહેશે. સુવિચાર, સ્ટેટસ આજ કાલ whatsapp પર,social media પર અલગ છાપ પાડતા હોય છે.
સુવિચાર ખાલી વાંચવાને બદલે એને જીવન માં apply કરવા પણ એટલાં જ જરૂરી છે ત્યારેજ તમારાં જીવન માં બદલાવો અને નવી સંભાવનાઓ ઉદ્ભવશે.
Simple Gujarati Suvichar 2022 ની આજની આ પોસ્ટ એકદમ અલગ તરી આવતા સુવિચાર સ્ટેટસ અંગે ની રહેશે. જેમાં તમને કઈક નવા ગુજરાતી સુવિચાર ની દુનિયા મળશે.
>>> મનુષ્ય જેટલો નાનો હોય છે તેનો અહંકાર એટલો જ મોટો હોય છે. _રોમ
>>> દંભનો અંત સદૈવ અહંકાર હોય છે અને અહંકારી આત્મા સદૈવ પતિત થાય છે. _બાઇબલ
>>> નાશ પામતા પહેલાં વ્યક્તિ અહંકારી થઈ જાય છે, પરંતુ સન્માન સદૈવ વ્યક્તિને નમ્રતા પ્રદાન કરે છે. _બાઇબલ
Simple Gujarati Suvichar 2022 |
>>> અનિષ્ટ કરવાના અવસર તો દિલમાં સો વખત આવશે, પરંતુ ભલાઈનો અવસર વરસમાં એક વખત આવે છે. _વૉલ્ટર
>>> બધાં દુઃખોની એક જ દવા છે… આશા.
_વિલિયમ શેક્સપિયર
>>> માણસના મનની સફર એક સુખથી બીજા સુખ તરફની નહીં, એક આશાથી બીજી આશા તરફની હોય છે.
કોઈનાય આત્માને દુઃખ ન પહોંચાડવું એ સર્વશ્રેષ્ઠ માનવધર્મ છે. _ગૌતમ બુદ્ધ
>>> આનંદ આપણો ઉપભોગ કરે છે. શ્રમ આપણને સામર્થ્યવાન બનાવે છે.
સુવિચાર ગુજરાતી |
>>> તારા મનના માનેલા બધા જ ધર્મોને છોડીને કેવળ મારા શરણે આવી જા. હું તને બધાં પાપોથી મુક્ત કરીને તને મોક્ષની ભેટ આપીશ._ શ્રીમદ્ ભગવદ્ગગીતા
>>> ઈશ્વરે જે આપ્યું છે તે અધિક છે એમ માની જે સંતોષથી જીવે છે તે શ્રીમંત છે, ઓછું માની હાય હાય કરે તે કંગાલ છે._ અજ્ઞાત
>>> સબકી પૂજા એક હી, અલગ અલગ હર રીત, મસ્જિદ જાયે મૌલવી, કોયલ ગાયે ગીત. _નિદા ફાઝલી
Gujarati shayari |
>>> શારીરિક ઉન્નતિ વગર આધ્યાત્મિક ઉન્નતિ અસંભવ છે. _રામકૃષ્ણ પરમહંસ
>>> કર્મના આ ખેતરમાં તમે જેવી વાવણી કરશો એવી જ કાપણી કરવાની આવશે. _ગુરુ ગ્રંથસાહેબ
>>> કોઈ મને ઝાડ કાપવા માટે છ કલાકનો સમય આપે તો પ્રથમ ચાર કલાક તો હું કુહાડીની ધાર કાઢવામાં જ પસાર કરીશ. _અબ્રાહમ લિંકન
Lincoln Gujarati Suvichar |
>>> ઊંઘ આવે ત્યારે ઊંઘી જાવ, પરંતુ જાગૃત અવસ્થાની એક પણ ક્ષણ નકામી વેડફશો નહીં. _વિનોબા ભાવે
>>> ભગવાનને પ્રાર્થના કરો, પણ કિનારે જવા માટે હલેસાં મારવાનું ચાલુ રાખજો. _અજ્ઞાત
>>> અધૂરું કાર્ય અને અધૂરી લડાઈ એ બંને અર્ધા બુઝાવેલા અગ્નિની જેમ, અંતે હાનિકર્તા નીવડે છે. _તિરુવલ્લુવર
>>> જીવનમાં સતત બાંધછોડ કરવી પડતી હોય છે, કલામાં ક્યારેય બાંધછોડ ન ચાલે. _ગન્ટર ગ્રાસ
>>> કાયદો એ કરોળિયાના જાળા જેવો હોય છે. તે નબળાને જ સપડાવે છે. _સોલોન
>>> કાયદો એટલે લોકોને વારસામાં મળતો રોગ. _ગેટ
>>> ગુસ્સો અને ઘોડો, બંને પર લગામ ન રખાય તો માણસ ઊથલી પડે. _કોલે સિબ્બર
>>> ક્રોધનાં કારણો કરતાં તેનાં પરિણામ વધુ ખતરનાક હોય છે. _માર્ક્સ ઓરેલિયસ
તો મિત્રો આ હતાં આજનાં Simple Gujarati Suvichar 2022. વધુ પોસ્ટ વાંચવા ક્લિક કરો...
0 Comments