Skip to main content

Posts

Showing posts from September, 2021

Featured post

31 BEST NEWLY GUJARATI SUVAKYO 2024

 31 BEST NEWLY GUJARATI SUVAKYO 2024 | ૩૧ બેસ્ટ ગુજરાતી સુવાક્યો | સુવાક્યો ગુજરાતી    મિત્રો આજની પોસ્ટ માં અમે ૩૧ બેસ્ટ ગુજરાતી સુવિચાર પ્રસ્તુત કરી રહ્યા છીએ .આ સુવિચારો આપણે જીવન માં જો કોઈક ના કોઈક સમયે કે સંજોગો માં પણ અપનાવાની કોશિશ કરીએ તો આપણી લાઈફ માં કઇંક ને કઇંક ફાયદો તો થાય જ .કારણ કે કેટલાય અનુભવો અને નિચોડ બાદ આ સુવાક્યો અસ્તિત્વ માં આવ્યા છે .    સુવાક્યો આપણને જીવન જીવવા નો એક મારગ બતાવે છે, સલાહ આપે છે , સાહસ આપે છે ,આશા આપે છે ,શાંતિ આપે છે અને જીવન જીવવા ની કલા સમઝાવે છે . યાદ રાખજો " એક નાનકડી સોંય જ પુરે પુરા કપડાં નું અસ્તિત્વ બનાવે છે .'' ૧. કોઈક ને પ્રેમ આપવો સૌથી મોટો ઉપહાર છે અને કોઈક નો પ્રેમ મેળવવો સૌથી મોટું સન્માન છે . ૨.સન્માન એક એવું રોકાણ છે જેને આપણે જેટલું આપીયે તેટલુંજ વ્યાજ સહીત પાછું મળે છે . ૩.સમય , વિશ્વાસ અને ઈજ્જત એવા પંખીઓ છે જે એક વાર ઉડી જાય તો પાછા નથી આવતા. ૪.જીવન માં ભેગું પણ એમની પાસે જ હોય છે જેઓ તેને વહેંચવા માં મને છે પછી તે અન્ન હોય કે સન્માન . ૫.સમય બધાને મળે છે જિંદગી બનાવવા માટે પણ જિંદગી પછી નથી મળતી સમય ...

Best Gujarati Suvichar Images

 Best Gujarati Suvichar Images હેલ્લો કેમ છો,  આજે હું Best Gujarati Suvichar Images અંગે post કરી રહ્યો છું. આ gujarati Suvichar જીવન નાં વિવિધ પાસાં નો સમાવેશ કરે છે.  માણસ ના જીવન ની વિવિધ પરિસ્થિતિ, ક્રિયા અને પ્રતિક્રિયા અંગે આ Best Gujarati Suvichar Images માં જણાવવા મા આવ્યું છે.  Best Gujarati Suvichar Images 1.અભિમાન : અભિમાન કરનાર માનવી નું પતન નિશ્ચિત હોય છે.  Best Gujarati Suvichar Images 2.આત્મવિશ્વાસ : પ્રબળ આત્મવિશ્વાસ જ મહાન કાર્યો નો જનક છે. __સ્વામી વિવેકાનંદ.  Best Gujarati Suvichar Images 3. કુટુંબ : જે કુટુંબ માં મા - બાપ પોતાની ભૂલ માટે કે દોષ માટે નમ્રતા રાખીને મસ્તક નમાવતા નથી, તે કુટુંબમાં સંતાનો તેમનાં માં - બાપ ના મસ્તક શરમથી ઝુકાવી દે છે.  Best Gujarati Suvichar Images 4. નિંદા : જે લોકો કઈ પણ કરી શકતા નથી તેઓ નિંદા કરે છે.   5. ધૈર્ય, ધર્મ, મિત્ર અને પત્ની આ ચારેય ની પરીક્ષા વિપત્તિ વખતે જ થાય છે.  6. દુઃખ : દુઃખ એ દરિયા જેવું છે તે પહેલાં અંદર ડુબાડીને પછી મોતી આપે છે.  7. ગુસ્સો : ગુસ્સા નો આરંભ મૂર્ખાઈ થી ...