Ramkrishna Paramhans suvichar

Ramkrishna Paramhans Suvichar | Ramkrishna Biography In Gujarati | શ્રી રામકૃષ્ણ પરમહંસ નાં સુવિચારો.

રામકૃષ્ણ પરમહંસ જીવન ક્રમ/ જીવન ચરિત્ર:

    * જન્મ: સને ૧૮૩૩ માં હુંગલી નજીક કમારપુકર ગામમાં બ્રામ્હણ કુળમાં થયેલો.

    * પિતાનું નામ: ખુદીરામ ચટ્ટોપાધ્યાય.

    * માતાનું નામ: ચંદ્રમણી દેવી.

    * રામકૃષ્ણ પરમહંસ કાલીદેવી મંદિરના પૂજારી હતાં.

    * સાચું નામ: ગદાધર ચટ્ટોપાધ્યાય.

    * ગુરૂ : રામકૃષ્ણ પમહંસના ગુરૂ તોતાપુરી હતાં. જે નાગા સન્યાસી હતાં. જેમણે તેમને અદ્વૈત વેદાંત નું જ્ઞાન આપ્યું.

    * પ્રધાન શિષ્ય : સ્વામી વિવેકાનંદ.

    * મહાકાળી દર્શન: વિવેકાનંદ ની હઠ પર તેમણે કાળી માતા નાં દર્શન કરાવેલ હતાં.

    * ધર્મોઉપદેશ : દક્ષિણેશ્વર માં આપેલ.

    * સમાધી : શ્રાવણ પૂર્ણિમા ના દિવસે લીધેલ.

     Ramkrishna Paramhans Suvichar:

    1. ઈશ્વર બધાં માણસો માં છે, પણ બધાં માણસો  ઈશ્વર MA નથી. એટલે જ તેઓ દુઃખી થાય છે.

    2. જ્યાં સુધી મન અસ્થિર અને ચંચળ હોય છે ત્યાં સુઘી ગમે તેવા સારા ગુરૂ કે સારા સાધુઓ ની સંગત મળે તો પણ લાભ નથી થતો.

    3. મનના હાથી ને બુદ્ધિ નાં અંકુશ માં રાખો.

    4. વિશ્વાસ માં જીવન છે, અવિશ્વાસ માં મૃત્યુ.

    5. સંસાર ની માયા વચ્ચે રહીને પણ જે પૂર્ણતા પામે છે તે જ સાચો વીર.

    6. વહાણ પાણીમાં રહે તો કોઈ વાંધો નથી, પણ પાણી વહાણમાં રહેવું જોઈએ.


    Suvichar of Ramkrishna Paramhans
    Suvichar of Ramkrishna Paramhans


    7. મેલા અરીસા માં જેમ સૂર્યનાં કિરણો નું પ્રતિબિંબ નથી પડતું. તેવી જ રીતે ઘણાં લોકોનાં હૃદય માં ઈશ્વર નુ પ્રતિબિંબ નથી પડતું. કારણ કે તેમનાં અંતઃ કરણ મલિન અને અપવિત્ર હોય છે.

    8. જેમણે આધ્યાત્મિક જ્ઞાન પ્રાપ્ત કરી લીધું છે. તેના પર કામ અને લોભ નું ઝેર નથી ચડતું.

    તો આ હતાં Ramkrishna Paramhans Suvichar. રામકૃષ્ણ નાં અનેકો શિષ્ય હતાં પરંતુ સ્વામી વિવેકાનંદ પ્રધાન હતાં.

    જેમણે દેશ વિદેશ માં ભારતીય ધર્મ, સંસ્કૃતિ નો પ્રચાર પ્રસાર કર્યો. અને ભારત માં બેલુર મઠ ની સ્થાપના કરી.

    પ્રશ્નો અને ઉત્તર.FAQ

    1. રામકૃષ્ણ પરમહંસ ના માતા નુ નામ શું હતું?

    જવાબ: ચંદ્રમણી દેવી.

    2.રામકૃષ્ણ પરમહંસ ના પિતા નુ નામ શું હતું?

    જવાબ: ખુદીરામ ચટ્ટોપાધ્યાય.

    3.રામકૃષ્ણ પરમહંસ ના ગુરૂ નુ નામ શું હતું?

    જવાબ: નાગા સન્યાસી, તોતા પૂરી મહારાજ.

    4. રામકૃષ્ણ પરમહંસ એ ધર્મોપદેશ ક્યાં આપ્યો?

    જવાબ: દક્ષિણેશ્વર

    5. રામકૃષ્ણ પરમહંસ નાં પ્રધાન શિષ્ય કોણ હતા?

    જવાબ: સ્વામી વિવેકાનંદ.

     અન્ય સુવિચાર વાંચવા ક્લિક કરો.

    gujarati suvichar

    Post a Comment

    0 Comments