31 BEST NEWLY GUJARATI SUVAKYO 2024 | ૩૧ બેસ્ટ ગુજરાતી સુવાક્યો | સુવાક્યો ગુજરાતી મિત્રો આજની પોસ્ટ માં અમે ૩૧ બેસ્ટ ગુજરાતી સુવિચાર પ્રસ્તુત કરી રહ્યા છીએ .આ સુવિચારો આપણે જીવન માં જો કોઈક ના કોઈક સમયે કે સંજોગો માં પણ અપનાવાની કોશિશ કરીએ તો આપણી લાઈફ માં કઇંક ને કઇંક ફાયદો તો થાય જ .કારણ કે કેટલાય અનુભવો અને નિચોડ બાદ આ સુવાક્યો અસ્તિત્વ માં આવ્યા છે . સુવાક્યો આપણને જીવન જીવવા નો એક મારગ બતાવે છે, સલાહ આપે છે , સાહસ આપે છે ,આશા આપે છે ,શાંતિ આપે છે અને જીવન જીવવા ની કલા સમઝાવે છે . યાદ રાખજો " એક નાનકડી સોંય જ પુરે પુરા કપડાં નું અસ્તિત્વ બનાવે છે .'' ૧. કોઈક ને પ્રેમ આપવો સૌથી મોટો ઉપહાર છે અને કોઈક નો પ્રેમ મેળવવો સૌથી મોટું સન્માન છે . ૨.સન્માન એક એવું રોકાણ છે જેને આપણે જેટલું આપીયે તેટલુંજ વ્યાજ સહીત પાછું મળે છે . ૩.સમય , વિશ્વાસ અને ઈજ્જત એવા પંખીઓ છે જે એક વાર ઉડી જાય તો પાછા નથી આવતા. ૪.જીવન માં ભેગું પણ એમની પાસે જ હોય છે જેઓ તેને વહેંચવા માં મને છે પછી તે અન્ન હોય કે સન્માન . ૫.સમય બધાને મળે છે જિંદગી બનાવવા માટે પણ જિંદગી પછી નથી મળતી સમય ...
Short Gujarati Suvichar | નાના ગુજરાતી સુવિચાર| સુવિચાર વિદ્યાર્થી માટે. Short Gujarati Suvichar કે નાના સુવિચાર ઉપર આજનો blog. શેર કરૉ social media મા. Short Gujarati Suvichar જે નાના છે પણ જોરદાર છે. સમજવાં જેવા છે. જીવન માં ઉતારવા જેવા છે. અપનાવવા જેવા છે. અલગ અલગ વિષયો પર નાં આ રહ્યાં ગુજરાતી સુવિચાર. #બંધન બંધન કે મુક્તિ "વસ્તુ" માં નહિ દ્રષ્ટિમાં હોય છે. _ઓશો રજનીશ # ધેર્ય ધૈર્ય જાળવવું મુશ્કેલ છે, પણ તેનું ફળ શુભ હોય છે. #ધર્મ Suvichar gujarati હું ધર્મો વિરુદ્ધના ધર્મમાં માનું છું. _વિક્ટર હ્યુગો #સ્ત્રી સ્ત્રીનું સાચું આભૂષણ છે "મૌન". _સોફોક્લિસ જ્યાં નારીઓનું સન્માન થાય છે ત્યાં દેવતાઓ પણ પ્રસન્ન રહે છે. _મનુસ્મૃતિ #આશા Short gujarati suvichar હું આશાવાદી છું, કારણકે નિરાશાવાદી થવામાં કોઈ લાભ નથી. _વિન્સ્ટન ચર્ચિલ #પરિવર્તન પરિવર્તન સિવાય બીજું કંઈ જ કાયમી નથી. _હેરાક્લિટસ પરિવર્તન વિના પ્રગતિ અશક્ય છે. _જ્યોર્જ બર્નાર્ડશો . #પુસ્તક પુસ્તકો વગર જીવવાનું મારે માટે શક્ય જ નથી. _થૉમસ જેફરસન. #પ્રેમ SHORT gujarati suvichar કોઈનો પ્...