Bhagvad Geeta In Gujarati Adhyay 4 | Gujarati Bhagvad Geeta | ભગવદ્ ગીતા in ગુજરાતી અધ્યાય ૪.
Bhagvad Geeta In Gujarati Adhyay 4 ના અધ્યાય ૪ નાં કેટલાંક શ્લોકનો સાર આજના આર્ટીકલ માં દર્શાવવામાં આવ્યો છે. અઘ્યાય ૪ મા ભગવાન શ્રીકૃષ્ણ એ આપેલ જ્ઞાન , ભગવદ ગીતા કયારથી અસ્તિત્ત્વ માં આવેલ ,અને તેનુ મહત્વ .
ધર્મના રક્ષણ કાજે ભગવાન યુગે યુગે જન્મ આ પૃથ્વી પર લે છે.
Bhagvad Geeta In Gujarati |
શ્લોક ૧ સાર: ભગવદ્ ગીતા નું અસ્તિત્ત્વ.
ભગવદ્ ગીતા યુગો પહેલાં ભગવાને સૂર્યદેવ ને કહી હતી. સૂર્યદેવે પોતાનાં પુત્ર મનુ ને કહી અને મનુ એ પોતાનાં પુત્ર ઈશ્વાકુને કહી , ઇશ્વાકુ એ રામકુળ ના પૂર્વજ હતાં.
જેથી યુગોથી આ જ્ઞાન ની આપલે થતી રહી છે.
Bhagvad geeta in gujarati |
શ્લોક ૭ સાર: ભગવાન નું અવતરણ.
જ્યારે જ્યારે ધર્મ નું જોર ધીમું પડે છે અને અધર્મ નું જોર વધે છે. તેમજ અધર્મી ઓ ના પાપ થી પૃથ્વી મુશ્કેલી મા મુકાય છે ત્યારે ધર્મ ની સ્થાપના એને અધર્મ ના નાશ માટે ભગવાન વિવિધ રૂપો મા અવતરણ કરે છે.
શ્લોક ૮ સાર: શુદ્ધ- પવિત્ર ભક્તો ની રક્ષા.
કૃષ્ણ ભક્તિ માં લીન. સાધુ મનુષ્ય જ્યારે જ્યારે મુશ્કેલીઓ માં મુકાય. દુષ્ટો દ્વારા પ્રતાડિત થાય ત્યારે ભગવાન એમની રક્ષા માટે દુષ્ટો ના નાશ માટે જન્મ લે છે.
શ્લોક ૯ સાર: પુનર્જન્મ.
જે મનુષ્ય ભગવાન નાં કર્મો અને જન્મો ના રહસ્યો ને જાણી લે છે તે જન્મ મરણ નાં ચક્કર માંથી મુક્તિ પામી ભગવાન ની શરણ પામે છે. અને પુનર્જન્મ પાછો પામતો નથી.
Bhagvad geeta in gujarati adhyay 4 |
શ્લોક ૧૦ સાર: રાગ, ભય, ક્રોધ થી મુક્ત વ્યકિત.
મનુષ્ય- જીવ જે રાગ , ભય, ક્રોધ જેવા આવેગો થી મુક્ત છે હંમેશા પ્રભુ ની ભક્તિ મા એક સમાનતા ધરાવે છે તપસ્વી છે, પવિત્ર છે, જ્ઞાનથી ઉપર ઉઠેલા છે તે ભગવાન નો દિવ્ય પ્રેમ પામે છે.
મિત્રો હવે પછી ના શ્લોકો નો સાર અને મહત્વ ટુંક સમયમાં હું publish કરીશ.Bhagvad Geeta In Gujarati Adhyay 4 series આગળ ચાલશે.
Bhagvad Geeta વિશે વધુ વાંચવા
અહી ક્લિક કરો>>Bhagvad Geeta In Gujarati.
જય શ્રી કૃષ્ણ.
0 Comments