Gujarati Suvichar for Motivation | Motivation Gujarati Suvichar | ગુજરાતી મોટીવેશન.
Motivation Suvichar |
મિત્રો,
આજનાં gujarati suvichar એ Gujarati Suvichar for Motivation topic પર રજૂ કરવામાં આવ્યાં છે.Motivation Gujarati Suvichar જે આજનાં વર્તમાન સમય માં અત્યંત જરૂરી છે.
જીવનમાં માં મોટીવેશન,ambition અને મહત્વકાક્ષાઓ સફળ થવા માટે બહુજ જરૂરી છે. આજનો મનુષ્ય જીવનમાં ડગલે ને પગલે હતાશ, નિરાશ, થાકેલો,nagative thinking અને tension થી ઘેરાયેલો રહે છે.
Gujarati Suvichar for Motivation આજ સંદર્ભ ને ધ્યાન માં રાખી રજૂ કરવામાં આવ્યા છે. જે આપ સહુને ક્યાંક ને ક્યાંક motivation આપશે, ઉત્સાહ આપસે અને નવી દિશા બતાવશે.
Gujarati Suvichar for Motivation.
૧. જીવનની સૌથી મોટી ખુશી એ કામ કરવામાં છે.
જેના માટે લોકો તમને કહેશે કે"તું નહી કરી શકે!"
૨. પોતાની જાતને એટલી કમજોર નાં થવાં દો.
કે લોકોના અહેશાન ની જરૂર પડે.
૩. દુઃખ, ભય, નિરાશા બધું તારી અંદર છે.
આ પીંજરા માંથી નીકળ, તુ પણ એક સિકંદર છે.
૪. એવી જગ્યાએ હંમેશા ચૂપ રેહજો, જ્યાં ૨ આનાના લોકો પોતાની જ હેસિયત ની વાહવાહી કરે છે.
૫. દુનિયાની કોઈ પણ તકલીફ, તમારાં સાહસ થી મોટી નથી.
૬. ગુસ્સો આવે તો રોકાઈ જવું,
ભૂલ થાય તો નમી જવું, દુનિયા ની બધી સમસ્યા દૂર થઈ જશે.
૭. કઈક અલગ કરવું હોય જીવન માં તો,ટોળાં થી અલગ રહો, ટોળું સાહસ તો આપશે પણ ઓળખ છીનવી લેશે.
તો મિત્રો આજના Gujarati Suvichar for Motivation તમને આ પોસ્ટ કેવી લાગી પ્લીઝ કમેંટ કરશો .
0 Comments