Skip to main content

Posts

Showing posts from December, 2021

Featured post

31 BEST NEWLY GUJARATI SUVAKYO 2024

 31 BEST NEWLY GUJARATI SUVAKYO 2024 | ૩૧ બેસ્ટ ગુજરાતી સુવાક્યો | સુવાક્યો ગુજરાતી    મિત્રો આજની પોસ્ટ માં અમે ૩૧ બેસ્ટ ગુજરાતી સુવિચાર પ્રસ્તુત કરી રહ્યા છીએ .આ સુવિચારો આપણે જીવન માં જો કોઈક ના કોઈક સમયે કે સંજોગો માં પણ અપનાવાની કોશિશ કરીએ તો આપણી લાઈફ માં કઇંક ને કઇંક ફાયદો તો થાય જ .કારણ કે કેટલાય અનુભવો અને નિચોડ બાદ આ સુવાક્યો અસ્તિત્વ માં આવ્યા છે .    સુવાક્યો આપણને જીવન જીવવા નો એક મારગ બતાવે છે, સલાહ આપે છે , સાહસ આપે છે ,આશા આપે છે ,શાંતિ આપે છે અને જીવન જીવવા ની કલા સમઝાવે છે . યાદ રાખજો " એક નાનકડી સોંય જ પુરે પુરા કપડાં નું અસ્તિત્વ બનાવે છે .'' ૧. કોઈક ને પ્રેમ આપવો સૌથી મોટો ઉપહાર છે અને કોઈક નો પ્રેમ મેળવવો સૌથી મોટું સન્માન છે . ૨.સન્માન એક એવું રોકાણ છે જેને આપણે જેટલું આપીયે તેટલુંજ વ્યાજ સહીત પાછું મળે છે . ૩.સમય , વિશ્વાસ અને ઈજ્જત એવા પંખીઓ છે જે એક વાર ઉડી જાય તો પાછા નથી આવતા. ૪.જીવન માં ભેગું પણ એમની પાસે જ હોય છે જેઓ તેને વહેંચવા માં મને છે પછી તે અન્ન હોય કે સન્માન . ૫.સમય બધાને મળે છે જિંદગી બનાવવા માટે પણ જિંદગી પછી નથી મળતી સમય ...

Ramkrishna Paramhans suvichar

Ramkrishna Paramhans Suvichar | Ramkrishna Biography In Gujarati | શ્રી રામકૃષ્ણ પરમહંસ નાં સુવિચારો. રામકૃષ્ણ પરમહંસ જીવન ક્રમ/ જીવન ચરિત્ર: Contents * જન્મ : સને ૧૮૩૩ માં હુંગલી નજીક કમારપુકર ગામમાં બ્રામ્હણ કુળમાં થયેલો. * પિતાનું નામ : ખુદીરામ ચટ્ટોપાધ્યાય. * માતાનું નામ : ચંદ્રમણી દેવી. * રામકૃષ્ણ પરમહંસ કાલીદેવી મંદિરના પૂજારી હતાં. * સાચું નામ : ગદાધર ચટ્ટોપાધ્યાય. * ગુરૂ : રામકૃષ્ણ પમહંસના ગુરૂ તોતાપુરી હતાં. જે નાગા સન્યાસી હતાં. જેમણે તેમને અદ્વૈત વેદાંત નું જ્ઞાન આપ્યું. * પ્રધાન શિષ્ય : સ્વામી વિવેકાનંદ. * મહાકાળી દર્શન : વિવેકાનંદ ની હઠ પર તેમણે કાળી માતા નાં દર્શન કરાવેલ હતાં. * ધર્મોઉપદેશ : દક્ષિણેશ્વર માં આપેલ. * સમાધી : શ્રાવણ પૂર્ણિમા ના દિવસે લીધેલ.  Ramkrishna Paramhans Suvichar: 1. ઈશ્વર બધાં માણસો માં છે, પણ બધાં માણસો  ઈશ્વર MA નથી. એટલે જ તેઓ દુઃખી થાય છે. 2. જ્યાં સુધી મન અસ્થિર અને ચંચળ હોય છે ત્યાં સુઘી ગમે તેવા સારા ગુરૂ કે સારા સાધુઓ ની સંગત મળે તો પણ લાભ નથી થતો. 3. મનના હાથી ને બુદ્ધિ નાં અંકુશ માં રાખો. 4....

Evergreen 41 Gujarati Suvichar

Evergreen 41 Gujarati Suvichar.  Evergreen 41 Gujarati Suvichar| ૪૧ બેસ્ટ ગુજરાતી સુવિચાર| Gujarati Status |Gujarati ma Suvichar સુવિચાર ની શ્રૃંખલા માં પ્રસ્તુત છે નવીન Evergreen 41 Gujarati Suvichar.  જેને તમે વિવિધ social media મા share kari shako છો. આ gujarati Status માટે gujju Status માટે gujarati whatsapp Status માટે ઉપયોગ કરી શકશો. Contents Evergreen 41 Gujarati Suvichar નો શ્રેય ઘણાં author, લેખક, કવિ અને માર્ગદર્શક ગુરૂઓ ને જાય છે. 1. સફળ વ્યક્તિઓ પાસે મોટી લાઇબ્રેરી હોય છે બાકીનાં પાસે મોટા T.V ! 2.તમે કોઈ વ્યકિત ને ત્યાં સુધી નહિ જાણી શકો જ્યાં સુધી,,, (i) તમે તેના સાથે મુસાફરી ના કરો. (ii) તેની સાથે પૈસા ની લેવડ દેવડ ના થાય. (iii) તમે તેની સાથે ત્યારે પણ વાત કરો જ્યારે તે ગુસ્સા માં હોય. 3. જ્યારે તમે સારા વ્યકિત છો ,તો તમે લોકો ને નથી ગુમાવતાં, લોકો તમને ગુમાવે છે. 4. જ્યારે તમે બોલો ત્યારે તમે એજ repeat કરો છો, જે તમે પહેલાથી જાણો છો. પણ જો તમે કંઈ સાંભળો તો હંમેશા કંઇક નવું શીખશો._દલાઈ લામા. 5. પગાર એક એવું ઝેર છે જે તમને તમારા સપનાં ભુલાવી ...

Bhagavad Geeta In Gujarati Adhyay 4

Bhagvad Geeta In Gujarati Adhyay 4 | Gujarati Bhagvad Geeta | ભગવદ્ ગીતા in ગુજરાતી અધ્યાય ૪. Bhagvad Geeta In Gujarati Adhyay 4 ના અધ્યાય ૪ નાં કેટલાંક શ્લોકનો સાર આજના આર્ટીકલ માં દર્શાવવામાં આવ્યો છે. અઘ્યાય ૪ મા ભગવાન શ્રીકૃષ્ણ એ આપેલ જ્ઞાન , ભગવદ ગીતા કયારથી અસ્તિત્ત્વ માં આવેલ ,અને તેનુ મહત્વ . ધર્મના રક્ષણ કાજે ભગવાન યુગે યુગે જન્મ આ પૃથ્વી પર લે છે. Bhagvad Geeta In Gujarati શ્લોક ૧ સાર: ભગવદ્ ગીતા નું અસ્તિત્ત્વ. ભગવદ્ ગીતા યુગો પહેલાં ભગવાને સૂર્યદેવ ને કહી હતી. સૂર્યદેવે પોતાનાં પુત્ર મનુ ને કહી અને મનુ એ પોતાનાં પુત્ર ઈશ્વાકુને કહી , ઇશ્વાકુ એ રામકુળ ના પૂર્વજ હતાં. જેથી યુગોથી આ જ્ઞાન ની આપલે થતી રહી છે. Bhagvad geeta in gujarati શ્લોક ૭ સાર: ભગવાન નું અવતરણ. જ્યારે જ્યારે ધર્મ નું જોર ધીમું પડે છે અને અધર્મ નું જોર વધે છે. તેમજ અધર્મી ઓ ના પાપ થી પૃથ્વી મુશ્કેલી મા મુકાય છે ત્યારે ધર્મ ની સ્થાપના એને અધર્મ ના નાશ માટે ભગવાન વિવિધ રૂપો મા અવતરણ કરે છે. શ્લોક ૮ સાર: શુદ્ધ- પવિત્ર ભક્તો ની રક્ષા. કૃષ્ણ ભક્તિ માં લીન. સાધુ મનુષ્ય જ્યારે જ્યારે મુશ્કેલીઓ માં મુકાય. દુષ્ટો દ્વા...