Skip to main content

Posts

Showing posts from March, 2022

Featured post

31 BEST NEWLY GUJARATI SUVAKYO 2024

 31 BEST NEWLY GUJARATI SUVAKYO 2024 | ૩૧ બેસ્ટ ગુજરાતી સુવાક્યો | સુવાક્યો ગુજરાતી    મિત્રો આજની પોસ્ટ માં અમે ૩૧ બેસ્ટ ગુજરાતી સુવિચાર પ્રસ્તુત કરી રહ્યા છીએ .આ સુવિચારો આપણે જીવન માં જો કોઈક ના કોઈક સમયે કે સંજોગો માં પણ અપનાવાની કોશિશ કરીએ તો આપણી લાઈફ માં કઇંક ને કઇંક ફાયદો તો થાય જ .કારણ કે કેટલાય અનુભવો અને નિચોડ બાદ આ સુવાક્યો અસ્તિત્વ માં આવ્યા છે .    સુવાક્યો આપણને જીવન જીવવા નો એક મારગ બતાવે છે, સલાહ આપે છે , સાહસ આપે છે ,આશા આપે છે ,શાંતિ આપે છે અને જીવન જીવવા ની કલા સમઝાવે છે . યાદ રાખજો " એક નાનકડી સોંય જ પુરે પુરા કપડાં નું અસ્તિત્વ બનાવે છે .'' ૧. કોઈક ને પ્રેમ આપવો સૌથી મોટો ઉપહાર છે અને કોઈક નો પ્રેમ મેળવવો સૌથી મોટું સન્માન છે . ૨.સન્માન એક એવું રોકાણ છે જેને આપણે જેટલું આપીયે તેટલુંજ વ્યાજ સહીત પાછું મળે છે . ૩.સમય , વિશ્વાસ અને ઈજ્જત એવા પંખીઓ છે જે એક વાર ઉડી જાય તો પાછા નથી આવતા. ૪.જીવન માં ભેગું પણ એમની પાસે જ હોય છે જેઓ તેને વહેંચવા માં મને છે પછી તે અન્ન હોય કે સન્માન . ૫.સમય બધાને મળે છે જિંદગી બનાવવા માટે પણ જિંદગી પછી નથી મળતી સમય ...

Gujarati Suvichar for Motivation

  Gujarati Suvichar for Motivation | Motivation Gujarati Suvichar | ગુજરાતી મોટીવેશન. Motivation Suvichar મિત્રો, આજનાં gujarati suvichar એ Gujarati Suvichar for Motivation topic પર રજૂ કરવામાં આવ્યાં છે.Motivation Gujarati Suvichar જે આજનાં વર્તમાન સમય માં અત્યંત જરૂરી છે. જીવનમાં માં મોટીવેશન,ambition અને મહત્વકાક્ષાઓ સફળ થવા માટે બહુજ જરૂરી છે. આજનો મનુષ્ય જીવનમાં ડગલે ને પગલે હતાશ, નિરાશ, થાકેલો,nagative thinking અને tension થી ઘેરાયેલો રહે છે. Gujarati Suvichar for Motivation આજ સંદર્ભ ને ધ્યાન માં રાખી રજૂ કરવામાં આવ્યા છે. જે આપ સહુને ક્યાંક ને ક્યાંક motivation આપશે, ઉત્સાહ આપસે અને નવી દિશા બતાવશે. Gujarati Suvichar for Motivation. ૧. જીવનની સૌથી મોટી ખુશી એ કામ કરવામાં છે. જેના માટે લોકો તમને કહેશે કે"તું નહી કરી શકે!" ૨. પોતાની જાતને એટલી કમજોર નાં થવાં દો. કે લોકોના અહેશાન ની જરૂર પડે. ૩. દુઃખ, ભય, નિરાશા બધું તારી અંદર છે. આ પીંજરા માંથી નીકળ, તુ પણ એક સિકંદર છે. ૪. એવી જગ્યાએ હંમેશા ચૂપ રેહજો, જ્યાં ૨ આનાના લોકો પોતાની જ હેસિયત ની વાહવાહી કરે છે. ૫. દુનિયાની કોઈ...